Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આ ટીકાના ચરલ અનુયાદ
૪૫
સ્પોં કરનારું બની જવાના હેતુથી જ ચૈત્યના શિખરા વડે જાણે દેવલેકને નીડાળી રહ્યું હાય નહિ એવા’ કામપુર નામના નગરે આવ્યા. તા ૬૨ !! થાકેલે! વિજયકુમાર, મેટા ભાઈ જકુમારની આજ્ઞા લઈને કલાથીની જેમ ઉપવનને વિષે અત્યંત કળેલા આમ્રવૃક્ષની નીચે બેઠા. !! ૬૩ !! જ્યારે મોટાભાઈ વિચારે છે કે-મત્ર જપ્પાને સાત દિવસ થઈ ગયા છે. કોઇ પણુ પ્રકારે આજે રાજ્ય નક્કી મળવાનું છે. હું મેટા ભાઇ હાજર સતે નીતિને જાણુ એવા આ નાના ભાઈ રાજ્યને સ્વીકારશે તે નહિ; પરંતુ ખળાત્કારે તે રાજ્ય મને જ આપશે ! તેથી કરીને મુનિઓને જેમ પાસ્થતાશિથિલતા ઉચિત નથી તેમ મારે પશુ નાના ભાઈને રાજ્ય અપાવવામાં પાર્શ્વસ્થતા-પાસે રહેવારૂપ શિથિલતા ઉચિત નથી. એમ વિચારીને ચતુર એવે મેટા ભાઇ જયકુમાર, કાંઇક બ્હાનું કાઢીને ત્યાંથી જલ્દી નીકળી ગયા. ૫ ૬૪-૬૫-૬૬u વાત પણ ચાગ્ય છે. કારણ કે-સત્પુરુષને અને ધાતુઓને પરખૈ પદાપ ણુમાં-પેાતાનું સ્થાન અન્યને આપી દેવામાં ઉપાધિ નથી, જચારે આત્મને પદ દેવામાં તે પેાતાને પદ્મ દેવામાં તે તે ૧પદ તેઓને ઉપાધિરૂપ થઇ પડે છે! ॥ ૬૭ u
નાના ભાઇને જ રાજ્ય મળે એ આશયથી કાઇક હાને માટા ભાઇનું અદશ્ય થવું,
વિજયકુમારને કામપુર રાજ્યની અચાનક
પ્રાપ્તિ !
એ પ્રમાણે મોટા ભાઇ જયકુમાર અદૃશ્ય મન્થા અને આ માજી તે કામપુર નગરના અપુત્રીઓ રાજા મરણ પામ્યા હાવાથી રાજમંત્રી-પ્રધાના વગેરેએ સવારમાં હાથી, અશ્વ, છત્ર, કળશ અને ચામર એ પાંચ દિવ્યેા (ગાદીને ચેગ્ય પુરુષની પ્રાપ્તિ માટે) શણગાર્યા હતાં, તે પાંચે દિવ્યેને તેએએ આખા નગરમાં ફેરવ્યાં, પરંતુ નગરમાંથી રાજ્યને યાગ્ય કાઈ પુરુષ નહિ મળવાથી તે દિબ્યા નગરની બહાર આવીને મે ફરતાં ફરતાં વિજયકુમારની પાસે આવ્યાં ! ॥ ૬૮-૬૯૫ વિજયકુમારને જોતાં જ તેના પુણ્યે જ પ્રેરેલ હેાય તેમ હાથીએ વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરી ! અવે પણ હુ માં આવી જઇને હેષારવ-હણુહાટ
પરમૈપદ અને ૨. આમને-પ૬. તેમાં જે
૧ અહિં સત્પુરૂષા અને ધાતુઓને તુલ્ય ગણ્યા છે, તેની સમજ આ પ્રમાણે:-સંસ્કૃત વ્યા કરણમાં ક્રિયાપદના ધાતુએ એ પ્રકારના પ્રત્યયેા લે છે. ધાતુઓ પરમૈપદના પ્રત્યયા લે છે, તે ધાતુએ મૂળરૂપવાળા ( શુદ્ધ શબ્દવાળા ) હોય છે; પરંતુ જે ધાતુ આત્મને=પદ પ્રત્યયા લે છે તે ધાતુને આત્મતે=પદીની નિશાની તરીકે ‘’ આદિ તિ સંજ્ઞાવાળા અક્ષરા જોડવા પડે છે. આત્મને=પદી ધાતુને તે ‘' આદિ ત્ સત્તા વળગી તે ઉપાધિરૂપ ગણાય છે. તેથી પરમઁપદના ધાતુને પરમૈ- ખીજાને ( તે ‘' ઇત્ ) પત્ર આપવામાં પોતાના ધાતુ જેવા હાય તેવા-સ્વાભાવિક રૂપમાં જ રહેવાનુ ખને છે! જેમ આ પરમૈપદી ધાતુને જો આમનેપદ-પેતાને પદ જોઇતુ હાય ના ‘ટુ' ઇત્ની ઉપાધિ વહેારવી પડે છે, તેમ સત્પુોને મળતુ રાજા આદિ પદ્મ લેવું તે ઉપાધિ વહેરવા જેવુ છે એથી જ પોતાને મળતુ' પ૬ ખીજાને આપવું તે સ્વાભાવિક નિર્લેપણે શુદ્ધ વરૂપે રહેવા જેવું છે-ઉપાધિ વગરના રહેવા જેવું છે. અર્થાત્ સત્પુરૂષ!! સ્વભાવ જ આવા હોય છે કે પરમઁપદ-ખીજાતે પદ આપવાવાળા રહેવુ અને આત્મનેપદ-પેાતાને પદ મળે તેને શેષાધિ માનવી,
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org