Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૧
વળી નક્કી આ કાઈ પ્રપંચ દુર્ભુદ્ધિવાળી આપણી એરમાન માતા શ્રોમતીના લાગે છે, અને આવું દુષ્ટ વન તેને જ યાગ્ય છે, નહિ કે-પિતાને ચેાગ્ય છે. અર્થાત્ પિતા આવુ વન કરે નહિ, અથવા તા પિતા શાણા છે છતાં એ તેા રાજા કહેવાય, તેથી કદાચ તેમનું પણ હાય! ગમે તે ; આ મામત પિતાને પણ નિર્દોષ કાપપૂર્ણ કાઇપ ઠપકા તા જણાવવા. એમ વિચારીને તે અને રાજકુમારોએ યુક્તિપૂર્વક એ અન્યક્તિ ક્રમે કરીને આ પ્રમાણે ત્રણ શ્લેકવર્ડ લખી. ॥ ૩૨–૩૩ ||
જય અને વિજયકુમારે પિતાને ગર્ભિત રીતિએ આપેલ પા. तुलेऽवलेप वहसे वृथैव, समप्रमाणं निखिलान्नयेऽहम् || गुरूनधस्तान गुरून् यदुच्चान्, करोष्यशेषान् कुद्दषत्समांथ || ३४ ॥ रत्नानि रत्नाकर ! माऽवमंस्था, महोम्मिभिर्यद्यपि ते बहूनि ॥ हानिस्तत्रैवेह गुणैस्त्विमानि भावीनि भूवल्लभमौलिभाञ्जि ॥ ३५ ॥ न चैष दोषस्तत्र किन्तु कस्याऽप्यन्यस्य यः क्षोभकरस्तवाऽपि ॥ गुगोऽथवाऽयं कथमन्यथाऽस्तु तेषां गुणैः स्त्रैर्महिममवृद्धिः ॥ ३६ ॥
અર્થ :–હે ત્રાજવા ! ‘હું સમસ્ત પદાર્થોનું સરખું પ્રમાણુ લાવું છું' એવા ગવ કરે છે તે નકામા જ છે કારણ કે-ભારે પદાર્થને તું નીચા કરે છે, હલકા પદાર્થોને ઊંચા કરે છે અને તે ભારે તથા હલકા પદાર્થો સિવાયના ખાકીના સમસ્ત પદાર્થાને તું ખરાબ પત્થર
પ્રથમ વેપારીઓ, વસ્તુએ તાળવા ઘણ્યા વિનાના શેર-ખશેર આદિ માપ પ્રમાણુના પત્થરો રાખતા તે પત્થર) સમાન કરે છે! અર્થાત્ હે રાજન! હું સર્વેને સમાન ન્યાય આપું છું એવા તમે જે ગવ રાખેા છે. તે ખાટુ' જ છે. કારણ કે–તમે જેને ઉત્તમ ગુણાવાળા જાણે! છે તે પુત્રાને નીચા ગણી અવગણેા છે અને એવા ગુણીયલ પુત્રાને પણ આવી અવદશામાં મૂકનાર શ્રીમતી જેવા પ્રપંચી પ્રાણીઓને તેવા જાણેા છે છતાં હૃદયમાં સ્થાન આપે છે! અને તે સારા અને નરસા સિવાયના બીજા દરેકને તમારા મનમાં આવે તેવે ન્યાય આપે છે. ૫૩૪૫ આ પછી સમુદ્રને ઉદ્દેશીને ખીજો ટપકેા લખે છે કે-“હે રત્નાકર-સમુદ્ર ! તારાં મોટાં મોટાં મેાજા વડે તારાં ઉત્તરનાં રત્નાની (તારાં સ્થાનમાંથી કિનારે હાંકી કાઢવા રૂપ ) અવજ્ઞા કર નહિ, જો કે-તારામાં તેવાં રત્ન બહુ હોવાના અભિમાનમાં તું તેમ કરતા હાઇશ, પરંતુ તેમ કરવાથી ‘તેટલાં રત્ના ઓછાં થાય છે તે ' તારે જ પ્રગ: હાનિ છે; રત્નાને કાંઇ જ હાનિ નથો. તે તે પોતાના ગુણેાવડે ભવિષ્યમાં દરેક રાજાએનાં મસ્તક ઉપર ચડીને શેલવાના છે!” અત્યંત હે રાજન! તમારા પ્રબળ પુણ્યાયના જોરવડે તમારા પેાતાના જ પુત્રરત્ના ગણાતા એવા અમાને દેશમાંથી હાંકી કાઢવા જેવી અવજ્ઞા ન કરો, જો કેન્દ્ર તમારા પાસે અમારા જેવા તે ઘણાએ ગુણવાન પુરુષે હાવાના અભિમાનમાં તમે તેમ કરતા હશેા, પરન્તુ તેમ કરવાથી એ પુત્રરત્ના આછા થાય છે તે’તમારે જ પ્રકટ હાનિ છે; હાંફી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org