Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
( ૧ ૨
૧ ૦
શ્રી વદિનુસત્ર | WEાથે-તે અ૫ પાપને પણ શ્રાવક પ્રશ્ચાત્તાપ કરવા વડે અને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત્તને
આચરવાપૂર્વક પ્રતિક્રમણ કરવા વડે “સુશિક્ષિત વૈદ્ય જેમ સાધ્ય રોગને નિમ્રતાપ જ કરી નાખે છે, તેમ’ નિમ્પ્રતાપ જ કરી નાખે છે. કળા તે સંબંધમાં ગાથા ૩૮ વડે બીજું દષ્ટત આપે છે કે
जहा विसं कुटुंगयं, मंतमूलविसारया ॥
विजा हणति, महिं तो तं हवइ निविसं ॥३८॥ માર્થઃ ઇથા =જેમ દેuri =€દરમાં રહેલું-શરીરમાં વ્યાપેલું ઝેર ૩ મંત્ર અને મળીઅઓના ગુરૂઆખાય અને અભ્યાસથી' જાણકાર બનેલા ગારૂડીક વિગેરે ૪ વૈદ્યો, ૫ મંત્ર વડે હણી ૭ નાખે છે–નાશ કરે છે, તેથી તે વિષયઝરત માણસ ૯ નિર્વિવ ૧૦ થાય છે-વિષમુક્ત બને છે. (તેમ તે અ૫ પાપમધવાળો શ્રાવક પણ તે પાપબંધથી મુક્ત થાય છે.) હવે આ ૩૯ ગાથાથી ફેર દાર્શક્તિકને જણાવે છે-પ્રતિક્રમણ કરનાર શ્રાવકને ઓળખાવે છે. '
एवं अविहं कम्झं, राग दोस समज्जिअं ॥
आलोअंतो अनिंदतो, खिष्पं होई सुसावो ॥३९॥ માવાર્થ એ પ્રમાણે ' રાગ ૨ અને દ્વેષથી = ઉપાર્જેલું * જ્ઞાનાવરણીય આદિ આ પ્રકારનું " કર્મ ૬ ગુરૂ મહારાજને કહે છે અને ૬ આત્મ સાક્ષીએ સિંદ ૯ સુશ્રાવક ૧૦ જલદિ ૧૧હણી નાખે ૧૨ છે-તે પાપને આત્મપ્રદેશથી છૂટું પાડી દે છે! રહી ગાથા ચાલીસમીથી આ અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે.
कयपात्रोवि मणुस्सो, आलोइअ निंदिअ गुरुसगासे ॥
होइ अइरेग लहुओ, ओहरिअ भरुव्य भारवहो ॥४०॥ ભાવાર્થ: આરંભાદિને વિષે કરેલ છે જીવવધાદિ પાપ જેણે, તે પણ ૧ મનુષ્ય ર ગીતાર્થ ગુરૂ પાસે (અગીતાર્થ ગુરૂ પાસે નહિ, તેમ રવયં પણ નહિ) પાપને આલેચવાપૂર્વક વિગતથી વિચારીને ગુરૂ મહારાજને કહેવાપૂર્વક આત્મસાખે નિદીને “ધાન્ય-ધન-લેખંડ આદિને ભારે વહન કરનાર તે તે ભારો ઉતાર્યા પછી જેમ અત્યંત હળવે થાય છે, તેમ’ પાપરૂપી ભાર ઉતરી જવાથી અત્યંત હળવે થાય છે. II૪નાં
ગાથા જામીનું અવતરણ :–ગાથા ૪૦મી દ્વારા પ્રતિક્રમણથી અ૮૫ર્મબંધની નિર્જરા જણાવી હવે આ એકતાલીસમી ગાથાથી “જે શ્રાવક વિવિધ આરંભેમાં રક્ત હોય અને તેથી બહુ પાપકર્મ બંધવાને લીધે તેને આ ભવ કે ભવાંતરમાં જે શારીરિક અને માનસિક દુખ પ્રાપ્ત થવાનાં હોય તે દુબેને તે શ્રાવક આ ભાવાવશ્યક રૂપ પ્રતિક્રમણથી પરંપરાએ થોડા જ કાલમાં અંત કરે છે.” એમ જણાવવા વડે આ છ આવશ્યકમય પ્રતિક્રમણનું માહાભ્ય જણાવાય છે.
आवस्सएण एएण, सावओ जइव बहुरो होइ ॥
दुःखाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥४१॥ | ભાવાર્થ –શ્રાવક : જે ૨ કે-બહુ કર્મો બાંધતા હોય, અથવા વિવિધ પ્રકારના સાવદ્ય આરંભમાં આસક્ત હય, Y (તે પણ) આ (ભાવશ્યક) પ્રતિક્રમણ કરવાથી ૬ પરંપરાએ ઘોડા જ ૭ કાલમાં ૮ શારીરિક અને માનસિક દુખ ૯ વિનાશ ૧૦ કરશે. ૧૧ ૪.
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org