Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ દિશત્રની આદર ટીકાનો સશિલ અનુવાદ ૧૫ સાધુઓને સૂત્ર વિગેરે ભણાવ્યાં હેવાથી) ગુરૂ પણના તે રૂણથી મુક્ત બનેલા આચાર્ય સૂત્રની વાચના આપતા નથી. મારા
(૩)
સમ્યકત્વ-જ્ઞાન અને ચારિત્રયુક્ત હોય, સૂત્ર-અર્થ અને સૂવ અર્થ બની વિધિના જ્ઞાતા-જાણું હોય, આચાર્ય પદ પામવાને ગ્ય હાય (ગ્ય ન હોય તે નહિં, ) એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.” ૩
સુત્ર અને અર્થને વિષે સ્થિરપણું હેય. (અન્યને સૂત્રની વાચના આપવાની ફરજ બજાવતા હોવાને લીધે સૂત્ર આપવાની ફરજ રૂ૫) રૂણથી મુક્ત પણું હોય, આગામી કાળે આચાર્ય પદ મેળવવામાં અપ્રતિબંધ-હાય [એ પરમેકીને તો અત્યંત અભ્યાસપણે સૂત્રનું અનુવન હોય છે. આ અપૂર્વ સ્થિતિમાં તેઓને આચાર્ય પદની ઝંખનાને સમય જ ન હેય. ] -બીજા ગચ્છમાંથી પિતાની પાસે ઉપસંપદા લેવા આવેલા-ભણવા આવેલા સાધુઓને નીરીહપણે સૂત્રની વાચના આપવામાં અનુગ્રહ-ઉપકાર કરનારા હોય, તેમ કરવાથી મેહને જય કરનારા હોય, એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે. પાકા :
તપ અને સંચમના યોગને વિષે-જેમાં જે ગ્ય જણાય તેને તેમાં પ્રવર્તાવે અને અસમર્થને તેમાંથી નિવૃત્તો, Tળો --ળાતિવૃત્તા-ગણની સાર સંભાળ કરવામાં પ્રવઓંલા હોય તે પ્રવર્તક કહેવાય છે.” - ચિજરા જુના શેરો. થી શરૂ થતી આ પછીની છઠ્ઠી ગાથામાંના પુનઃપુનઃ શબ્દથી સૂત્રકાર મહાત્મા ઉપર પાંચમી ગાથામાં જણાવેલા ચોથા ભેદવાળા પ્રવત્ત કજીને અહિ સાહચર્યથી સ્થવિર તરીકે જણાવેલ છે, અને તે આ રીતે
તેમ જ તે પ્રવર્તક ચારિત્રમાં મુનિઓને સ્થિર કરનાર હોવાથી સ્થવિર કહેવાય છે. (આ રીતે પ્રવર્તક નામના પરમેઝોના ચેથા ભેદમાંથી સામથી પાંચમો ભેદ લેવાને હેત, પરમેષ્ઠી પાંચ જ જણાવવા છે, તે છે.) વાપરવાના પદાથોને વિષે પ્રવૃત્તિ કરે, યુગમાં થાકેલ બળવાળા જે કોઈ મુનિરાજ જે કઈ બાબતમાં સીઝાતા હોય તો તેમને સંતોવિદ્યમાન બળવાળા એવા પ્રવક સ્થિર કરે, (બીજી રીતે પંચ પરમેષ્ઠોને નમસ્કાર કરવાનું વિવેચન અહિં પુરૂં કર્યું.)
[અત્ર લક્ષ આપવું આવશ્યક છે કે-ગ્રન્થકાર મહર્ષિએ રચેલી શ્રી નંદિનુસૂત્રની આ ટીકાના પૂર્ણ ૩ પુઠી પેલી પંક્તિ પહેલેથી શરૂ કરેલ “વસુ સવ' પદની વ્યાખ્યા કરતાં એક વાત વડે મંગળ તરીકે પિતાને અભીષ્ટ એવા શ્રી તીર્થકરસિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત સ્વરૂપ પંચ પરમેષોને નમસ્કાર કરેલ છે અને “તે ત્રીજા પુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org