Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૭ છે, તેમાં કેવળ સમ્યકત્વ એ પહેલો ભાંગે છે. અને તે સમ્યકત્વ રૂપી પહેલે ભાગે ન હોય તે તે તેરસો ચોરાસી કોડ, બાર લાખ સત્યાશી હજાર, બસ ને બે ભાંગામાંના એક પણ ભાંગાને સંભવ નથી! આ રીતે સમ્યકત્વ એ શ્રી જિનેતિ ધર્મનું મૂળ હોવાથી જ કહ્યું છે કે:
मूलं दारं पट्टाणं, आहारो भायणं निही ॥
दुच्छक्कस्सावि धम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥१॥ અર્થ : --સમ્યકત્વ એ કઈ કરીને શક્ય સાધ્ય એવા પણ શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલ' સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મનું મૂળ છે, ધર્મ રૂપી નગરનું દ્વાર છે, ધર્મ રૂપી મહેલન પાયો છે, પ્રભુકથિત ધર્મને આધાર છે, મૃતરૂપી અમૃતરસને ઝીલવાનું ભાન છે અને સમસ્ત ગુણોનું નિધાન છે, એમ ભગવંતોએ કહ્યું છે. 1 અને એ સમ્યક્ત્વનું ફળ આ પ્રમાણે કહ્યું છે –
अंतोमुहत्तमित्तं पि फासियं जेहिं हुज सम्मत्तं ॥
तेसिं अवडपुग्गल-परिअट्टो चेव संसारो ॥१॥ અર્થ :-અનાદિકાળથી ભવચકમાં ભમતાં પણ ભવને અંત પામી નહિ શકેલા જીવોને અન્તમુહૂર્ત (બે ઘડીમાં એક સમય ન્યૂન) માત્ર પણ જે સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે નક્કી સમજવું કે–તેઓને અદ્ધપુડંલ પરાવર્ત કાળમાં કાંઈક ન્યૂન એટલો સંસાર બાકી રહેલ છે. i1
સરિટી નીવો, નજીરું નિવમા વિનાનવાઇ !
जइ न विगयसम्मत्तो, अह न बद्धाउओ पुदि ॥२॥ " અર્થ --જે સમ્યકત્વ પામ્યા પહેલાં આવતા ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અને પામેલ સમકિત વચ્ચે ન હોય તે તે સમ્યગ્દષ્ટિ જીવ અવશ્ય વિમાનવાસી દેવ થાય છે. રા
जं सकं तं कीरइ, जं च न सकइ तयंमि सदहगा ॥
सदहमाणो जीवो बच्चइ अपरामरं ठाणं ॥३॥ અર્થ:-જે ધર્માનુષ્ઠાન કરી શકે તેમ હોય તે ધર્માનુષ્ઠાન કરે અને જે ધર્માનુષ્ઠાન ન કરી શકે તેમ હોય તે ધર્માનુષ્ઠાનમાં શ્રદ્ધા રાખે ન કરી શકવાના યોગે શ્રદ્ધા રાખતા પુણ્યાત્મા પણ મેક્ષ પદને પામે છે. કા આ સમ્યકતવને વિષે જય અને વિજય રાજનું અદ્દભૂત દષ્ટાન્ત છે, અને તે આ પ્રમાણે –
૧. સમ્યક્ત્વ પામેલ પુણ્યવંતને આટલે સંસાર પણ “તે સમ્યક્ત્વ વમ્યા બાદ મિથ્યાત્વના જોરે શ્રી ગણધર ભગવંત જેવા મહાન ઉપકારી મહાપુરુષોનાં ખૂન કે એવી શાસનની કઈ ઘેર આશાતના થવાના
ગે” મહામોહનીય કર્મ બંધાયું હોય તેવા જીરને અંગે ઉત્કૃષ્ટથી છે; અન્યથા તે તે ભવમાં પણ મોક્ષ પ્રાપ્ત કરે છે.
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org