Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- વદિસવની આ ટીકાને સરલ અનુવા છ નારકીપણાનું કર્મ કેવી રીતે ઉપાજે? હે ગૌતમ! મહા આરંભ પણ વડે, મહા પરિગ્રહપણુ વડે, માંસાહાર વડે, પંચેન્દ્રિય પ્રાણીના વધ વડે છે તે કર્મ ઉપાજે. બીજે સ્થળે પણ કહ્યું છે કે-guસંગો જ વિવો શામણિamો જ છિvો . ને કવર મya ના ૩ તિવિવો વા ! શા ધનને વિપુલ સંચય અને આરંભ તેમજ પરિગ્રહને વિસ્તાર, મનુષ્યને અવશ્ય નારકગતિમાં અથવા તિર્યંચની નિમાં લઈ જાય છે. ૧. આ બાબતમાં દષ્ટાંત છે કે-સુભૂમ ચક્રવતી અને બ્રહ્મદત્ત ચક્રવતી આદિ ઘણુ આરંભ અને પરિગ્રહવશાત સાતમી નરકે ગયા, તેમજ મમ્મણ શેઠ વિગેરે તે દુઃખી થયા. ૨ છે તેવા મહારંભ પરિગ્રહને સમસ્ત પ્રકારે ત્યાગ કરવાથી શ્રી ભરત ચક્રવતી, શ્રી સગર ચક્રવતી, શ્રી શાંતિ- નાથ ચકવરી, શ્રી કુંથુનાથ ચક્રવર્તી, શ્રી અરનાથ ચક્રવતી વિગેરે આઠ ચક્રવત્તીઓ (8) નિર્વાણ પદ પામ્યા. ૩ એ પ્રમાણે શ્રી વંદિતુસૂત્રની ત્રીજી ગાથાની વૃત્તિનો ભાવાર્થ અહિં પૂર્ણ થયો.
જ્ઞાનાચારના ૮ અતિચારનું હેતુઠારા પ્રતિક્રમણ જવાબ-વંદિત્ત સૂત્રની બીજી ગાથામાં વતન તથા જ્ઞાનાચારાદિના અતિચારેનું સામાન્યપણે પ્રતિક્રમણ જણાવ્યું. ત્રીજી ગાથામાં તે અતિચારોને હેતુ-આરંભ અને પરિગ્રહ છે, એમ જણાવીને આરંભ અને પરિગ્રહથી લાગતા તે અતિચારેનું પ્રતિક્રમણ જણાવ્યું. હવે જણાવાતી ચેથી ગાથાથી જ્ઞાનાચારાદિના તથા વ્રતના સમસ્ત અતિચારોનું વિશેષપણે (પૃથક પૃથક) પ્રતિક્રમણ કરવાને ઇચ્છનાર શ્રાવક પ્રથમ જ્ઞાનાચારમાં લાગેલ - અતિચારનું પ્રતિક્રમણ કરે, (એમ જ્ઞાનાચારમાં અતિચારે લાગવાના હેતુ દ્વારા જણાવે છે.)
जे चद्धमिदिएहि, चऊ हिं कसाएहि अप्पसत्थेहिं ।।
रागेण व दोसेण व, तं निदे तं च गरिहामि ॥ ४ ॥ નાથા–અપ્રશસ્ત ભાવે પ્રવર્તેલ શ્રોત્રાદિ પાંચ ઈદ્રિ વડે-ક્રોધાદિ ચાર કષાયેવડઉપલક્ષણથી મન, વચન અને કાયાના ત્રણ ગ વડે-રાગ વડે અથવા ઠેષ વડે (જ્ઞાના- ચારમાં અતિચાર ઉપજાવે તેવું મેં) જે કાંઈ કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરૂં છું અને ગહ કરૂં છું. | ૪ |
કૃત્તિનો માવા - જ્ઞાનાતિચારાદિ અને તાતિચારાદિમાંથી અહિં વિશેષ તરીકે પ્રથમ જ્ઞાનાતિચાર જણાવવાનો અધિકાર ચાલકે હેવાથી–જ્ઞાનાતિચાર રૂપ જે અશુભ કર્મ કર્યું હોય તેને હું સિંદુ છું અને ગહું છું એ સંબંધ.) -જ્ઞાનાવરણીય કર્મ કયા સાધનોથી કર્યું હોય? તે કહે છે. શ્રોત્રાદિ પાંચ ઇંદ્રિય વડે, ક્રોધાદિ ચાર કષા વડે અને તે કષામાં ગેને પણ ઓળખી લેવા પણું હોવાથી મન-વચન અને કાયા રૂપી ત્રણ ગ - વડે જ્ઞાનાતિચાર રૂપ કર્મ બંધાય છે.
- અનિવૃત્તિ ગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકે સુધી પ્રતિસમયે સર્વ જીવોને સાત કે આઠ કર્મને બંધ કડેલ હોવાથી ઈકિયાદિ વડે જ્ઞાનાતિચાર કર્મ જ બંધાય એમ શાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org