Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૮
શ્રી શ્રાદ્ધગતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાનેા સરલ અનુવાદ
ને ક્રોધ પમાડતા નથી ? ॥ ૧ ! અને જેમ શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રમાદી શિષ્યાને સૂતા મૂકીને ત્યાગી દીધા, અથવા તેતલિચુત મંત્રીને પ્રતિષેધ પમાડવાને માટે પાટ્ટોલાદેવે બતાવેલ રાજાના ક્રોધની જેમ અવિનિત પરિવારને શીક્ષા-શિખામણુ આપવામાં જે ક્રોધ થાય તે પ્રશસ્ત ક્રોધ છે. કહ્યું છે કે:
-
लालिज्जते दोसा, ताडिज्जते गुणा बहु हुंति ||
गयवसहतुरंगाण व तो होज्ज सुसिक्खपरिवारों ॥ ॥
અથ:-જેમ હાથી-બળદ-અશ્વ-વિગેરેને કેવળ લાડ લડાવવામાં આવે તે તેએમાં ઘણા દોષાના વાસ થાય છે અને તાડના-તના વિગેરે કરવામાં ઘણા ગુણા આવે છે; તેમ શિષ્ય કે પુત્રાદિ પરિવારને જો કેવળ પંપાળવામાં જ આવે તે તેમાં બહુ દોષ! આવે છે અને અવિનિતતા વિગેરે પ્રસંગે જે તાડના-તજના કરવામાં આવે તે તેમાં ઘણા ગુણાના વાસ થાય છે. માટે પિરવાર સુશિક્ષિત હાવા જોઇએ. ॥ ૧ ॥
તથા નમન કરવાને લાયક એવા પણુ ગુરૂ આદિને વિષે સર્વ અનિષ્ટના હેતુભૂત એવુ' અનમ્રપશુ –અક્કડપણું રાખવું તે બ્રકાન્ત માન કહેવાય. ( તેવા આખ્તવડિલ પુરૂષોની પાસે પણ નમ્ર પણે વર્તવાને બદલે અક્કેડ રહેવામાં શું શું અનિષ્ટ-નુકશાના થાય તે જણાવતાં) કહ્યું છે કે:— नासेर सुत्रिणयं च दूसए हइ धम्मकामत्यो ॥
गन्धगिरिसिंग लग्गो, नरो न रोएइ पिउणोवि ॥ १२॥
',
અર્થ:- જે પ્રાણી અભિમાનરૂપી પર્વતના શિખરે ચઢીને ગુરૂ આદિ પાસે પણ અડ રહે છે તે પ્રાણી, ( ગુરૂ આદિ પાસેથી મળતું બંધ થવાથી ) પોતાના માટે શ્રુતજ્ઞાનને નાશ કરે છે, વિનયને દૂષિત કરે છે, ધર્મ-કામ અને અર્થ એ ત્રણેય પુરૂષાથને હણી નાખે છે અને માતાપિતાને પણ રૂચતા નથી ! ॥ ૧ ॥ એ પ્રમાણે અપ્રશસ્ત માન અને તેનાથી થતા અનિષ્ટો જણાને હવે પ્રશસ્ત માનનું સ્વરુપ જણાવતાં કહે છે કે-તથા ઊયન મંત્રીને અંતસમયે નિયોપના-આરાધના કરાવવા પૂરતા જ તિવેષ ધારણ કરનાર વડે જેમ તે સ્વીકારેલ વેષના આજન્મ નિર્વાહ કર્યા તેમ સ્વીકારેલી પ્રતિજ્ઞાએના જિંદગી પર્યંત નિવો કરવા તે કરારત માન કહેવાય. કહ્યું છે કે :
Jain Education International
लज्जां गुरुजननीं जननीमिवार्या - प्रत्यन्तशुद्धहृदयामनुवर्त्तमानाः ||
तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति, सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ १॥ અથ:-ગુણના સમુહને જન્મ આપનારી લજજારૂપ આર્યોને અત્યંતશુદ્ધ હૃદયવાળો માતાની જેમ અનુસરનારા સસ્થિતિના વ્યસની એવા સત્વશાળી પુરૂષો, ( પ્રતિજ્ઞાભંગના પ્રસંગે ) પેાતાના પ્રાણાને પણ સુખે કરીને સમ્યક્ પ્રકારે તજી દે છે, પરંતુ સ્વીકારેલી પ્રતિજ્ઞાને તજતા નથી, । ૧ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org