Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપતિ મહ-વત્તિકૂવાની આદશ ટકાને સરલ અનુવા ૩૧ જુગાર વિગેરે વ્યસનનું સેવન કરવામાં કાયાને ઉપયોગ કરે તે બરાસ્તાચયન કહેવાય અને ધાર્મિક કૃત્યમાં કાયાને જોડવી તે જરૂરdયો કહેવાય છે. તથા રાજ=તથા રાગ વડે– કામરાગ-સ્નેહરાગ અને દૃષ્ટિરાગની સમજ સાથે-પ્રશસ્ત અને
અપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ, - કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ એમ ત્રણ પ્રકારના રાગમાંના કેઈ પણ એક રાગ વડે (વતેમાં અતિચાર-દેષ લગાડે તેવું કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરું છું અને નહીં કરું છું, એ સંબંધ.) ભગવાન શ્રી જંબુસ્વામીજીના જીવ ભવદેવે પિતાના ભાઈ મુનિ ભવદત્તની દાક્ષિણ્યતાથી ગ્રહણ કરેલ દીક્ષામાં લાગેટ બાર વર્ષ પર્યત અદ્ધમંડિત નાગિલામાં જે રાગ રાખે, તે મરાળ કહેવાય. તથા બેટિકમત=દિગંબરમત પ્રવર્તાવનાર શિવભૂતિ ઉપર જેમ તેની બહેન ઉત્તરાને રાગ હતું તેમ સ્વજન, ધન, કુટુંબ વિગેરે ઉપર જે રાગ, તે નેહવાન કહેવાય. તથા દષ્ટિ=દર્શન, શાકય વિગેરે કુદર્શનમાં જે રાગ તે દિશામાં કહેવાય, અને તે રાગ, પ્રભાવતી રાણીના છ-દેવે અતિકષ્ટ પ્રતિબંધ પમાડેલ તાપસ ભક્ત ઉદયન રાજાની જેમ મહાપુરુષો પણ અતિદુઃખે ત્યાગી શકાય તેવો વિષમ છે. તે રાગનું કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે સ્વરૂપ આળેખતાં કહ્યું છે કે :
कामरागस्नेहरागावीपत्करनिवारणौ ॥
दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१॥ અર્થ :-કામરાગ અને સ્નેહરાગ એ બે રાગનું નિવારણ કરવું હજુ ય સહેલું છે, પરંતુ પાપી એ જે ઠણિરાગ છે, તે તે સત્પરુ-મહાપુરુષો માટે પણ દૂર થવો મુશ્કેલ છે. આ
તથા લેબ-વેન ભગવાન આર્ય રક્ષિતસૂરિના શિષ્ય ગેછામાહિલની જેમ અપ્રીતિ લક્ષણ છેષ કરવા વડે (જે અતિચાર રૂપ કર્મ બાંધ્યું હોય તે પાપકર્મની હું નિંદા કરું છું અને ગોં કરું છું, એ સંબંધ.) “ોળ વ તો ૩” વાક્યમાં બે વખત કરેલ વ શબ્દનો પ્રાગ વિકલ્પ અર્થ સમજ. એટલે કે-“રાગ-થકી કઈ અતિચાર લગાડ્યા હોય અથવા તે દ્વેષ થકી જે અતિચાર લગાડ્યા હોય” એમ અર્થ સમજ. આ રાગ અને દ્વેષ બને પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. સ્ત્રી વિગેરેમાં જે રાગ તે કાતરા કહેવાય, અને ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજીની જેમ શ્રી અરિહંત વિગેરેમાં જે રાગ તે પ્રારંવાર કહેવાય. કહ્યું છે કે :
* પૂર્વે એ રિવાજ હતું કે નવપરિણિત વધુને ઘેર લઈ આવ્યા બાદ પ્રથમ દિવસે સન્નારીવર્ગ વડે ગવાતા ધવલમંગલ વચ્ચે વરરાજા પિતાની વધુના અંગને સતારા ટીકી, બાદલું, ઝમગસમગ, આડ વિગેરે સામગ્રીથી મંડિત કરે-શણગારે! આ રિવાજ મુજબ ભવદેવ પરણીને ઘેર લાવેલ નાગિલાના અંગે માન રચના કરતા હતા. તે રચના અડધી થઈ તેવામાં ભારત મુનિ વહોરવા પધાર્યા. તેથી તે ભાઈમનિના પરમ વાત્સલ્યભર્યા સ્વાગતાર્થે ભવદેવ, નાગિલાને અર્ધમંડિત મૂકીને જ ઊઠયા. પડિલાવ્યા. ભાઈએ હાથમાં અપેલ ધૃતનું પાતરું લઈ શરમમાં ને શરમમાં દૂર દૂર જતાં ક્રમે સાધુની વસતિએ પણ આવ્યા, અને ભાઈની શરમે છેવટે દીક્ષા પણ લીધી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org