Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ
૩૩
સમજ આપી કે-પ્રતિક્રમણુ, ઈંદ્રિય-કષાય વિગેરેના અપ્રશસ્ત વ્હેપારાથી લાગતા અતિચારાનુ જ હાય છે; ( સહેજે થઈ જતા) પ્રશસ્ત વ્હેપારશનું પડિક્કમણુ હતુ નથી. ] દર્શનાચારના ૮ અતિચારાતું હેતુન્દ્વારા પ્રતિક્રમણુ,
અવતરળ-હવેથી શરૂ કરવામાં આવતી પાંચમી ગાથામાં ‘દશ નાચારમાં લાગવા સંભવિત, આઠ અતિચારાના હેતુનુ પ્રતિક્રમણુ જણાવે છે. અથવા સામાન્ય અર્થથી તે હતુ અતિચારના હાવાથી તે હેતુરૂપ અતિચારાનુ પ્રતિક્રમણ જણાવે છે: તે આ પ્રમાણે:આળમળે નિશમળે, દાને ચંમને ગળામોને ! મિત્રોને ય નિશ્નોને, ટિમ ટ્રેનિગ સજ્યું
સ્પષ્ટ અર્થ :-સમ્યક્ત્વના ઉપયાગ વિના મિથ્યા ઢષ્ટિએના રથયાત્રાહિ મહાત્સવે જોના માટે કુતૂહળપૂર્વક આવવામાં–જવામાં, તેઓના દેવસ્થાના વિગેરેમાં ઉભા રહેવામાં, ( ઉપલક્ષણથી) તેવાં સ્થાનામાં સુવા-બેસવામાં અને ત્યાં હરવા-ફરવામાં, તેમજ સમ્યક્ત્વના ઉપચેાગ હાય છતાં રાજા વિગેરેના આગ્રહથી કે-શ્રેષ્ઠીપટ્ટુ વિગેરે અધિકારની ફરજથી મિથ્યા હૃષ્ટિના રથયાત્રાદિમાં કે દેવસ્થાનામાં જવું આવવું-ઊમા રહેવુ સુવુ - બેસવુ –હરવું-ફરવુ વિગેરે કરવું પડયું હોય; તેમાં દનાચારને વિષે દિવસ સંબંધી જે કાઈ અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણુ કરું છું "પા
વિશેષાથ: -આ ગાથા વડે દનાચારને વિષે અતિચાર લાગવાના ‘અળામોને-મિયોને અને નિયો! એ ત્રણ હેતુ વડે આગમણે-નિગમણે આદિ ચાર પ્રકારમાં વત્તતાં જે કાઈ અતિચારા લાગ્યા હોય તેનુ પ્રતિક્રમણ જણાવ્યું છે. અર્થાત્ સમ્યક્ત્વના ઉપયોગ વિના અને સમ્યક્ત્વના ઉપયોગમાં વર્તાતા હોવા છતાં રાજા મદિના આગ્રહથી કે પોતાના અધિકારપદની ફરજથી તે આગમણે-નિગમણે આદિ ચાર પ્રકારમાં તે ત્રણ હેતુ વડે વતાં લાગેલ અતિચારાનું પ્રતિક્રમણ જણાવ્યું છે. આથી અન્યદર્શનીના મહાત્સા અને ધર્મસ્થાના વિગેરે સિવાય પોતાના કાઇ સામાન્ય કારણે-કુતૂહળથી કે સમ્યક્ત્વના ઉપયોગ વિના જવા-આવવા હરવા-ફરવા વિગેરેથી દશનાચારમાં શ’કા-કાંક્ષા વિગેરે આઠ અતિચાર સીધા લાગવા સંભવ નથી, તાપણ તેવાં સામાન્ય કારણ પ્રસંગેામાંય શ્રાવકને ઉપયાગ વિના ગમનાગમન કરવામાં પંચદ્રિય પર્યંત જીવિરાધનાના પણ સંભવ હાવાથી વ્રતમાં અતિચાર લાગવાના સંભવ છે. અને તે ખીના શાસ્ત્રકાર મહર્ષિએ આ ગાથાની વ્યાખ્યાને અંતે સ્પષ્ટ કરેલ છે. આથી સામાન્ય કારણે પણ ઉપયોગ વિના ગમનાગમન કરવું તે શ્રાવકને માટે નિષેધ છે.
વૃત્તિનો આવાર્થ :-‘ 7મળે' મિથ્યાદષ્ટિએના રથયાત્રા મહાત્સવ વગેરે જોવા સાર્ કુતૂળથી ઝડપભેર દોડી જવામાં, ‘નિમળે' તેવા મહેાત્સવે વિગેરે જોવા સારૂ પેાતાના ઘર-હાટથી નીકળવામાં, તથા ‘ટાળે’ અન્યદર્શનીઓનાં દેવસ્થાના આદિમાં ઊમા રહેવામાં, ચંમળે' તેવાં દેવસ્થાના વિગેરેમાં અહિંથી તર્ષિ હરવા-ફરવામાં, ઉપલક્ષણથી ત્યાં સુવાએસવામાં દિવસ સંબંધી (દર્શાનાચારમાં) જે અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org