Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી ભાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૨૩ કહે છે? દર્શનાતિચાર-ચારિત્રાતિચાર-તપાતિચાર અને વિયોતિચાર રૂપ કર્મ પણ બંધાય છે. ભગવંતનું વચન છે કે- “ વીવે વહવધ વા કાવવજ્ઞ સત્તાવ૬ વંધણ વા” જીવ (પ્રતિસમયે) આઠ પ્રકારના કર્મને બંધક છે. અથવા આયુવઈને સાત પ્રકારના કર્મને બંધક છે. (તે પછી અહિં જ્ઞાનાતિચારભૂત જ બંધાય એમ શાથી કહ્યું?)
ઉત્તર-અહિં જ્ઞાનાતિયારાદિ પાંચેય આચારે અને દરેક વ્રતના સમસ્ત અતિચારના પ્રતિક્રમણમાં પ્રથમ જ્ઞાનાતિચારને અધિકાર આવેલ હોવાથી એકલું જ્ઞાનાતિચારભૂત કર્મ જણાવ્યું છે.
[#–એ રીતે સર્વ અતિચારોમાં જ્ઞાનાચારને અધિકાર પ્રથમ જણાવવાનું પ્રયોજન શું?] ;
ઉત્તર–સમ્યગ્રજ્ઞાનના અભાવે જ જીવ (અશુમ) કર્મોને બાંધે છે, કારણ કે સમ્યગજ્ઞાન હેયે સતે અશુભ કર્મ કરવાનું જ ઘટતું નથી. કહ્યું છે કે –
तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगगः ॥
तमसः कुतोऽस्ति शक्ति-दिनकरकिरणाग्रतः स्थातुम् ? ।। १॥ જેને ઉદય થયે સતે રાગાદિકને સમુહ મર્યાદા બહાર જઈને ખીલે-નિયમ ઓળંગીને આગળ જતે રહે તે (જ્ઞાન જણાતું હોય તો પણ) જ્ઞાન જ નથી: જ્ઞાનરૂપ સૂર્યના કિરણે આગળ અતિચાર રૂપી અંધકારને રહેવાની શક્તિ જ કયાંથી હોય? છે ૧અન્યત્ર પણ કહ્યું છે કે –
___ वटंति वसे नो जस्स, इंदियाई कसायवग्गो अ॥
निच्छयओ अन्नाणी, नाणासत्थे सुणतो वि ॥१॥ અ-ઇઢિયે અને કષાય વર્ગ જેના કબજામાં (લીધેલા નિયમમાં) નથી, તે માનવી વિવિધ પ્રકારનાં શાસ્ત્રો સાંભળતો હોય તે પણ નિશ્ચયથી અજ્ઞાની છે. ૧ એ
પ્રમ:- શ્રાવક, દેશવિરતિ હોય છે. દેશવિરતિને સમ્યગ્દર્શન હેય જ છે અને સમ્યગદર્શનવાળાને સમ્યજ્ઞાન નિયમ હોય છે. આથી ઉપર જણાવેલ બે શ્લેકની વ્યાખ્યા પ્રમાણે સમ્યગજ્ઞાન હેવાને લીધે શ્રાવકને તે અતિચાર રૂપ અશુભકર્મ બંધાવું જ ન ઘટે છતાં તેના વ્રતમાં અશુભ કર્મબંધરૂપ જ્ઞાનાતિચારતા કેવી રીતે ]
વત્તર:-“જે માણસ, ઇદ્રિય અને કષાયોને તે સ્વીકારેલ નિયમ મુજબ વશ તે રાખી શક્યો નહિ, પરંતુ જડ ગણાતા એવા તે) ઇદ્ધિ અને કષાયે વડે જીતાઈ ગયો. તે માણસના (ઇંદ્રિય અને કષાયને અપ્રશસ્ત હેપારમાં જવાથી આકરા પણ અશુભ કર્મો
એ કથનને મર્મ એ છે કે-ત્રતધારી શ્રાવક, શાનાચારમાં વર્તત સતે ઇન્દ્રિયદિને જ્ઞાનાચારમાં અતિચાર લગાડે તેવા અપ્રશસ્ત નહિ બનવા દેવા સતત જાગૃત હોય છે, અને તેથી જ્ઞાનાચારના પાલન” રૂપ તે સમ્યગ્રજ્ઞાનના સભાવમાં જાણીબુજીને અતિચારરૂપ અશુભ કર્મ બાંધે જ નહિં પરંતુ સત્તાનાચારમાં એં પ્રમાણે જગૃતિપૂર્વક વર્તવા છતાં તેને અજાણપણે કે-આકુળતાએ તેવા અતિચારરૂપ અશુભ કર્મ લાગી જય તે અતિચારોને પ્રતિક્રમણમાં તે શ્રાવક આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org