Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ અનુવાદ
શ
વૃત્તિનો માવાર્થ:-સચિત્ત અને અચિત્ત એમ એ પ્રકારના પરિગ્રહને વિષે અથવા તે દાસ-દાસી-ગાય-બળદ-અશ્વ-ધાન્ય વિગેરે સચિત્ત અને સાનુ–ચાંદી-હાટ-ઘર વિગેરે અચિત્તરૂપ ધન અને ધાન્ય વિગેરે ખાદ્યપરિગ્રહને વિષે અને મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને મન, વચન, કાયાના અશુભ સેાગ વિગેરે અભ્યંતર પરિગ્રહને વિષે તથા ખેતી વેપાર વિગેરે સ્વરૂપ આરંભને વિષે, ( નહિ કે–શ્રી જીનપૂજા તીર્થયાત્રા રથયાત્રા વિગેરેના આડંબરને ઉદ્દેશીને શાસનની પ્રભાવનાના હેતુ માટે રાખવામાં આવતા પરિગ્રહને વિષે:- ચૈત્યભક્તિ સ્વામિ. વાત્સલ્ય આદિના ઉદ્દેશથી આર ંભ થતા હોવા છતાં પણ તે ધર્મ કૃત્યેા હાવાના કારણે, તેનુ પ્રતિક્રમણ નથી. ) માટે સૂત્રકાર ગાથામાં જણાવે છે કે સાવજ્ઞે સ્ત્રકુટુ ખાદિ માટે કરેલા પાપવાળા આરંભને વિષે, [ વળી સાવદ્ય પણ કેટલેક પરિગ્રહ અને કેટલાક આરંભ વિના ગૃહસ્થાને નિર્વાહ જ થતા નથી. માટે] સૂત્રકાર કહે છે કે-વિષે-નિઃશૂકપણે અનેક પ્રકારે, ( એક કરવામાં આવે તે પરિગ્રહ અને આરંભ, પાતે કરવામાં, અન્ય પાસે કરાવવામાં અને ૨ શબ્દથી અન્ય કરતા હાય તેનુ અનુમાદન કરવામાં પણ (ખરી રીતે તેા શ્રાવકે પરિગ્રડુ અને આર્ભમાં પરિમિત જ રહેવું, અન્યથા અધિક લાભાકુળતાને લીધે બહુ જીવાના વધ-મૃષાભાષણ-અદત્તાદાન વિગેરે દોષાના સંભવ હાયે સતે સર્વ વ્રતેામાં અતિચાર લાગવાના સંભવ છે. તેથી અહુ પ્રકારના પરિગ્રહ અને આરંભમાં કરવા-કરાવવા અને અનુમાઢવામાં’ એમ ઉપર જણાવ્યું છે. ) દિવસ સંબંધી સૂક્મ=ખ્યાલમાં ન આવે તેવા વાર્=સમજી શકાય તેવા જે અતિચારા લાગ્યા હાય તે સર્વ અતિચારાનું હું પ્રતિક્રમણ કરૂં છું. એ સબંધ.
:
કુટુંબ વિગેરેને માટે કરેલા આરભ અને પરિગ્રહી પ્રતિક્રમણીય છે, ધમ કૃત્યેા માટેના નહિ
એ પ્રમાણે સ્વ સ્વ પ્રતિક્રમણમાં-એટલે કે-રાત્રિના પ્રતિક્રમણમાં રાત્રિ સબંધી; પાક્ષિક પ્રતિક્રમણુમાં પંદર દિવસ સંબધી, ચામાસી પ્રતિક્રમણમાં ૧૨૦ દિવસ સખંધી અને સંવત્સરી પ્રતિક્રમણુમાં ૩૬૦ દિવસ સંબંધીના અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું.-ફરીથી તેવા અતિચારા નહિ કરવાના શુભ ભાવપૂર્વક તે અતિચારાથી હું પાળે કરૂં છું-નિવત્તું છું. આરંભ અને પરિગ્રહ। મહા દુઃખના હેતુ છે.
પરિગ્રહ અને આરભા નરક આદિ દુર્ગતિને પમાડનારા મહા દુ:ખના હેતુએ છે. પાંચમાં અંગસૂત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-ન્ન મંતે ! ગૌવા નેબરાÇાં વન*ત્તિ ? ગોબમા ! મહામયાત્મઢાળું/ચાલ બિમાારેળ પંચાયયદેમિતિ-હે ભગવંત ! ધર્માનુષ્ઠાનેાનું આરાધન દિવસની ગણત્રીએ નહિ, પરંતુ તિથિતીજ ગણત્રીએ થતું હાવાથી તેર દિવસનું પખવાડીયુ હોય તેા પણ આરાધનામાં તા પદર દિવસ ખેલવાના રહે છે. કારણ કે-તેર દિવસમાં તિથિ તા પર પૂરી આવે છે, એ હિસાબે ૧૧૭ કે ૧૧૮ ચેમાસુ` હાય તા પણ ચેમાસાના ૧૨૦ અને ૩૫૫ દિવસનું વર્ષ ડાય તો પણુ વર્ષના ૩૬૦ દિવસ કહેવાય છે.
本
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org