Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શાદ્ધપતિકમણ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૧૯ લાગ્યું હોય તે અતિચારને હું (આત્મ સાક્ષીએ) નિર્દુ છું અને (ગુરૂ સાક્ષીએ) ગણું છું. ારા
રિનો માવાર્થ-જામે ચારૂચા” પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતને મલીન કરનારે તે ૧૨વ્રતના ૭૫ અતિચારની સંખ્યાવાળો જે અતિચાર મને લાગ્યું હોય તેને હું નિદું છું અને ગહું છું, એ સંબંધ. તેમાં શ્રાવકના ૧૧ વ્રતના પ-૬ અતિચાર અને સાતમા વ્રતના ૨૦ અતિચાર, એ પ્રમાણે બારેય વ્રતના ૭૫ અતિચારે થાય છે. અતિક્રમ અને વ્યતિક રૂપ જે અતિચારે છે તેને આ ૭૫ અતિચારથી જુદા ગણવાના નથી. કારણ કે તે બન્ને પ્રકારના અતિચારોને, ઉપર જણાવેલ ૭૫ અતિચારમાં જ સમાવેશ થાય છે. તેમાં તે અતિચારે સમજવામાં વિગત એમ છે કે સ્વીકૃતવતના ભંગ માટે (હિંસાદિ દોષ લાગે તેવા કાર્ય માટે) કેઈએ નિમંત્રણ કયે સતે તેવી વિનંતિને નિષેધ
ન કરે વિગેરેમાં માતમ નામને પહેલે દોષ લાગે છે. અતિક્રમ, નિકમ, વ્રતનો ભંગ થાય તેવા તે કાર્ય માટે ગમન-જવું આદિ
અતિચાર અને ક્રિયા કરવામાં રાત્રિમ નામને બીજે દેષ લાગે છે. અનાચારની સમજ, કેધથી પ્રાણીને વધ (નિર્દયપણે તાડન) બંધન આદિ
કરવામાં શનિવાર નામને દેષ લાગે છે. અને જીવની હિંસા વિગેરે કરવામાં તે પ્રાણીને સર્વથા હણી નાખવામાં બનાવાર નામને દોષ લાગે છે. “હિંસાવો” શબ્દમાં રહેલ “આદિ' શબ્દથી એ પ્રમાણે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિગેરે શેષ વતેમાં પણ કાતિ-ચતિમ આદિ અતિચારો યથા સંભવ સમજવા તક નારિ અતિચારોને એ મુજબ પીછાણી લેવા માટે સિદ્ધાંતમાં બાધા ગોચરીના દોષને ઉદ્દેશીને ४थु छ ?-आहाकम्मामंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गाहए तइ इयरो
ઢિા ? આધાકમાં આહાર માટેના આમંત્રણને સ્વીકાર તરીકે સાંભળી રહેવામાં અંતિમ દેષ લાગે છે, તેવો આહાર વિહારવા જવા પગલાં ભરવામાં રાશિમ દેષ લાગે છે, તે આહાર ગ્રહણ કરવામાં અતિચાર દોષ લાગે છે અને તે આહાર વાપરવામાં આનાવાર દોષ લાગે છે.
વાળે ત€તથા જ્ઞાને “કાળ-વિનય-બહુમાન–ઉધાન-અનિહવન-વ્યંજન-અર્થ અને વ્યંજન અર્થ બંને મળીને ” આઠ પ્રકારના જ્ઞાનાચારમાં વિપરીત આચરણ કરવા વડે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વિગેરે પાંચ ભેજવાળા જ્ઞાનમાં અશ્રદ્ધાન વિગેરે કરવાથી, તથા હૈg= સમ્યકતવમાં લાગતા શંકા-કાંક્ષાદિ પાંચ અતિચારોનું વારંવાર સેવન કરવાથી –અથવા (અને) દર્શને દર્શનાચારમાં-નિ:શંકિત નિષ્કાંક્ષિત,અજુગુપ્સા, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના આચારમાં (અતિચારે લાગવા રૂપ જે કઈ દોષ લાગ્યો હોય, એ સંબંધ.). - અથવા જ્ઞાનમાં અને દર્શનમાં જ્ઞાન-દેવ-ગુરૂ-ધર્મ-સાધર્મિક વિગેરેની આશાતના થવાથી અથવા શાનદ્રવ્ય દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય-સાધારણ દ્રવ્યના વિનાશની ઉપેક્ષા કરવાથી (આઠ-આઠ પ્રકારના જ્ઞાનાતિયાર તથા દરિયામાંથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેને હું બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org