Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ક
શ્રી આદ્ધપ્રતિક્રમણ-વ'દિત્તસૂત્રની થ્યાદા ટીકાના સરલ અનુવાદ
છું અને ગહુ" છું એ સંબંધ.) તથા ત્તેિ પાંચ સમિતિ અને ત્રણ મિ લક્ષણુ રૂપ ૮ ભેદવાળા ચારિત્રમાં અનુપયેાગપણે વત્તવા રૂપ ચારિત્રાચારના આઠ અતિચારામાંથી જે અતિચાર લાગ્યા હાય. અર્ શબ્દથી સલેખના વ્રતમાં આગળ કહેવાશે તે પાંચ અતિ ચારમાંના કાઈ અતિચાર લાગ્યા હોય, અનશન-ઉનાદરી-વૃત્તિસક્ષેપ-ર્સત્યાગકાયકલેશ અને સલોનતા એ છ પ્રકારે ખાદ્યુતપ, તેમ જ પ્રાયશ્ચિત-વિનય-વૈયાનૃત્યસ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોંત્સગ એ છ પ્રકારે અભ્યંતર તપ મળી ખાર પ્રકારના તપનું શક્તિ મુજબ આરાધન નહિ કરવા રૂપ આર પ્રકારના અતિચારામાંથી જે કાઈ અતિચર લાગ્યા હાય, વીર્યાચારને મન વચન અને કાયા વડે ધારણ કરવારૂપ વીર્યાચારના ત્રણ પ્રકારમાં પેાતાની શક્તિ ગાપવવા રૂપ ત્રણ પ્રકારનાં અતિચારમાંના જે કેઈ અતિચાર લાગ્યા હાય, એ પ્રમાણે સ મળીને થતા ૧૨૪ અતિચારમાં જે કાઇ સુત્તુનો વા=અજાણુપણે થઈ જવાના યાગે ખ્યાલમાં નહિ આવેલા અથવા વાચો વા=જાણુવામાં આવેલા પ્રગટ અતિચાર લાગ્યા હાય, ૐ નિવૅતે અતિચારને હુ નિંદુ છું. લાગેલ અતિચાર બદલ હા! મેં ખરામ કર્યું, વિગેરે પશ્ચાતાપ પૂર્વક આત્મ સાક્ષીએ નિંદા કરૂ છું અને તું જ શાિમિ=તે લાગેલા અતિચારની એજ રીતે ગુરૂ સાક્ષીએ ગાઁ કરૂ છું જ્ઞાનાચાર દિ તે પાંચ આચારાની વિશેષ વ્યાખ્યા, આ ટીકાકાર મહર્ષિ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે રચેલી શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણની વૃત્તિમાંથી જાણી લેવી.
સવ અતિચારાના મૂળ આરંભ અને પ્રરિગ્રહની પ્રતિક્રમણા.
જીવતરન- એ રીતે વંદિત્તસૂત્રની ખીજી ગાથામાં શ્રી શાસ્ત્રકાર મહર્ષિએ શ્રાવકના સર્વ વ્રતાના સર્વ અતિચારાનુ સામુહિક પણે પ્રતિક્રમણ જણાવ્યું. હવે જણાવાતી ત્રીજી ગાથા વડે- ‘ પ્રાય: સર્વ વ્રતાના અતિચારો, પરિબ્રહામ્ભેમ્ય:=ઘણા પરિગ્રહ રાખવા અને ઘણા આરભા કરવાથી લાગે છે. માટે' તેવા વિશાળ પરિગ્રહ અને આરભાથી લાગતા અતિચારાનું સામાન્યપણે-આધિકપણે પ્રતિક્રમણ જણાવે છે.
दुविहे परिग्रहम्मि, सावज्जे बहुवि अ आरम्भे || कावणे अकरणे पडिक्कमे देसिअं सव्वं ॥ ६ ॥
ગાથાર્થ:- એ પ્રકારના પરિગ્રહમાં તથા ઘણા પ્રકારના સાવદ્ય આરંભાને જાતે કરવામાં, બીજા પાસે કરાવવામાં અને બીજે કરતા હોય તેને અનુમેદવામાં મને દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારાનું હું પ્રતિક્રમણ કરૂ છું.
૧ જ્ઞાનાચાર આદિ પાંચ આચારોની તે વિશેષ વ્યાખ્યા, પ્રથમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં હતી. આજે નથી. અને તેનું કારણ એ છે કે-તે પૂ. આચાય` મ. શ્રી રત્નશેખ સૂરીશ્વરજી મહારાજે આચાર પ્રદ્વીપ નામના ગ્રંથ રચ્યા તે વખતે તે વ્યાખ્યાને શ્રાદ્ધવિધિ ગ્રંથમાંથી કાઢીને આચાર પ્રદીપ નામના તે ગ્રંથરત્નમાં દાખલ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org