Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-દત્તસ્ત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
3
ધર્માચાર્ય તરીકે કોને સમજવા? તે જણાવે છે. જીવ. અજીવ આદિ નવ તત્ત્વાને નહિ માનનારા નાસ્તિક પ્રદેશી રાજાને ભગવાન પાર્શ્વનાથ વામી અને તેઓના દરેક ગણુધરાના માક્ષગમન બાદ ત્રણસેંક વર્ષે વિચરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુએના ગણુને ધારણ કરવા વાળા શ્રી કેશી ગણધારે સમ્યગ્ ધ પમાડ્યો હાવાથી પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર ધર્મ ગુરૂ-ધર્માચાર્ય થયા સમજવાઃ અને તેથી પ્રદેશી રાજાએ પાઁચ પરમેષ્ઠીના નમસ્કારમાં ધર્મોચાર્યને નમસ્કાર કરતાં પેાતાના ધર્માચાર્ય તરીકે જેમ શ્રી કેશી ગણધરને નમસ્કાર કરવાના, તેમ પેાતાને જે જે કાઈ સાધુજીએ કે સુશ્રાવકે સમ્યકત્વ-દેશવિરતિ કે સર્વવિરતિ રૂપ ધ પમાડ્યો હાય તેને પેાતાના ધર્મ ગુરૂ-ધર્માચાર્ય માનવા. તે સમ્યગ્ ધર્મને પમાડનારા ગુરૂએને (વંદન કરીને દિવસ સંબધીના અતિચારીને પડિયું છું એ સંબંધ.)
કહ્યું છે કે-લો લેળ મુધમ્માન, ટાવિકો સંગળ શ િવા | सो चैत्र तरस जायइ, घम्मगुरू धम्मदाणाओ ॥ १ ॥
‘જે આત્માને જે મુનિરાજે અથવા શ્રાવકે શુદ્ધ ધર્મમાં સ્થાપ્યા હોય તે જ સાધુજી અથવા શ્રાવક, ધર્મ પમાડનાર હાવાના કારણે તેના ધર્મગુરૂ થાય છે. ॥૧॥ ’
શેષ ત્રણ પરમેષ્ઠીને વંદન કાજે સર્વ સાધુઓને વંદન.
(એ રીતે અહિં શાસ્ત્રકારે ધર્માચાર્યની વ્યાખ્યામાં પ્રથમ ધર્મ પમાડનાર ગુરૂને જ ધર્મચાર્ય તરીકે વર્ણન કરીને પંચ પરમેષ્ઠીમાંથી શ્રી સિદ્ધ ભગવંત અને આચાર્ય ભગવંત એમ એ પરમેષ્ઠીને નમસ્કાર કર્યો. અને માકીના ત્રણ પરમેષ્ઠીમાં શેષ દરેક આચાર્ય ભગવ ંતેઉપાધ્યાય ભગવંતા અને પ્રવર્ત્ત ભગવાને લેવા દ્વારા સ્થવિર ગણાવચ્છેદક વિગેરે દરેક પ્રકારના મુનિઓને નમસ્કાર કરે છે! અને તે પ્રમાણે: ) તથા આચાય ઉપાધ્યાય પ્રવર્ત્તકસ્થવિર-ગણાવચ્છેદક વિગેરે ભેદવાળા દરેક સાધુ ભગવાને (વંદન કરીને દિવસ સબધીના અતિચારોને પડિયું છું એ સમંધ )
સિદ્ધાંતમાં તે શેષ ત્રણ પરમેષ્ઠીએનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે — सुत्तत्थविऊ लक्खणजुत्तो, गच्छस मेढीभूओ अ ॥ ગળત્તિમિળમુકો, ત્રË માસે (વાર્ષે) રૂ કાર્યાલો || ? ॥ एगग्गया य झाणे, बुडी तित्थयर अणुई गुरूया || આળાયા રૂપ ગુરુ, ચાળમુવો નવા ॥ ૨ ॥ सम्मत्तनाणसंमजुत्तो, सुत्तत्थतदुभयविहिन्नू ॥ આર્થાથયાળજીનો, મુત્તે વાપુ ક્ષાત્રો | રૂ | सुत्तत्थेसु थिरत्तं, रिणमुक्खो आई अपडिबंधो || વાદિષ્ટા મોટ્નો, મુત્ત નાદ્ વજ્ઞો | જ ||
ܙ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org