Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- વદેિત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ
૪ શ્રીસિદ્ધ-શ્રી સુવિધિનાથ ભગવંતના તીથૅથી માંડીને શ્રી ધર્મનાથ પ્રભુના તીર્થં પર્યંતના સાત તીર્થપતિઓના તીર્થની વચ્ચેના આંતરામાં તે તે તીર્થપતિઓનું તી વિચ્છેદ ગયુ' હતું, તેત્રા કાળમાં કાઈ આત્માએ જાતિ મરણાર્દિકથી સિદ્ધ થાય તે અથવા મરૂદેવા માતાની જેમ તીર્થની ઉત્પતિ પહેલાં જે કાઇ આત્માએ સિદ્ધ થાય તે
૫ સ્વયંનુ સિદ્ધ-વૈરાગ્યના હેતુવાળા કેઈપણુ બાહ્ય નિમિત્ત વિના પોતાની મેળે જાતિ સ્મરણાદિકથી એધિત થઈને સિદ્ધ થાય તે.
૮ ૬ પ્રત્યે યુદ્ધસિદ્ધ-કરકડુ આદિની જેમ વૃષભ-કંકણુ-સંધ્યાર્ંગ વિગેરે માત્ર એકેક માગ્ન નિમિત્ત વડે ખેાધિત થયા સતા સિદ્ધ થાય તે.
૭ યુદ્ધોષિતસિદ્ધ-આચાય વિગેરે બુદ્ધ પુરૂષાથી ખાધ પામીને સિદ્ધ થાય તે.
[અહિં સુધીના સાત ભેદોમાંથી કેટલાક પુરૂષ વેષે સિદ્ધ થયા હાય, કેટલાક સ્રો વેષે સિદ્ધ થયા હાય અને કેટલાક નપુંસક વેષે (શરી૨) સિદ્ધ થયા હાય છે. તેથી સિદ્ધના તે ત્રણ પ્રકારને આ નીચે તે સાત પ્રકારમાંથી જુદા પાડીને ૮-૯ અને ૧૦મા ભેદ તરીકે જણાવે છે. જુએ શ્રી નદિસૂત્ર વૃત્તિ પૃષ્ટ ૧૩૧ તથા ધર્મ સંગ્રહ પૃષ્ઠ ૧૬૧ ખીજી પુડી પક્તિ ૧૧–૧૨. ]
૮ પુર્ત્તિસિદ્ઘ-ઉપર જણાવેલ સાત ભેદમાંથો કેટલાક પુરૂષ શરીરે વેષે સિદ્ધ થાય તે, ૯ સ્ત્રીહિંસિદ્ધ-સાત ભેદમાંના પ્રત્યેક યુદ્ધ સિવાયના ( સ્ત્રીને પ્રત્યેકશુદ્ધપણાની પ્રાપ્તિ નહિ હાવાથી ) છ ભેદમાંથી કેટલાક સ્ત્રી શરીરે-વેષે સિદ્ધ થાય તે.
૧૦ પુસલિજ્જ-ઉપરના સાત ભેમાંના તીર્થંકર અને પ્રત્યેક યુદ્ધ સિવાયના (તે એ ભાવને નપુસકેા પામતા નથી.) પાંચ ભેદમાંથી જેએ નપુસકલિંગે-શરીરે સિદ્ધ થાય તે. ૧૧ હિંસિદ્ધ-રજોહરણાદરૂપ સાધુ વેષે જે સિદ્ધ થાય તે.
૧૨ હિંસિદ્ધ-ચરક-પરિવ્રાજક આદિ વેષમાં હાવા છતાં જેએ ભાવથી સમ્યકત્વ અને ચારિત્ર આદિના સ્વીકાર વડે અન્તકૃત્ કૈવલી ખની સિદ્ધ થાય તે. કેવલજ્ઞાન બાદ એ પુણ્યાત્માઓનુ આયુષ્ય જો અંતર્મુહૂત્ત કરતાં વધારે હાય તા તેઓ પણ મુનિ વેષને તુરત જ સ્વીકાર કરે છે.
૧૩ વૃદ્ધિનિષિદ્ધ-મરૂદેવી માતા, પુણ્યાત્મ્ય રાજા વિગેરે ગૃહિવેષે હતા, છતાં ભાવથી સમ્યાદિના સ્વીકાર વડે અન્તકુર્તી કેવલી ખની સિદ્ધ થયા, તેની જેમ ગૃહી વેષે સિદ્ધ થાય તે. આવા એ રીતે ગૃહીલિંગે સિદ્ધ થનારા આત્માએ પણુ જો કેવલજ્ઞાન બાદ પેાતાનું આયુષ્ય અંતર્મુહૂત્ત કરતાં વધારે જાણે તે તુરત જ સુનિવેષ સ્વીકારે છે.
૧૪ સિદ્ધ–એક સમયમાં એકેક આત્મા સિદ્ધ થાય તે.
૧૫ અને સિદ્ધ-એક સમયમાં એથી લઇને એકસો આઠ સુધી આત્માએ સિદ્ધ થાય તે. બીજા પ્રકારે ધર્માચાર્યનું સ્વરૂપ
એ પ્રમાણે પન્નર ભેદે વર્ણવેલા દરેક સિદ્ધ ભગવાને તથા ધર્માચાર્યાંને-અહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org