Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ નુવાદ
:
'
તે આવશ્યકમાં વિશેષ ઉપયાગરૂપ છે મન જેનું, ‘ તહેસ ’ તે આવશ્યકમાં શુભ પરિણામ રૂપ કૈશ્યા છે જેની, ‘ તર્જ્ઞાસક્’ તે આવશ્યકગત માનસિક સંકલ્પવાળા, ( તદ્દગતચિત્ત-તગતમન તદ્ગતàશ્યા વિગેરે સુંદર ભાવાથી શાલતા એવા તેને આવશ્યક વિષે જ રમણતા હોય છે-ક્રિયા પ્રાપ્ત કરવા સંબંધી વિચાર। હાય છે તેથી તેને માટે આ સવલત વિશેષગુ રાખેલ છે. અને જ્યારે તેથીજ તેને માટે તે સચ્ચલિત વિશેષણ છે, ત્યારે તેવા વિશેષણથી શૈામતા તે આવશ્યકક, આવશ્યકમાં તીવ્ર અધ્યવસાયવાળા હોય છે. આથી ) તત્તીવાવલાને ’ આવશ્યકના પ્રારંભકાળથી માંડીને આદરેલ આવશ્યકમાં પ્રતિક્ષણે અધિક અધિક આગળ જવાના પ્રયત્ન વિશેષ રૂપ વિચારવાળા, ‘ સદ્ઘોષકત્તે ' તે આવશ્યકના અર્થમાં ઉપયોગવાળા–અર્થાત પ્રશસ્તતર એવા સંવેગભાવથી-મેાક્ષાભિલાષથી વિશુદ્ધ થતા દરેક સૂત્ર અને દરેક ક્રિયામાં અના ઉપયોગી, · તગિળે' તે આવશ્યકમાં તે આવશ્યકને સાધી આપે તેવાં શરીર-રજોહરણ ( શ્રાવકને ચરવળા ) અને મુહપત્તિ વિગેરે ધર્મનાં સાધનાને યથેાચિત પ્રવૃત્તિમાં વાપરવા જોડયાં હોય તેવા, ‘ સમાવળા મવિદ્ ' આવશ્યકમાં અખડ--- પણે સાચવેલા તે પૂર્વ પૂતર-સરકારની ફરી ફરી તે અનુષ્ઠાન કરવા રૂપ ભાવના વડે ભાવિત અને અંગાંગી ભાવથો-અન્યાન્ય ભાવથી પરિણત એવા તે આવશ્યક અનુષ્ઠાનરૂપ પરિણામવાળા, [ પ્રસ્તુતર્યાતરેતાઃ-આ દરેક ભાવે! મારામાં વિદ્યમાન છે તો મારે આવશ્યક છે, એ નિશ્ચયથી ] ‘ અળસ્થાથર્ મળે બળરેમાળે' આવશ્યક સિવાય બીજે કાઈ પણ સ્થળે મનને નહિ જવા દેતા, [ ઉપલક્ષણથી વચન અને કાયાને પણ આવશ્યક સિવાય બીજે કાઈ પણ સ્થળે નહિ વાપરતા ] ‘૩મો વારું અવસર્ચ નૈતિ સેતેં જોયુરિયું માત્રાવક્ષ્ય ’ સવાર અને સાંજની અને સંધ્યાએ ( ષડ્) આવશ્યક કરે તે લેાકેાત્તર ભાવાવશ્યક કહેવાય. ’ શ્રીઅનુયોગદ્વાર સૂત્રના આ પાઠમાં જે ‘ તરુપિગળે' પદ છે, તે પદની ચૂર્ણિ तरसाह जाणि सरीररओहरणमुहणंत गाइआणि दव्वाणि ताणि किरिआकरणत्तओ अपिआणि એ પ્રમાણે છે. ચૂર્ણિના આ પાઠ અનુસારે તે તત્ત્વિઞરળ પદ્મના અર્થ આ પ્રમાણે છે કે- તે સામાયિક સાધવાનાં સાધના જે શરીર, રજોહરણુ અને મુહપત્તિ વિગેરે દ્રવ્યે છે તેને સામાયિક કરનારે સામાયિકની ક્રિયામાં અપણુ કરેલ હાય-જોડી દીધેલ હાય. '
*
તે જ પદની સમર્થ આચાય મહારાજા શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે તથા કલિકાલ સજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કરેલી વૃત્તિના અર્થ પણુ એ પ્રમાણે છે કે- કરશે એટલે ‘ સામાયિકને સાધી આપવામાં અત્યંત હેતુભૂત એવાં ' શરીર, રજોહરણુ અને મુખવ સિકાદિ સાધના, તે સાધનાને તે સામાયિક આદિ આવશ્યકમાં યથાયેાગ્ય વ્યાપારપણે જોડવાવડે જેણે અણુ કરી દીધાં છે. સમ્યક્તયા યથાસ્થાને ઉપકરણેને જેણે જોડી દીધાં છે. આવા સાધુ કે શ્રાવક તે તર્પિતકરણ કહેવાય,
તેમજ શ્રી આવશ્યક ચૂર્ણિમાં સામાયિકના અધિકારમાં પાઠ છે કે-‘ સામૂળ સત્તાવાનો हरणं निसिज्जं वा मग्गर, अह घेर दो से जयग्गहिअं रखहरणं अस्थि, तस्स असति पुत्तरस
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org