Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિતસૂત્ર સારા ગાથા ૪૨ મીનું અવતરણ- વ્રતમાં પ્રમાદથી અતિચારે લાગી જાય છે. આ રીતે અતિચારે લાગવાના કારણભૂત પ્રમાદક્રિયા ઘણા પ્રકાર હોય છે અને જેટલા પ્રકારે પ્રમાદક્રિયા તેટલા પ્રકારે અતિયારે લાગતા હોવાથી લાગી જવા સંભવિત ઘણે અતિચારેની (ગુરૂ મને કહેવારૂ૫) આલેચના પણ ઘણા પ્રકારે હોય છે. આથી દિવસ સંબંધી લાગેલા અતિચારાની (ગુરૂ પાસે કહેતી વખતે કે પ્રતિક્રમણ વખતે ) ઘણી આચના કરતાં-સ્મરણમાં લાવી લાવીને કહેતાં જે કઈ અતિચારે યાદ ન આવ્યા હોય અને તેથી તે અતિચારે જણાવીને તેનું પ્રાયશ્ચિત લેવાનું કે પ્રતિક્રમણ કરવાનું ન બન્યું હોય તે તે વિસ્મૃત અતિચારનું આ બેંતાલીસમી ગાથા દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે.
आलोयणा बहुविहा, न य संभरिया पडिक्कमणकाले ॥
मुलगुग उत्तरगुणे, तं निदे तं च गरिहामि ॥ ४२ ॥ માવાઈ-પાંચ અણુવ્રત રૂપે મૂલગુણ અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવત રૂ૫ ઉત્તરગુણને વિષે આલેચના ૨ ઘણા પ્રકારે હેય ૩ છે, અને ૪ તેથી જ ઉપયોગ આપ્યા છતાં, પ્રતિક્રમણ વખતે-એટલે પિતાના દોષ ગુરૂમહારાજને જણાવતી વખતે કે-તે દોષની નિંદા અને ગર્ણ કરવાના ઉમયટંકની આવશ્યક કિયાના અવસરે, જે દોષ ન ૬ યાદ આવ્યા હેય, ૭ (અને તેથી જે કઈ અતિચારોનું પ્રતિક્રમણ રહી જવા પામ્યું હેય) તે દેને-અતિચારેને હું બિંદુ છું અને હું છું / કર છે એ પ્રમાણે આ બેંતાલીસમી ગાથા દ્વારા પ્રતિક્રમવા ભૂલાઈ ગએલા અતિચારેની પણ શુદ્ધિ જણાવવામાં આવી છે.
ગાથા ૪૩મીનું અવતરણ–એ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક્ષે તાને લાગેલા અતિચારની નિંદા ગહ વિગેરે કરીને વિનય જેનું મૂલ છે એવા શ્રી જિનકા શ્રાવક ધર્મની આરાધના માટે વંદિત ભણવાનું ગાદેહાસન તજીને) કાયાથી ઉમે તે સતે “સજ્જ ધર્મક્ષ પિત્તજ્જ' એ પ્રમાણે બેલીને ઉભા ઉભા જેવીશે જિનરાજને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલગર્ભિત એવી આ તેંતાલીસમી ગાથા બેલે.
अभुटिओमि आराहणाए, विरामि विराहणाए ।
तिविहेण पडिकतो, वंदामि जिणे चउच्चीसं ॥ ४३ ।। અષાર્થ – ઉતરત ઘર, ગુરૂ મહારાજ પાસે સ્વીકારેલા “તે કેવલી ભગવંતે બતાવેલા શ્રાવક ધમની આરાધના માટે સમ્યગ રીતે પાલન કરવા માટે હું ઉજમાળ૨ થ છું અને તે ધર્મની વિરાધનાથી ૩.ખંડનાથી વિર છું, એ “મન-વચન અને કાયાવડે પ્રતિજમવાને વેગ્ય અતિચારોથી પાછા કરેલ "હું વીશ જિનેશ્વરેને વંદન કરું છું. ૪૩ /
ગાથા જમીનું અવતરણ,-એ પ્રમાણે ભાવજિનેશ્વરને નમસ્કાર કરીને હવે આ ગાથા ૪૪ દ્વારા સમ્યકત્વની શુદ્ધિને માટે ત્રણ લેકમાં રહેલા શાશ્વત અને અશાશ્વત એવા સ્થાપના જિનેશ્વરોને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org