Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિ સ્ત્ર ભોગને યોગ્ય પદાર્થોના કરેલા પરિમાણમાં સચિત્તનો ત્યાગ પરિમાણવાળાને, (૨) સચિત્ત પ્રતિબદ્ધના પરિમાણવાળાને, (૩) સચિત્તના ત્યાગમાં અપક=સચિતમિત્ર આહીરાદિમાં, (૪) ૫કવ આહારદિવાળાને અને (૫) મગ-ચોળા વિગેરેની કાચી શીગ આદિ ખાવા રૂપ તુરછ ઔષધિના મિશ્રણવાળાને જેમ તે તે સંબંધમાં તે પાંચ પ્રકારે પાંચ અતિચારે લાગે છે, તેમ ભેગે પગ માટેના તે તે પદાર્થો મેળવવા ગૃહરને પાંચ પાંચ પ્રકારનાં અતિસાવદ્ય કર્મો, અયોગ્ય વ્યાપાર અને પૂરક પણ આદરવાના પ્રસંગમાં આવી જવાને સંભવ હોવાથી તે અતિસાવધ કર્મો સંબંધી પાંચ અતિચાર, અયોગ્ય વ્યાપાર સંબંધી પાંચ અતિચાર અને પૂરક સંબંધી પાંચ અતિચાર મળીને વ્યવસાય સંબંધીને પંદર પ્રકારે વધારે પંદર અતિચારે પણ લાગે છે. આ રીતે ભોગપભોગ પરિમાણુવ્રતને વિષે કુલ વીસ અતિચારોને સંભવ છે અહિં એકવીસમી ગાથાદ્વારા તે તે વીસ અતિચારમાંના પ્રથમ વિત્ત-પ્રતિય વિગેરે પાંચ અતિચારોનું જ પ્રતિમણ જણાવાય છે. બાકીના પંદર અતિચારે બાવીસમી અને ત્રેવીસમી ગાથાદ્વારા જણાવશે.
सचित्ते पडिबद्धे अप्पोलदुप्पोलिए अ आहारे ॥
तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ।। २१ ॥ માવા ભેગપભોગમાં સચિત-સજીવ પદાર્થોને સર્વથા ત્યાગ કર્યો હોય, અથવા જે પ્રમાણમાં પરિમાણ કર્યું હોય તે ત્યાગ કે પરિમાણમાં પ્રમાદના વશથી-અનાભોગે કે સચિત પદાર્થ વાપરવામાં આ જાય અથવા કરેલ પરિમાણથી અધિક વાપરવામાં આવી જાય છે તેથી પહેલે વિરદાદ' નામને અતિચાર લાગે છે. “વૃક્ષથી ગુંદર વિગેરે તેમ જ રાયણુ વિગેરે લીધાં” તેમાં અનાભોગે કરીને સુરતના ઉતરેલા સુંદર વિગેરેને તેમ જ સચિત બીજ વિગેરે દૂર કરીને રાયણ વિગેરેના ગર્ભને તત્કાલ ભક્ષણ કરે તે તે દરેક સચિત્તથી પ્રતિબદ્ધ હોવાને કારણે તેમાં ચિત્તપ્રતિવાદા નામે બીજો અતિચાર લાગે છે. “અઘરઝુરાપ” અગ્નિથી નહિ પકાવેલ એવો કાચ અને સચિત્ત કણીયા આદિથી મિત્ર એવો (તાજો કે નહિ ચાળેલ) લેટ અચિત બુદ્ધિ વાપરવાથી પરદા નામે ત્રીજે અતિચાર લાગે છે. “સુઘલઇ દુઘમ્ ' અદ્ધ પાકેલ-કાચાપાકા મુંઝાયેલ કે શેકાયેલ પવા (ક), ચણ, ચોખા, જવ, ઘઉં, પેટલા પરના જાડા માંડા, અદ્ધ કાચીપાકી કાકડી, મરવા (ખામઠી) વિગેરેનું અચિત બુદ્ધિએ ભક્ષણ કરાય તેમાં પૂજાદર ૪ નામે અતિચાર લાગે છે, અને તૃપ્તિ ન થાય તેવા મગચળા વિગેરેની કોમળ શી વિગેરે તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવામાં તુરછૌયિમક્ષ" નામે પાંચમે
અતિચાર લાગે છે. સાતમા ભેગોપભોગ વિરમણવ્રતને વિષે તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. આ પાંચ અતિચાર ઉપરાંત ભોગપભેગ વિરમણવ્રતમાં કર્માદાન સંબંધી જે બીજા પણ પંદર અતિચાર લાગે છે, તે આ નીચેની ૨૨-૧૩ ગાથાથી જણાવાય છે.
इंगाली वण साडी, भाडी फोडी सुवज्जए कम्मं ॥ वाणिजं चेवय दंत-लक्खरसकेसविपरितयं ॥ २२ ॥ एवं खु जंतपीलग-कम्मं निलंछणं च दवदाणं ॥
सरदहतलायसोतं, असईपोसं च वज्जिज्जा ॥ २३ ॥ ભાવાર્થ-કાલસા-ચૂ-ઈટ વિગેરેની ભઠ્ઠી, લુહારની ભઠ્ઠી વિગેરે છ જવનિકાયના સર્વ દિશાથી વધ
૭ ૮
૯ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org