Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧
૨
૩
૪
૫
૯
૧૦
શ્રી વહિાસરસાણા આ પછીના હિંસપ્રદાન અને પ્રમાદાચરણ રૂપ ત્રીજા અને ચોથા પ્રકારો સાવ હોવાથી તે બે ભેનું વર્ણન સૂત્રકાર આ નીચે અપાતી અનર્થદંડવ્રતના અધિકારવાળી ૨૪ અને ૨૫મી ગાથા દ્વારા
સ્વયં જણાવે છે. અને તિર રાશનારિતાશા દત્તાધિકારથથાથાના વાવણે]એ પાઅિ નુસાર (અનર્થડના ચાર પ્રકારમાંના) પ્રથમના તે ધ્યાન અને પાપપદેશ રૂ૫ બે પ્રકારનું વર્ણન, અનર્થદ વ્રતના અધિકારવાળી આ ૨૪ અને ૨૫ મી ગાથાના અધિકારમાં કરવામાં આવેલી વ્યાખ્યામાંથી જાણી લેવાનું છે. ધર્મસંગ્રહ મુદ્રિત પૃષ્ઠ ૨૨૮]
सत्यग्गिमुसलजंतग-तणको मंतमूलभेसज्जे ॥ दिन्ने दवाविए वा, पडिक्कम देसि सव्वं ॥ २४ ॥ व्हाणुवट्टणवन्नग-विलवणे सहरूवरसगंधे ॥
वस्थासण आभरणे, पाडकमे दोसअं सव्वं ॥ २६ ॥ માવાર્થ શસ્ત્ર-અગ્નિ-બેલું–-ગાડું-ઘંટી-મેટાં દોરડાં બને તેવું ડાભ વિગેરે ઘાસ અથવા ઘારાંમાં પડેલ જીવાત દૂર કરે તેવી તૃણરૂપ ઔષધી અથવા બહુકરી નામે વનસ્પતિ વિશેષ
=લાકડી વિગેરે, સર્પાદિનું ઝેર હરી લેનાર મંત્ર કે વશીકરણ આદિ મંત્ર (નાગદમની વિગેરે ઔષધિ અથવા તાવ વિગેરે વ્યાધિ શમાવનાર મલિક અથવા ગર્ભ ઉપશમાવવો કે પાડે વિગેરે) મૂલકમ-(પ્રાણીને સ્વપ્રકૃતિથી બ્રશ કરવા રૂપ ઉચ્ચાટન કરે તેવું સાંયોગિક દ્રવ્ય તે) ભેષજ આ શસ્ત્ર આદિ દરેક વસ્તુઓ અનેક પ્રાણીનાં પ્રાણને નાશ કરવાના હેતુભૂત હોય છે. આવી એ વસ્તુ ઓ દાક્ષિણ્યતા વિગેરે કારણ વિના બીજાને પિતે આપી હોય કે અન્ય પાસેથી અપાવી હોય તે અનર્થદંડ વિરમણવ્રતમાં અતિચાર લાગે છે. આ વસ્તુઓ પ્રમાદવશાત એ રીતે કેઈને આપવા કે અપાવવાનું બની જવા પામ્યું હેવાને અંગે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વ અતિચારનું હું અતિક્રમણ કરું છું. એ ૨૪ . (આ ગાથાથી એ રીતે અનર્થદંડના ત્રીજા પ્રકાર રૂપ હિંસૂપ્રદાનનું પ્રતિક્રમણ જણાવ્યું, હવે પચીસમી ગાથાથી પ્રમાદાચરણ રૂ૫ ચેથા પ્રકારનું પ્રતિક્રમણ જણાવે છે. : “ત્રસજીવથી વાત ભૂમિ પર, ઉડીને પડતા જીવથી વ્યાપ્ત ભૂમિ પર, અકાળે કે અણગળ પાણીથી યતના વગર તેલથી શરીરને માલીસ કરવા-મસળવાપૂર્વક સ્નાન કર્યું હોય તથા ત્રાસથી વ્યાસ એવા ચૂર્ણવડે શરીરને ઉદ્વર્તન કર્યું હોય-ચોળ્યું હોય, તે પિષ્ટિ-પીડી ત્રસજીવથી વ્યાપ્ત ન હોય છતાં સ્નાન કર્યા બાદ શરીરેથી ઉતરેલી કે વધેલી તે ઉદ્ધતિંકાને–પીઠીને રાખમાં ભેળવી દેવાને બદલે છૂટી નાખી દીધી હોય અને તેથી કીડીઓ ચડી ગયેલ તે પીડીને કુતરા આદિએ ભક્ષણ કરી હોય અથવા પગ નીચે ચંપાઈ હોય, ગાલ વિગેરે સ્થળે કરતુરી આદિથી વર્ણ-શોભા તેમજ ગ્રીષ્ય અને હેમત આદિ ઋતુમાં ચંદન કેસર આદિ વડે શરીર પર વિલેપન, તે તે દ્રવ્યમાં ઉડીને પડતા જીવોની યતના રાખ્યા વિના કરવામાં આવેલ હય, વેણુ-વિણા વિગેરેને શબ્દ! કુતુહળથી સાંભળે છે તેમજ રાત્રે ઉંચા સ્વરે શબ્દ કયે હય, નાટક વિગેરેને વિષે સ્ત્રી વિગેરેનાં રૂપે જોયાં હોય અથવા બીજાની સામે તેવાં રૂપનું વર્ણન કર્યું હોય, બીજાઓને આસક્તિ વૃદ્ધિના હેતુભૂત એવા મિષ્ટ અન્ન–શાક વિગેરેના રસને વર્ણવ્યા હોય -વખાણ્યા હોય એ પ્રમાણે ગંધ-વસ્ત્ર–આસન ૧ તેમજ આભારણાને પણ સામાને આસક્તિ વધે એ રીતે વિવરી વિવરીને વર્ણવ્યા હોય' એ વિગેરે આચરો પ્રમાદરૂપ છે. અનર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org