Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિતસૂત્ર સાથે પામી હોય અને તેથી સામાયિકને તે ટાઈમ તે ટાઈમે સાંભળે ન હોય-પછી સંભાર્યો હોય, તે તેથી
તિહીનતા" નામે પાંચમે અતિચાર લાગે છે. અનાદિ કાળથી વિપર્યટનના અભ્યાસને લીધે જીવનું પ્રમાદ બહુલપણું બની ગયું હોવાથી અનાભોગે થઈ જવા સંભવિત તે પાંચે પ્રમાદનું આ વ્રતમાં અતિચારપણું જણાવ્યું છે. અને તેથી તે પચે પ્રમાદને લઈને સામાયિક વ્રતનું સભ્યપ્રકારે અનુપાલન કરવામાં દિવસ સંબંધી તેમના જે કઈ અતિચાર લાગ્યા હોય તેની નિંદા કરું છું. ૨૭ |
ગાથા ૨૮મીનું અવતરણ -ચાર શિક્ષાવતેમાંનું પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત અને તેના અતિ ચારે અને તેનું પ્રતિક્રમણ જણાવી ગયા. હવે આ ૨૮મી ગાથાને અવલંબીને દેશવકાશિક નામનાં બીજા શિક્ષાત્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચારોનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. દેશાવકાશિકનો
ત્તિ અર્થ એ છે કે-“મોકળા રાખેલ આરંભને સ કેલાને એક દેશભાગમાં જ અવકાશ આપો.”એટલે કેછ દિગપરમાણુવિરમણવ્રત લેતી વખતે પ્રથમ જે “સો” યોજન આદિ ગમનાગમનની મોકળ રાખી હોય, તે છટને “પતાને અનુકુળ હોય તેટલા કાળપર્યત “ અમુક ઘર-શા કે સ્થાન આદિથી આગળ ન જવું” એવા નિયમ વડે કરીને’ એક જ ઘર-શષ્યા કે સ્થાનાદિ પૂરતે અવકાશ રહેવા દઈ સ કેચ કરવેઃ અથવા તે મદ-પ્રહર આદિ પર્વત બધા જ વ્રતને એ રીતે એક દેશભાગમાં સંક્ષેપ કરો તેને દેશાવાશિકત્રત કહેવાય છે.
ગશાસ્ત્રની વૃત્તિમાં તો-થાવજીવને માટે, વર્ષને માટે કે માસી પુરતું વ્રત લેવામાં આવે તે છ દિગપરિમાણવ્રત અને દિવસ-પ્રહર કે મુહૂર્નાદિ પૂરતું વ્રત લેવામાં આવે તે દસમું દેશવકાશિકત્રત કહેવાય છે” એમ વિશેષથી વ્યાખ્યા છે. એટલે કે તે છઠ્ઠા દિક્પરિમાણુવ્રતનું “એક જ ઘર-શખા કે સ્થાન વિગેરેનું જ નિયમન કરવા વડે એક મુદ્દd-પાર-દિવસ-બે દિવસ આદિ પર્વત' વિશેષથી પાલન કરવું તેનું નામ દેશાવિક શિક વાત કહેવાય છે.
આ દેશાવકાશિક વ્રતનું પાલન કરનારને સર્વત્રતા અને નિયમમાં રાખેલ છૂટ પણ સંક્ષેપ કરવાને હોય છે. એથી જ હાલમાં શ્રાવકે દરરોજ “ચિત્ત વિરું,' ગાથામાં જણાવેલ ચૌદે નિયમને સવારે પ્રહણ કરે છે, સાંજે સંક્ષેપી લે છે, અને ગુરૂ પાસે દરરેજને માટે દેશાવકાશિકનું પચ્ચખાણ કરે છે. એ રીતે સર્વત્રતમાં રાખેલ છક્ટને આ દસમા વ્રતમાં સંક્ષે૫ કરતી વખતે જાવજીવને માટે કરેલા સામાયિક નામના પ્રથમ શિક્ષાવ્રતમાં રહેલી છૂટના સંક્ષેપની વિચારણું પ્રસંગે (કાયમને માટે જે બે પ્રતિક્રમણ સંબંધીના બે અને તદુપરાંત અહોરાત્રમાં થઈને એક-બે આદિ જ સામાયિક કરવાને નિયમ લીધેલ હોય છે. અને દિવસને રોષકાળ સાવદ્ય આરંભ સમારંભમાં વ્યતિત થાય છે તે ) છ-સાવદ્ય કાળના સંક્ષેપ માટે દિવસ ભરમાં વધીને દસ સામાયિક કરવાનાં હેય છે. એથી આ દસમા વ્રતના પાલનમાં આત્માને વધારે વખત સ માયિકમાં રાખવાની ટેવ પડે છે, અને તે ટેવથી આ વ્રત પછીનાં પૌષધવત નામના ત્રીજા શિક્ષાવ્રતનું પાલન પણ સુલભ બને છે. આ બીજા શિક્ષાત્રતના પાલનમાં પ્રમાદવશાત એકાગ્રતા ન રહેવા પામી હોય છે તેથી લાગવા સંભવિત પાંચ અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ અઠ્ઠાવીસમી ગાથા દ્વારા જણાવાય છે. ૧ ૨ ૩ ૪ ૫
आणवणे पेसवणे, सदे रूवे अ पुगलक्खेवे ॥
તેલાવામિ , વા સિવાવ નિ ૨૮ | ભવાઈ -શ્રાએ જે ઘર આદિ સ્થાને જેટલી મર્યાદા ભૂમિ રાખીને આ દેશવકાશિક વ્રત કર્યું હોય, તે ઘર આદિ રથની તે મર્યાદા ભૂમિની બહાર રહેલી કોઈ વસ્તુ જયારે પોતાની મેળે જ (પોતે મેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org