Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વસૂિત્ર-મા
-
થવા રૂપ અગ્નિતા ધંધા કરવા, તે કુંજ=અજમે', વન રાખીને વૃક્ષ-પત્ર-પુષ્પલ-કદ -મૂળ-ધાસ કાપવા, કપાવવા અને વેચવાના કે તેવા કાઈ કાપી-કપાવીને લાવેલ માલનેા ધંધા કરવા તે વનમ્ર, ગાડાં કે ગાડાંનાં પૈડાં વિગેરે કાઇપણ અંગા ધડવાં-ખેડવાં-વેચવાં વિગેરે પ્રકારે ધંધા કરવા, તે સાડી-રાજ્યમં ગાડાં-વૃષભ-ઉંટ-પાડા-ગધેડાં-ખચ્ચર (અશ્વતર) અને ધેડા વિગેરેથી ભાડુ લઈને ભાર વહન કરાવવાના ધંધા કરવા તે માહી-માટર્મ, યત્ર- ચણા-ધઉં કરડી વિગેરે આખાં અનજતે ભરડીને દળીને તેને સાથવા-દાળ કે લેટ કરી નાખવાને; સાળમાંથી ચોખા કાઢી-રાંધી-હિમાં મેળવી કર કરવાના અથવા કુવા-તલાવ-વાવ આદિ માટે જમીન ખેદાવી, હળથી ખેડાવી, પત્થરે તેડાવીને ધાવવા વિગેરે પ્રકારે ભૂમિ ફાડાવવાના ધંધા કરવા તે ટિમ " આ પાંચ કર્માં તીવ્રક બન્ધનનાં કારણ એવાં અતિસ'દ્યકર્મો છે. તેને શ્રાવકે માત્ર જાણી લેવાના છે; આચરવાના નથી. એ રીતે કેવલ ોય એવાં તે પાંચે અતિસાવદ્ય કર્માને વિષે ભાગે પભોગ પરિમાણુવ્રતમાં તે પાંચ પ્રકારે અતિચાર લાગે છેઃ તેમ જ
હાથીનાં દાંત-ધ્રુવઃ—આદિના નખ–3′સ આદિનાં પીછાં, વાળ અને ચામડાં-ચમરી ગાયનાં પુંછડાંના વાળ–જાનવરનાં શીંગ!–શખ-છીપ-કાડા-કસ્તુરી-પેદ્દીલ૪-ગારાચંદન-અથવા અબર(અથવા અરખી દેશમાં આરબલે કા હૃદિવસના ગધેડાના મળને પણ પાદીલા કહે છે) વિગેરે જે ત્રાસ”વેનાં અંગો કહેથાય છે તે અ ંગે! જ્યાં નિપજતાં હોય ત્યાં જઇ તે વ્યાપારાથે ખરીદવા તે ન્તવાબ્ધિ,† લાખ-ધાવડી-ગળી મસિલ–હરતાલ-વજ્રલેપ-લાલમાટી-પટવાસ (ખારા)–ટંકણખાર અને સાજીખાર આદિ વસ્તુઓને વ્યાપાર કરવા તે હાક્ષાાળિય,ઉમધ-દારૂ-માંસ માખણ-દુધ-દહીં-ઘી-તેલ આદિતા વ્યાપાર કરવા, તે રસવાબ્ધિ, દાસ દાસી આદિ મનુષ્યાને અને ગાય-વાડાં આદિ તિર્યંચાના વ્યાપાર કરવા, તે ઝેરાયાળિક્યું, ૯ સામલ-અપીણુ વિગેરે ઝેરી પદાર્થાં, શસ્ત્રો, કાશ-કાદાળા વિગેરે તેમજ લેાઢાનાં હુળ વિગેરેના વેપાર કરવા. તે વિષાવિચઃ॰ આ પાંચ પ્રકારના વેપારે પણ તીવ્ર કર્મબન્ધનાં કારણ એવા અતિ પાપકારી વ્યાપારા છે, અને તેથી તે પણ શ્રાવક માટે માત્ર જ્ઞેય જ છે, આદરણીય નથીઃ તેવા તે પાપ વેપારાનું ચિત્ પ્રમાદવશાત્ અજાણપણે આચરણ થઇ જવા પામ્યું. હાય તે! તેથી શ્રાવકને ભાગેપભોગ પરિમાણુમાં તે પાંચ પ્રકારે પણ અતિચાર લાગે છે; તેમજ
શિલા –ખાંડણીયા – સાંબેલું-ટી-રેંટ-ટાંકણાં વિગેરે વેચ!, તલ - શેરડી-સરસવ–એરડી-અલસી વિગેરેને પીલવાં દળવા તેલ કઢાવવાં તેમ જ જલયંત્ર ચલાવવાં વિગેરે ચૈત્રવીડનને૧, ગાય બળદ પ્રમુખનાં ગલકુ’ખળ શીંગ પુચ્છ કાપવાં, નાક વિધવાં, તેને આંકવાં, નપુ ́સક કરવા, ડામ દેવા વિગેરે તેમજ ઊંટની પીઠ ગાળવી વિગેરે નિર્ભ્રાન્છનર્મ,૧૨ વનમાં પતમાં કે ક્ષેત્રમાં દવ સળગાવવાથી ભિન્ન લા વિગેરે સુખી સુખી રહે, અથવા નવું ધાસ છુટવાથી ગાયા વિગેરે સુખી થાય અથવા તો ધાન્યની વૃદ્ધિ થાય ઇત્યાદિ” કહિપત પુણ્ય બુદ્ધિથી કૌતુકથી અગ્નિ સળગાવવા તે વાનમેં૧૩, (સ્વતઃ ખને તે સરેાવર, કુંડની જેમ સમસ્ત ભાગમાં સરખી ઊંડાઇવાળે હોય તે કહુ અને ખાદીને બનાવે તે તળાવ) આ સરોવર, કહ અને તળાવ વિગેરેને (પોતાનાં ક્ષેત્રોમાં ધાન્યાદિ ઉગાડવા માટે તેમાંથી નીક કાઢીને તેનું પાણી ખાલી કરી નાખવા વડે) શોષવી નાખવાં, તે સુવૃદતડાનો વળામે, ધનપ્રાપ્તિને માટે ખરાબ શીલવાળી દાસી, નપુ ંસકા, પટ મેના માર બિલાડી વાંદરા કુકડા કુતરા–ભુંડ વિગેરેનું પેષણ કરવુ, તે અસતીપાપળમ: આ પાંચ પ્રકારનાં કર્યાં પણ તીવ્રકમ બધતાં કારણુ એવાં ધાર પાપકારી ક્રૂર કર્મો ગણાય છે. અને તેથી તે પણ શ્રાવક માટે માત્ર જ્ઞેય જ છે, આદુરણીય નથી: એવાં તે ક્રૂરમાંનું કવચિત્ પ્રમાદવશાત્ અજાણતાં આચરણ થઇ જવા પામ્યું હોય, તો તેથી પણ શ્રાવકને સાતમા ભોગપભોગ પરિમાણ વ્રતમાં તે પાંચ પ્રકારે અતિચાર લાગે છે, એમ આ સાતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org