Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિનુસૂત્ર સાથે કર્માદાનના પંદર મળીને ભેગેપભેગવ્રતના વીશ અને આઠમા અનર્થદંડવ્રતના પાંચ મળીને તે ત્રણ ગુણવ્રતના ત્રીસ અતિચાર તથા “નવમું સામાયિકત્રત દસમું દેશાવકાશિત્રુત-અગીયારમું પૌષધવ્રત અને બારમું અતિથિસંવિભાગવત મળીને તે' ચાર શિક્ષાવ્રતના દિરેકના પાંચ-પાંચ તરીકે વિસ અતિ ચાર, એ પ્રમાણે તે દરેક મળીને શ્રાવકના બારના કુલ ૭૫ અતિચાર થાય છે. તે ઉપરાંત જ્ઞાનાચારના આઠ-દર્શનાચારના આઠ-ચારિત્રાચારના આઠ-તપાચારના બાર-વીર્યાચારના ત્રણ-સંલેખનાના પાંચ અને સમ્યકત્વના પાંચ મળીને નાનાચાર આદિ તે દરેકની ૪૯ અતિચાર થાય છે. એ રીતે એકંદરે શ્રાવકના વ્રતસંબંધી ૭૫૪૯= ૧૨૪ અતિચાર થાય છે. તે સર્વ અતિચારોનું આ બીજી ગાથા વડે–પ્રાણાતિપાત વિરમણ આદિ એક વ્રતને વિષે કે જ્ઞાનાચારાદિ એક એક આચારને વિષે પૃથફ પૃથફ વર્ણવીને નહિ, પરંતુ સામુહિકપણે પ્રતિકમણા જણાવાય છે કે-તે એકસોને વીશેય અતિચાર પૈકી મારાં વ્રતને વિષે દિવસ સંબંધી જે કાઈ અતિચાર, સુમપણે અથવા શૂલપસે લાગી જવા પામ્યા હોય તે અતિચારોની હું ગુરૂ (વિદ્યમાન ન હોય તે. સ્થાપનાચાર્યજી) સાક્ષીએ નિંદા કરું છું અને આત્મસાક્ષીએ મહેં–પશ્ચાત્તાપ કરૂં છું. ૨
ત્રીજી ગાથાનું અવતરણઃ-શ્રાવકને પ્રાયઃ આ દરેક અતિચારે, વિશેષ પ્રકારે આરંભ અને પરિગ્રહ વધારવાથી ઉપજવા સંભવ છે. આથી આ ત્રીજી ગાથા દ્વારા બહુ પ્રકારના રારંભ અને પરિગ્રહને ઉદ્દેશીને તેનું પ્રતિક્રમણ જણાવાય છે.
दुविहे परिग्गहम्मि, सावज्जे बहुविहे अ आरम्मे ।
कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥ ३ ॥ જાથાથ–બે પ્રકારના પરિગ્રહમાં તથા ઘણા પ્રકારના સાવદ્ય આરંભે જાતે કરવામાં–બીજા પાસે કરાવવામાં તેમ જ બીજા કેઈ દ્વારા થતા તેવા આરંભને અનુમોદવામાં મને દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું / ૩ /
વિજાઃ -સ્ત્રી, પુત્ર,-ગાય-ભેંશ,-હાથી,-બળદ,-s,-ધાન્ય, વિગેરે સચિત્ત પરિશ્રદ અને સુવર્ણ -ચાંદી,-હીરા-માણેક,-ઘર,-હાટ,-ક્ષેત્ર,વસ્ત્ર,-અલંકાર,-ગાડી,-એનપાલખી વિગેરે અચિત પરિગ્રહ અથવા તે “સ્ત્રી-પુત્ર–ગાય-ભેંશ-હાથી-સુવર્ણ-ચાંદી-હીરા-માણેક-ઘર-હાટ વિગેરે બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ-અવિરતિ–પાય અને અશુભયોગો વિગેરે અત્યંતર પરિગ્રહઃ' એ પ્રમાણેના સચિત્ત અને અચિત પરિગ્રહને તેમજ સાવધ આરંભને મેં ઘણું પ્રમાણમાં કરવાથી, બીજાની પાસે કરાવવાથી અને કઈ કરતે હોય તેને અનમેદવાથી દિવસ સંબંધી જે કોઈ અતિચારે લાગી જવા પામ્યા હોય તે સવ અતિચારોનું પ્રતિક્રમણ કરૂં છું–તે અતિચારેને નિર્જરી નાખવા યત્ન કરું છું. ગી
ચાથી ગાથાનું અવતરણ - જ્ઞાનાચારાદિ પાંચ આચાર, સંલેખના, સમ્યકત્વ અને બારવ્રતાદિના મળીને એ રીતે ૧૨૪ અતિચારોનું ત્રીજી ગાથામાં સામુહિકપણે–સામાન્યતયા પ્રતિક્રમણ કરીને હવે આ ચેથી ગાથાથી તે દરેક આચારે તેમજ તેના અતિચારેને પૃથફ પૃથકૃતયા પ્રતિક્રમવાનું જણાવાય છે. તેમાં (આ પ્રતિક્રમણ સૂત્ર રૂપે) અધિકાર જ્ઞાનને જ ચાલતું હોવાથી આ ચેથી ગાથા દ્વારા વિશેષ તરીકે પ્રથમ શ્રાવકનાં વ્રતના અતિચારથી પ્રતિમણ જણાવવાને બદલે જ્ઞાનાતિચારથી પ્રતિક્રમણ જણાવાય છે.
जं बद्धमिदिएहिं चउहिं कसाएहिं अपसत्थेहिं ।
रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ४ ॥ | માવા - અપ્રશસ્તભાવે પ્રલ શ્રોદિ પાંચ ઈન્દ્રિો વડે, કેધાદિ ચાર કયો વડે, ઉલક્ષણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org