Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
A
શ્રી નવકાર મહામત્ર સાથે જનન ઈન્દ્રધ્વજ” અર્થ છોડીને” “એક હજાર કકડા જોડીને બનાવેલો ઈન્દ્રધ્વજ” એવો સદંતર વિપરીત અર્થ મનસ્વીપણે કરવાનું સાહસ તો કરી શકે છે. (એટલે કે-યોજન શબ્દને “ચાર ગાઉ” એ સ્પષ્ટ અને સમસ્ત શાસ્ત્રકારોને માન્ય એ સીધો અર્થ છેડીને
જોડવું” એ કઈ જ શાસ્ત્રકારે નહિ કરેલે ઉંધે અર્થ, વાચા મળી એટલે કરી શકે છે,) પરંતુ એ રીતે શાસ્ત્રમાંના તે “યોગ' શબ્દનો અર્થ જોડવું” કર્યા પછી “શું જોડવું?” એ વસ્તુ તેઓ શાસ્ત્રમાંથી બતાવી શકવા અસમર્થ નીવડે છે : અને “કઈ પણ વસ્તુના કકડા સમજવા” એમ મતિ કલ્પના ઉપાડીને કહી દે છે!
આમ કરવામાં તેઓને સૈદ્ધાંતિક પદાર્થો પ્રતિ જનતામાં યેન કેન શંકા પ્રગટાવીને સિદ્ધાંતના પાયા હચમચાવી દેવા, એ એક જ વાતનું લક્ષ જણાય છે! જે સ્વ પર હિતઘાતક છે. “શું જોડવું ?” એ વસ્તુના જવાબમાં મનસ્વીપણે કહી દેવું કે કોઈપણ વસ્તુના કકડા સમજી લેવા!” એ શું સિદ્ધાંત પ્રિયતા છે ? એવા ભાઈઓ, પિતાને વિદ્યમાન ગીતાથી કરતાં ય સાહિત્યપ્રેમી અને એ અર્થમાં પ્રમાણિક મનાવવા મગરૂર રહે છે, એ બીના જ બળાત્કારે મનાવે છે કે તેઓને એ રીતે સિદ્ધાંતસિદ્ધ વિવમાં પણ શંકા પેદા કરાવનારા મનસ્વીઅર્થો કરીને ભવ્ય જિનેને સિદ્ધાંત પ્રતિ અવિશ્વાસ પેદા કરાવે છે. અને તેમ કરીને સર્વ જન્તને કલ્યાણકર એવા જેનો સિદ્ધાંતના પાયાને હચમચાવી મૂકવા એ જ એક ધ્યેય છે. એઓના કિંમતી ગણાતા માનવજીવનની સાર્થકતા આ છે. જે વિશ્વસનીય નથી,
તેઓ સદનનન્દઘા'નો “કોઈ વસ્તુના હજાર કકડા જેલે ઇન્દ્રધ્વજ” એ મનસ્વી અર્થ કરવા દ્વારા તે હજાર એજનના ઈન્દ્રવજને બહુ નાને ઈન્દ્રધ્વજ ગણાવવા મથે છે. એથી જ તેઓ “હજાર યેાજનને ઈન્દ્રધ્વજ ઉંચે હોય તે તે ઈન્દ્રવજની નીચેની પહેલાઈ જ ઓછામાં ઓછી ત્રણસો પંચોતેર માઈલ થાય અને એ પળ ઈન્દ્રધ્વજ જળ-સ્થળ-ટેકરા-ડુંગરા-વૃક્ષ-વાડી અને બગીચા વિગેરે ધરાવતી ભૂમિ ઉપરથી નિરાબાધપણે પસાર પણ શી રીતે થઈ શકે ? ”(તેવી કલ્યાણકામી શ્રદ્ધાલુ જનને વિચારણામાં મૂકી દેતી) મનસ્વી કલ્પનાઓ પણ એ સાથે જ વહેતી મૂકે છે!
પરંતુ તેઓની તે શ્રુત વિરૂદ્ધની અર્થનીતિ અને કલ્પનાની રીતિ તેઓને દુર્હતુ બાર લાવવા ક્રોડ ઉપાયે ય સમર્થ નીવડે તેમ નથી. કારણ એક જ કે- પોતાની તે અશ્રય વાતને પણ સાચી ઠસાવવા સારૂ તેઓને આધાર તે “સોગન' અને “ઘર” વિગેરે શાસ્ત્રમાંના જ શબ્દને લેવો પડે છે. એ શાસ્ત્રીય શબ્દને આગળ કર્યા વિના તે તે ભાઈઓ, પ્રભુ આગળ ચાલતા તે સહસ્ત્ર જનના ઈન્દ્રધ્વજના સ્થાને તે કકડાને પણ હજારની સંખ્યામાં, તેમજ જેડેલા તરીકે બતાવી કે જણાવી શકે તેમ નથી. માત્ર કઈ વસ્તુના કકડાને જ-ડાંડીયાને જ પ્રભુના અતિશય તરીકે પ્રભુની આગળ ચાલતાં બતાવી કે જણાવી શકે તેમ છે, કે જે ડાંડીયાને તેઓ નિંદ્ય કેટીના અતિશયમાં પણ ગણાવી શકે તેમ નથી.
આવી મનસ્વી કલ્પનાઓ વડે તેઓ, તે ઈનદ્રધ્વજ જાણે કે-કઈ સામાન્ય માનવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org