________________
શ્રીઆચાસંગસૂત્ર [ વ્યાખ્યાન મુસ્લિમો માટે સર્વ દર્શનકારે “કાફર' ચર બી જાગતા શાહુકારને કાર કહે છે. શાથી? પિતાને પ્રતિકૂળ છે માટે. આથી પુનર્જન્મ માનનારા સર્વે દર્શનકારો મુસ્લિમોને માટે તે પ્રતિકૂળ છે અર્થાત “કાફર” છે.
આત્માને વળગેલા જુગારખાનાના દલાલ ” હવે આ વાતને જતી કરી મૂળ વાતમાં આવીએ કે આત્મા દરેક જન્મમાં ભટકવાવાળો છે તેથી હિંદુ માને તે પછી જૈનને માનવામાં વાંધે જ છે ? પિતાને પુણ્યના ફળે અને પાપની જવાબદારી પિતાને જ ભોગવવાની છે એમ માનવા છતાં સ્થિતિ શી છે ? ઉધરસ સજ્જડ થવા છતાં, તેલમરચું ને ખાવા માટે મિત્ર, કુટુંબી કે સજજન ના પાડે છતાં, ચાર આંગળની આ ભરૂપી લાલણને ઉત્પાત છે. પેટ ઘરાક છે. અહી આ ભરૂપી લાલણને કંઈ લેવાદેવા નથી. આમ છતાં તે આપણું જાણેલું છે તેને ભમાવી દે. ઉધરસ થવાથી તેલમરચાં ખાવાથી નુકસાન થાય એ જાણવા છતાં આ લાલણ જીભડી આપણને લલચાવે છે. કુટુંબનું કહેલું કહોવડાવી દે છે. વેધનું બેલડું વહેવડાવી દે છે. આ એક જ ઈદ્રિય
જ્યારે આટલો કાબૂ મેળવે છે તે પછી પાંચ ઈતિને કાબૂ તમારી ઉપર હોય તે તમારી શી દશા થાય ? માટે આ આત્માને આ જુગાર ખાનાના લાલો વળગેલા છે તેને જે તમે કબજામાં લે તે જ તમે આત્માને સમજી શકશે અને તમારું ધારેલું કરી શકશે; માટે બીજે ઉપદેશ ભગવાનને એ આપવો પડે છે કે–તમે આ દલાલોને કબજામાં લે એટલે કવિજય કરે. ઇધેિ, ક્રોધાદિ, દડે, આશ્રવે આદિને કબજામાં લે.
લુચ્ચા દલાલેથી સાવચેત રહે હવે લુ લાલ રેજ ગાદીએ બેસત થયે પછી તેનાથી સાવચેત કેમ રહેવાય? દુનિયાના સે શત્રથી બચી શકાય પણ ઘરના
-