________________
બાવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
દયાપાત્ર કેણ અને એલભાપાત્ર કેણ? - હવે એક વાત ધ્યાનમાં રાખજેઅલ્લ વિના હોય અને ભૂલ કરે છે તે ધ્યાને પાત્ર પણ જાણકાર ભૂલ કરે તો એળભાને પાત્ર. જેમ આંધળો અથવય તો તે દયાપાત્ર પણ કઈ દેખતે અથડાય તે તેને તે કહેવું પડે કે જેતે નથી ?” એમ કહીને ઓળંભે અપાય. .. . .
. ' ' * * હિન્દુપણું શી ચીજ છે?
હવે જે આત્માને જાણે, તેને ગતિપરિણમી માને. અરે ! તેથી જ હિંદુમણું છે. હવે હિંદુપણું શી ચીજ તે અહીં સહેજ સમજાવી દઉં. હિંદુપણું સુસ્લિમોને કેમ કનડે છે અને તેથી મુસ્લિમે તમને કાફર શક્યી કેમ નવાજે છે ? દિvહરે પર અવતરિત હિvહુ' અર્થાત એક ભવથી બીજા ભવે. હિંડનાર જે આત્માને માને તે જ હિંદુ અને તે કુળવાળાઓ તે હિંદુ અર્થાત પુનર્જન્મ માને તે જ હિન્દુ.
| મુસ્લિમોની માન્યતા હવે મુસ્લિમેની માન્યતા એ છે કે-આ ભવ પૂરતું જ સુખદુઃખ છે. મરણ પામશે ત્યારે કબરમાં દાટશે. હવે ન્યાયને દિન આવશે અને ઈશ્વર ચુકાદા માટે કોર્ટે બેસાડશે ત્યારે આ કબરેમાંથી તે મુડદાં ઊભાં થઈને ત્યાં ન્યાય પામશે. હવે આ રીતે માન્યતામાં જ મીંડું છે. તે કબરમાંથી કોને ઊભા કરશે ? જ્યારે ખોદીએ ત્યારે મારી જ હોય છે. આમ છતાં માની લઈએ કે જેણે સારા કર્મો કર્યા હશે તેને તો દેવગતિ પણ ખરાબ કર્મ કરનાર તે દોજખ કે જહન્નમમાં જશે હવે ત્યાંથી નીકળી તે કયાં જશે અને કયારે નીકળશે! તેને ઉત્તર નહિ આપતાં તરવાર ઉગામશે. કારણ તેના પયગંબરે તેથી આગળ કંઈ જણવ્યું નથી.