Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
Aળ ગwતાર છે.
શ્રી નવકાર મહામત્રા સાથે નવકાર મહામંત્રમાંના પાંચ પરમેષ્ટી સંબંધીના પાંચ પદની વ્યાખ્યા ઉપર પૂરી કર્યા પછી હવે તે પાંચ પદો પછીના (યુલિકા રૂપ) ચાર પદની વ્યાખ્યા જણાવે છે.
pો પંa Trો ”—ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી અરિહંત આદિ પાંચ પરમેષ્ઠી ભગવંતે સંબધી જે પાંચ નમસ્કાર જણાવ્યા, તે નમસ્કાર પંચક, “સવપાવપૂUTIળો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય આદિ સમસ્ત પાપને પ્રકૃષ્ટપણે નાશ કરનાર છે-નિર્જરા કરાવી નાખનાર છે.
ચૂલિકા સંબંધીનાં અંતિમ ચાર પદોમાંના આદિના એ બે પદની બે સંપદા ગણાય છે, અને તે પરમેષ્ટી સંબંધીના પાંચ પદેની પાંચ સંપદા સાથે મેળવતાં નવકાર મંત્રમાની સવાયqનાસા' સુધી કુલ સાત સંપદા થાય છે. આ સાતમા “સરવાઇ ' પદથી પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. આ પછીના “મહાલ જ નહિ ઢ ? મંજરું” એ અંતિમ બે પદની એક સંપદા ગણાય છે, અને તે પૂર્વની સાત સંપદામાં મળીને નવકાર મહામંત્રની કુલ આઠ સંપદા બને છે. (ચૂલિકાના પ્રથમના બે પાદને જે એક સંપદા તરીકે ગણવામાં આવે તો પાછળના આ બે પાદની બે સંપદા ગણવાની રહે છે.)
ચૂલિકા સંબંધીના તે ચાર પાદમાંનાં પ્રથમના બે પાદથી એ પ્રમાણે નમસ્કારનું ફળ બતાવ્યા પછી ત્રીજા “મંાત્રા વાણં' પાદમાં રહેલા કારથી – અને શબ્દથી સૂત્રકાર, તે નવકારમાંનાં અંતિમ બે પદ દ્વારા આખાયે નવપદમય નવકાર મહામંત્રની ભાવમંગલેમાં ય સર્વશ્રેષ્ઠતા જણાવતા થકા કહે છે કે-“મારા જ સોહં પઢમં દૃઢ માસ્ટમ્' (ભાવમંગલ તે શાસને વિષે વ્રત-તપ-જપ યમ-સંયમ-નિયમ વિગેરે ઘણા પ્રકારે જણાવેલાં છે, પરંતુ તે) સર્વમંગલેને વિષે આ નવકાર મહામંત્ર, વિશિષ્ટ મંગલ છે–પ્રથમ મંગલ છે-મુખ્ય મંગલ છે.
ટ્રોફ મંજરું' નહિ, પણ “પઢમં સૂવરૂ મંજ' પાઠ શાસ્ત્રસિદ્ધ છે. આ આ નવકાર મંત્ર ૬૮ વર્ણન છે, તેમાં પ્રથમનાં પાંચ પદે પાંત્રીસ વર્ણ પ્રમાણ છે. અને તેની ઉપરની ચૂલિકાનાં ચાર પદે તેત્રીસ વર્ણ પ્રમાણ છે, એ વાત ચૈત્યવંદનભાખ્ય અને નિશીથસૂત્ર આદિ ગ્રંથપાઠથી સિદ્ધ છે. આમ છતાં કોઈ પિતાને જ્ઞાની માનીને ચૂલિ. કાનાં ૪ પદેને અનુટુપ છંદ તરીકે કલ્પી કાઢવા દ્વારા ભ્રમ ધરાવે છે કે “અનુષ્યના નિયમ મુજબ ચૂલિકાના શ્લોકનું પાદ આઠ વર્ણનું જ રહેવું ઘટે, છતાં નવકાર મહામંત્રમાં અંતિમ “પઢમં દુવર્ મંત્રમ્’ પદ નવ વર્ણનું છે ! માટે તે પદ “પઢમં ટ્રો માટ' તરીકે આઠવર્ણનું જ માનવું ઘટે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org