________________
૩૫૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ ટીકા :
__ 'अक्षीण' इत्यादि :- हि-निश्चितम्, अक्षीणोऽविरतिरेव ज्वरो येषां ते तथा, गृहिणः ज्वरापहारिणा कटुकौषधेन सदृशं द्रव्यस्तवं सर्वदा सेवन्ते । अनीदृशाः क्षीणाविरतिज्वराः, साधवो न सेवन्ते । “न हि नीरोगवैद्योक्तमौषधं रोगवान् न सेवते" इति लोकेऽपि सिद्धम् इति उच्चैःअतिशयेन अधिकारिभेदं मलिनारम्भितदितराधिकारिविशेषमविदन् बाला-अज्ञानी, वृथा खिद्यते =मुधा खेदं कुरुते, एतस्य प्रतिमाद्विषः-प्रतिमाशत्रोः, परं केवलं, (व्रतशतैः) मुक्तिर्न विद्यते, प्रवचनार्थे एकत्राप्यश्रद्धानवतो योगशतस्य निष्फलत्वात् । तदुक्तमाचाराने - “वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं નો ના સમાદિત્તિ” (vo ધ મ૦ ૧ ૩૦) ટીકાર્ચ -
દિકનિશ્વિત ... સેવત્તે . અફીણ એવી અવિરતિ જ જ્વર છે જેઓને તેવા અક્ષીણ અવિરતિવરવાળા એવા, ગૃહસ્થો વરાપહારી તાવને દૂર કરનાર, કટુ ઔષધ સમાન દ્રવ્યસ્તવ નિશ્ચિત સર્વદા સેવે છે, (અ) ક્ષીણ થઈ ગયો છે અવિરતિજવર જેઓનો એવા સાધુઓ દ્રવ્યસ્તવ) સેવતા નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, સાધુઓ પોતે દ્રવ્યસ્તવને સેવતા નથી અને ગૃહસ્થોને ઉપદેશ આપે છે, તો તેમના ઉપદેશથી ગૃહસ્થો કેમ સેવે? એ પ્રશ્નના નિરાકરણમાં કહે છે – ટીકાર્ય :
દિ..... નિષ્ણત્વ ા કારણથી નીરોગી વૈધ વડે કહેવાયેલ ઔષધ રોગવાળો નથી સેવતો એમ નહિ, અર્થાત્ સેવે છે, એ પ્રમાણે લોકમાં પણ સિદ્ધ છે. એ જ રીતે નીરોગી વધતુલ્ય સાધુથી કહેવાયેલ દ્રવ્યસ્તવ ગૃહસ્થ સેવે છે.) એ પ્રકારના અક્ષીણ અવિરતિજવરવાળા ગૃહસ્થો દ્રવ્યસ્તવને સેવે છે અને ક્ષીણ અવિરતિજવરવાળા સાધુઓ દ્રવ્યસ્તવને સેવતા નથી એ પ્રકારના, અધિકારી વિશેષને=ભેદને, અર્થાત્ મલિનારંભી અને તદિતર=મલિનારંભીથી ઈતર, અધિકારી વિશેષ અતિશયથી નહિ જાણતો બાળ અજ્ઞાની, વૃથા ખેદ પામે છે. પરંતુ આ પ્રતિમાઢેલીની=પ્રતિમાશત્રુની, સેંકડો વ્રતો વડે પણ મુક્તિ થતી નથી, કેમ કે પ્રવચનના અર્થમાં, એકસ્થાનમાં પણ અશ્રદ્ધાવાળાના, સેંકડો યોગોનું નિષ્કળપણું છે.
તદુHવારા તે આચારાંગમાં કહ્યું છે - વિતિગિચ્છાને પ્રાપ્ત એવા આત્મા વડે સમાધિ પ્રાપ્ત થતી નથી.
૦ દિ નિવૃતં દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે. તેનો અન્વય દ્રવ્યસ્તવને સર્વદા સેવે છે, તેની સાથે કરવાનો છે. અર્થાત્ દ્રવ્યસ્તવને નિશ્ચિત સર્વદા સેવે છે, એવો અન્વય થાય છે.