________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૯
GGI અવતરણિકાW:
સિંહાવલોકિત વ્યાયથી દ્રવ્યસ્તવમાં હિંસાના અંશની મતિનું નિરાકરણ કરે છે - વિશેષાર્થ :- .
શ્લોક-પ૩ માં કહેલ કે, ધર્માર્થિકા હિંસા કુસમયમાં જોવાયેલી છે, પરંતુ પૂજામાં નહીં, તે રીતે પૂજામાં હિંસાંશ નથી, એ સ્થાપન કરેલ. ત્યાર પછી આગળ જઈને ફરી તે જ વાતનું સમર્થન કરવારૂપ સિંહાવલોકિત ન્યાય વડે, દ્રવ્યસ્તવમાં હિંસાનો અંશ નથી તે બતાવવા અર્થે દ્રવ્યસ્તવમાં હિંસાંશની મતિનું જ નિરાકરણ કરે છે – શ્લોક :
धर्मार्थं सृजतां क्रियां बहुविधां हिंसा न धर्मार्थिका, हिंसांशे न यतः सदाशयभृतां वाञ्छा क्रियांशे परम् । न द्रव्याश्रवतश्च बाधनमपि स्वाध्यात्मभावोन्नते
रारम्भादिकमिष्यते हि समये योगस्थितिव्यापकम् ।।५९।। શ્લોકાર્ચ -
ધર્મના માટે બહુપ્રકારવાળી ક્રિયા કરતાં ધર્માર્થિકા હિંસા નથી; જે કારણથી શુભભાવવાળાને હિંસા અંશમાં વાંછા નથી, પરંતુ ક્રિયા અંશમાં વાંછા છે, અને દ્રવ્યાશ્રવથી સ્વઅધ્યાત્મભાવની ઉન્નતિનું બાધન પણ નથી; જે કારણથી સિદ્ધાંતમાં યોગસ્થિતિવ્યાપક આરંભાદિક ઈચ્છાય છે. ll૧૯II.
૦ શ્લોકમાં ‘દિ' શબ્દ છે, તે “યમાર્થ છે. ટીકા -
धर्मार्थमिति :- धर्मार्थं बहुविधां=बहुप्रकारां, क्रियां पूजादिरूपां सृजतां धर्मार्थिका धर्मार्था, हिंसा न, यतः सदाशयभृतां शुभभाववतां, हिंसांशे वाञ्छा न, परं-केवलं, क्रियांशे वाञ्छा, तथा चानुबन्धहिंसानिरास: सदाशयश्च यतनोपबृंहितो ग्राह्यः, इति हेतुहिंसापि निरस्तैव तथा च, स्वरूपहिसैवास्ति । तत्राह-द्रव्याश्रवतश्च स्वस्य योऽध्यात्मभावस्तदुनतेर्बाधनमपि न अज्झत्थे चेव बन्धप्पमोक्खे' इत्याचारवचनात् । ટીકાર્ય :
ઘર્માર્થ .... અનુવન્યસ્ટિંસનરાલા ધર્મ માટે બહુવિધ બહુ પ્રકારવાળી, પૂજાધિરૂપ ક્રિયા કરનારને