Book Title: Pratima Shatak Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 429
________________ ૭૪૪ પ્રતિમા શતક | શ્લોક : ૧૦ વ્યાખ્યા : પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ભૂમિપ્રેક્ષણ અને જળગાળણ કહ્યું, તેનો અર્થ બતાવે છે - પ્રાણીની રક્ષા માટે ચક્ષુ વડે સ્નાનભૂમિનું નિરીક્ષણ કરવું તે ભૂમિપ્રેક્ષણ છે, અને પોરાના પરિવાર માટે જળનું ગાળવું તે જળગાળણ છે. ૦ ‘પૂરીષ્યદળનત્તકાળનું અહીં ‘રિ' શબ્દથી માખીના રક્ષણાદિનું ગ્રહણ કરવું. તમિત્કાર' - તેથી શું?=ભૂમિપ્રક્ષણ, જળગાળણ આદિ કરવાથી શું? એથી કરીને કહે છે – વતના ... મતિ, યતના વર્તે છે. યતના એટલે પ્રયત્ન વિશેષ=જીવરક્ષાને અનુકૂળ પ્રયત્ન વિશેષ છે. પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ‘તુ' શબ્દ છે, તે પુનઃ' અર્થમાં છે, જે પંચાશકની પૂર્વની ગાથા સાથે એકવાક્યના જોડાણ માટે છે, અને તેની ભાવના આ પ્રમાણે છે. સ્નાનાદિ યતના વડે ગુણકર થાય છે. વળી યતના ભૂમિપ્રેક્ષણ, જળગાળણ આદિ છે. મતિ વર્તત ..... પશ્ચત તિ | પંચાશક ૪/૧૧ મૂળગાથામાં તુ તુ શબ્દનું જોડાણ બતાવીને હવે “દો; શબ્દનો અર્થ કરે છે, યતના થાય છે=વર્તે છે. તે યતના ક્યાં વર્તે છે, એથી કરીને કહે છે - અધિકૃત સ્નાનાદિમાં, આરિ’ શબ્દથી, સ્વદેહનું વિલેપન, જિનાર્ચન વગેરેમાં યતના વર્તે છે. “દ ' અને અહીં=પંચાશક મૂળ ગાથા-૪/૧૧ માં ‘raો' અહીં પ્રાકૃતમાં સૌર શ્રવણનો અભાવ હોવાથી જાગોએ પ્રમાણે કહેવાય છે. સંસ્કૃતમાં ‘નાનાવો શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “દાળાગો’ બન્યું છે. ૦ ‘ાણો ફત્યેવં સ્થિત તિ' અહીં ‘તિ” શબ્દ છે. તે પૂરીપેદા .... પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધના કથનની સમાપ્તિસૂચક છે. પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધમાં સ્નાનાદિગત યતનાને બતાવેલ છે. તેની સમાપ્તિ માટે “તિ’ શબ્દનો પ્રયોગ છે. હવે પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના ઉત્તરાર્ધમાં સ્નાનની યતનાકૃત શુભભાવની હેતતાને બતાવે છેવ્યાખ્યા : પત્તો ..ગુદ્ધિમતાનું, મૂળ ગાથાના ઉત્તરાર્ધનું ‘પત્તો એ પ્રમાણે પ્રતીક છે. આનાથી યતનાવિહિત સ્નાનાદિથી વિશુદ્ધ ભાવ=શુભ અધ્યવસાય, બુધોને અનુભવસિદ્ધ જ છે–સ્વસંવેદન પ્રતિષ્ઠિત જ છે. અને ... Tયાર્થક ! અને આના દ્વારા=gો . યુધાનાં' સુધીના કથન દ્વારા શુભભાવનું હેતુપણું હોવાથી એ પ્રકારે આ પૂર્વોક્ત હેતુની અસિદ્ધતાની આશંકા પરિહાર કરાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. ૦ પંચાશક પૂર્વ ગાથા-૪/૧ માં પૂજા માટે સ્નાનાદિને ગુણકર બતાવવા માટે “સુદમાવડો ' એ પ્રયોગ કરેલ તે પૂર્વોક્ત હેતુ અસિદ્ધ છે. એ પ્રકારની કોઈને આશંકા થાય, તે આશંકા પંચાશક-૪/૧૧ ગાથાના ઉત્તરાર્ધ પત્તો ... યુધાના” એ કથન દ્વારા પરિહાર કરાઈ=દૂર કરાઈ. વિશેષાર્થ : પંચાશક પૂર્વ ગાથા-૪/૧૦ માં સ્નાનાદિને શુભભાવનો હેતુ કહ્યો. ત્યાં કોઈને શંકા થાય છે, ભગવાનની પૂજા તો શુભભાવનો હેતુ છે, પરંતુ સ્નાનાદિ તો શરીરની શુદ્ધિ થવાને કારણે બાહ્ય શુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446