________________
૭૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પ્રત્યેના રાગસ્વરૂપ છે, અને તેનાથી બાહ્ય શુદ્ધિના રાગરૂપ મલિન ભાવો થાય છે, તેથી સ્નાનાદિને શુભભાવનો હેતુ કહેવો, એ ઉચિત નથી. માટે “સુદમાવડો ’ એ વચન અસિદ્ધ છે, એવી કોઈને શંકા થાય, તેનું નિરાકરણ પ્રસ્તુત કથનથી કર્યું. તેનો ભાવ એ છે કે, સામાન્ય જીવોને સ્નાનાદિમાં અશુભ ભાવ થાય છે, પરંતુ જેઓ શાસ્ત્રતત્ત્વના જાણકાર છે, તેવા બુધજનોને તો સ્નાનાદિથી શુભભાવ અનુભવસિદ્ધ છે; કેમ કે તેઓ જાણે છે કે, ભગવાનની પૂજા માટે સ્નાન કરવાની શાસ્ત્રાજ્ઞા છે. તેથી શાસ્ત્રાજ્ઞાનું સ્મરણ કરીને, શાસ્ત્રાજ્ઞા મુજબની વિધિથી નિયંત્રિત થઈને, જ્યારે તેઓ સ્નાનમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેઓને “હું પૂજા કરું છું' - એ પ્રકારનો નિર્મળ ભાવ વર્તતો હોય છે. આથી જ વિધિથી નિયંત્રિત તે શુભભાવ હોવાથી સ્નાનાદિને શુભભાવનો હેતુ કહેલ છે. ઉત્થાન :
આ રીતે પૂજામાં ફૂપદૃષ્ટાંતનું યોજન જે રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે કરેલ છે તે બતાવીને, કેચિત્કારના મતને પૂ. અભયદેવસૂરિ મહારાજે જે અનાગમિક કહેલ છે, તે ક્ષત્ર થી માંડીને ષષ્યિત્મi નાના મામતિ સુધીના કથનથી અનાગમિક જણાતો નથી, તે બતાવવા કહે છે – ટીકા :
अत्राभयदेवसूरिव्याख्याने धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितदोषस्याल्पस्य यदिष्टत्वमुक्तम्, तद्ग्रन्थकर्तुः क्व स्वरससिद्धम् ? षोडशके ‘यतनातो न च हिंसा' इत्याद्येवाभिधानात्, यतनाभावशुद्धिमतः पूजायां कायवधासम्भवस्यैव दर्शितत्वात् । पूजापञ्चाशकेऽपि 'कायवधात् कथं पूजा परिशुद्धा ?' इति प्रश्नोत्तरे
'भण्णइ जिणपूयाए कायवहो जइ वि होइ उ कहिंचि ।
तहवि तई परिसुद्धा गिहीण कूवाहरणजोगा' (गा. ४२)
इत्यत्र कथञ्चित्केनचित्प्रकारेण यतनाविशेषेण, प्रवर्त्तमानस्य सर्वथापि न भवतीति प्रदर्शनार्थं कथञ्चिद्ग्रहणमिति तपस्विना स्वयमेव व्याख्यानात्,
'देहादिणिमित्तं पि हु जे कायवहम्मि तह पयर्ट्सति । जिणपूयाकायवहम्मि तेसिमपवत्तणं मोहो ।।' (गा. ४५)
इति ग्रन्थेनाग्रे ग्रन्थकृतैवाधिकारिणो जिनपूजाकायवधोपेत्यप्रवृत्तेः दर्शितत्वात्, तत्र हिंसास्वरूपस्य यतनयैव त्याजनाभिप्रायात्, प्रमादयोगेनेत्यादिलक्षणासिद्धेः । ટીકાર્ય :
સત્રામવેવસૂરિવ્યાધ્યાને ..... સ્વરસિદ્ધમ્ ? અહીં=પંચાશકની ગાથાના પૂજ્ય અભયદેવસૂરિ