________________
૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ છે. તેના કરતાં પણ શ્રેષ્ઠ ભાવસ્તવરૂપ પ્રતિપત્તિ પૂજા છે, જે સાધુને મુખ્ય હોય છે, અને તે ભગવાનના વચનાનુસાર જીવનિકાયના પાલન સ્વરૂપ છે. આથી જ જે આવા નિસ્પૃહી નથી, તેવા અભવ્યો કે દુર્ભવ્ય જીવો ષકાયનું પાલન કરીને નવમા સૈવેયકમાં જાય છે, તેઓનું ષકાયનું પાલન ભાવસ્તવરૂપ નથી.
આ સર્વ કથનથી એ નક્કી થાય છે કે, ભાવસ્તવ તો વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના સ્વરૂપ છે, પરંતુ ભગવાનના વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન છ જવનિકાયનું હિત કરનાર મુનિ વિશેષ પ્રકારે કરી શકે છે, એથી આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨માં છ જવનિકાયના હિતને ભાવસ્તવ તરીકે કહેલ છે. ટીકા :
किञ्च षड्जीवहितमित्यत आह- 'छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झई कसिणो । तो कसिणसंजमविऊ, पुप्फाईअं न इच्छंति ।। व्याख्या-'षड्जीवकायसंयम' इति षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयम:सङ्घट्टनादिपरित्यागः षड्जीवकायसंयमः, असौ हितम् । यदि नामैवं ततः किमित्यत आह-'द्रव्यस्तवे' पुष्पादिसमभ्यर्चनलक्षणे स षड्जीवनिकायसंयमः किं विरुध्यते न सम्यक् संपद्यते कृत्स्नः संपूर्ण इति, पुष्पादिसंलुञ्चनसङ्घट्टनादिना कृत्स्नसंयमानुपपत्तेः, यतश्चैवं ततः-तस्मात्, ‘कृत्स्नसंयमविद्वांस' इति कृत्स्नसंयमप्रधाना विद्वांसस्तत्त्वतः साधव उच्यन्ते कृत्स्नसंयमग्रहणमकृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहार्थम्, ते किम् ? अत आह-'पुष्पादिकं' द्रव्यस्तवं 'नेच्छन्ति' न बहुमन्यन्ते । ટીકાર્ય :
િવ ...... ૮ - અને જીવનું હિત શું છે? એથી કરીને કહે છે -
“જીગ્નીવયસંગનું ..... ન ઔતિ ને છજીવ કાયનો સંયમ હિત છે. કુસ્ત=સંપૂર્ણ એવો તે=છ આવકાયનો સંયમ, દ્રવ્યસ્તવમાં વિરોધી છે, તે કારણથી કુસ્ત સંયમને જાણનારાઓ પુષ્પાદિને ઈચ્છતા નથી. વ્યાખ્યા :- પટ્વીવાય ... વહુHચત્તે | ષડજીવનિકાયનો સંયમ=પૃથિવી આદિ છ જીવનિકાયનો સંયમ=સંઘટ્ટનાદિ પરિત્યાગ, તે છ જવનિકાયનો સંયમ છે. આ ષડજીવનિકાયનો સંયમ, હિત છે.
જો આ પ્રમાણે છે તેથી કરીને શું ? એથી કરીને કહે છે -
દ્રવ્યસ્તવમાં=પુષ્પાદિ સમભ્યર્ચન લક્ષણ દ્રવ્યસ્તવમાં, તે=જીવનિકાયનો સંયમ, તે વળી શું? તો કહે છેવિરોધી થાય છે=સમ્યમ્ નિષ્પન્ન થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવમાં ષજીવનિકાયનો સંયમ અંશથી પણ સમ્યગુ સંપન્ન થતો નથી. તો કહે છે -
દ્રવ્યસ્તવમાં ષજીવનિકાયનો સંપૂર્ણ સંયમ સમ્યમ્ સંપન્ન થતો નથી અંશથી થાય છે.