________________
930
प्रतिभाशतs/cोs:५० तम्हा ..... गाथार्थः । ते रथी (द्रव्यस्त4) शुभानुपि सने प्रभूततर-
निपाणी छ. मेथी शिन વિરતાવિરતો વડે=દેશવિરતો વડે આ દ્રવ્યસ્તવ કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
उत्थान :
પૂર્વમાં આવશ્યકનિયુક્તિના કથનમાં જે કૂપદષ્ટાંત બતાવ્યું, તે કૂપદષ્ટાંત શુદ્ધ ભાવનો વિષય नथी, परंतु अशुद्ध भावना विषय छ. तेने ४ पता अर्थ अत्र ..... “शुद्धभावस्य निर्विषयः कूपदृष्टान्तः" સુધી કહે છે.
શુદ્ધ ભાવનો કૂપદષ્ટાંત નિર્વિષય છે, તે સ્થાપન કરતાં, પૂર્વે પ્રથમ જેમ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ની વ્યાખ્યામાં સ્થાપન કર્યું કે, વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય આદિ થાય તેવો એકાંતે નિયમ નથી, પરંતુ ભાવસ્તવમાં જ શુભ અધ્યવસાય આદિ થાય તેવો એકાંતે નિયમ છે, તેને સાથે રાખીને, પ્રથમ જેમ દ્રવ્યસ્તવ કીર્તિ આદિ અર્થે થઈ શકે છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ અર્થે થઈ શકે છે, તેમ બતાવીને દ્રવ્યસ્તવની અને ચારિત્રની ક્રિયાની તુલ્યતા બતાવે છે – Els :___अत्र कीाद्यर्थमपि द्रव्यस्तवे प्रवृत्त्या शुभाध्यवसायव्यभिचारश्चारित्रक्रियायामपि तुल्या, शुभाध्यवसायस्यैव भावस्तवत्वात् तत्कारणत्वेन पुष्पाद्यभ्यर्चनक्रियाया अप्रधानत्वे च चारित्रभावेन तक्रियायास्तथात्वापत्तिः । भावानैकान्त्यम् नित्यस्मृत्यादिना भावनवोत्पादाप्रतिपातगुणवृद्ध्यादिकमपि व्रतग्रहणादिक्रियया तुल्यम् ।
“एसा ठिईओ एत्थं ण उ गहणादेव जायई णियमा । गहणोवरिंपि जायइ जाओवि अवेइ कम्मुदया ।। तम्हा णिच्चसइए" (विंशिका प्रक. ९/६-८)
इत्यादि वचनात्, उपरितनानुपादेयत्वमपि तथैव, प्रमत्तस्थविरकल्पिकादिक्रियाया अप्रमत्तजिनकल्पिकादीनामनुपादेयत्वात्, द्रव्यस्तवजनितपरिणामशुद्ध्या द्रव्यस्तवस्थलीयासंयमोपार्जितस्यान्यस्य च निरवशेषस्य कर्मणः क्षपणाभिधानमपि चारित्रक्रियाजनितपरिणामशुद्ध्या तदतिचारजनितान्यनिरवशेषकर्मक्षपणाभिधानतुल्यम्, सर्वस्या अपि प्रव्रज्याया भवद्वयकृतकर्मप्रायश्चित्तरूपतायास्तत्र तत्र व्यवस्थितत्वात् । जिनशासनविहितेऽन्यत्राऽपि शुभयोगे तदतिदेशात्
'जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउजंता ।
इक्किक्कंमि अणंता वदंता केवली जाया ।।' इत्योघवचनात् (ओघनियुक्ति गा.२/७८) द्रव्यस्तवे क्रियमाण एव च भावशुद्ध्या नागकेतुप्रभृतीनां केवलोत्पादश्रवणात् शुभानुबन्धि१. बहुमाणेणं च अहगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइयालोयणेणं ।। इति पूर्तिः ।।