________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૨૯ एव, श्रावकाणामुपादेयोऽपि, तथा चाह भाष्यकार: 'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दव्वथए कुवदिह्रतो ।। व्याख्या-अकृत्स्नं प्रवर्तयतीति संयममिति सामर्थ्याद्गम्यते अकृत्स्नप्रवर्तकास्तेषां, 'विरताविरतानामि ति श्रावकाणा मेष खलु युक्तः' एषः-द्रव्यस्तवः, खलुशब्दस्यावधारणार्थत्वात् युक्त एव, किम्भूतोऽयमित्याह-'संसारप्रतनुकरणः' संसारक्षयकारक इत्यर्थः द्रव्यस्तवः । आहया प्रकृत्यैवासुन्दरः स कथं श्रावकाणामपि युक्त इत्यत्र कूपदृष्टान्त इति-जहा णवणयराइसन्निवेसे केइ पभूयजलाभावओ तण्हाइपरिगया तदपनोदार्थं कूपं खणंति, तेसिं च जइवि तण्हादिया वड्ढंति मट्टिकाकद्दमाईहि य मलिणिज्जन्ति, तहावि तदुब्भवेण चेव पाणिएणं तेसिं ते तण्हाइया सो य मलो पुव्वओ य फिट्टइ, सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो हवंति । एवं दव्वथए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुद्धी हवइ जातं असंजमोवज्जियं अण्णं च णिरवसेसं खवेइ त्ति । तम्हा विरयाविरएहिं एस दव्वत्थओ कायव्वो, सुभाणुबंधी पभूयतरणिज्जराफलो यत्ति काऊणमिति गाथार्थः (आव. नि. भा. गा. १९१-९२-९३-९४ सवृत्तिः) ટીકાર્ય :
સાદ ...... માથાર: = ભાવસ્તવથી જ શુભ અધ્યવસાય થાય છે. ભાવસ્તવ હોતે છતે જ તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે અને કરાતા એવા ભાવ સ્તવને જોઈને શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે, એથી સ્વ-પરનો અનુગ્રહ થાય છે એ પ્રમાણે છે. તો શું આ દ્રવ્યસ્તવ એકાંતથી જ હેય વર્તે છે કે ઉપાદેય પણ છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર વડે કહેવાય છે - સાધુઓને હેય જ છે, શ્રાવકોને ઉપાદેય પણ છે અને તે પ્રમાણે ભાષ્યકાર કહે છે -
સન .... હૂંતો II અકસ્મપ્રવર્તક વિરતાવિરતને સંસાર પ્રતનુકરણ સંસાર ક્ષયકારક, આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે. દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંત છે. વ્યાખ્યા - નં ..... પાન્ત તિ - અસ્ત સંયમને પ્રવર્તાવે તે અકુસ્ત પ્રવર્તક છે. અકૃસ્ત પછી સંયમ એ પ્રકારે સામર્થ્યથી જણાય છે અર્થાત્ સંયમ અધ્યાહાર છે. તેથી એ પ્રાપ્ત થાય છે, અસ્ત સંયમને પ્રવર્તાવે તે અકસ્મસંયમપ્રવર્તક છે. (અન્ન સંથમં પ્રવર્તતીતિ આ કર્ત અર્થફ વ્યુત્પત્તિ છે.) અકુસ્ન સંયમપ્રવર્તકોને= વિરતાવિરતોને=દેશવિરત શ્રાવકોને, સંસારપ્રતનુકરણ કરનાર= સંસારલયકારક દ્રવ્યસ્તવ યુક્ત જ છે, એ પ્રમાણે અર્થ જાણવો.
કહે છે - જે પ્રકૃતિથી જ અસુંદર હોય તે શ્રાવકોને કેવી રીતે યુક્ત હોય ? એથી કરીને અહીં કૂપદષ્ટાંત છે. તે આ પ્રમાણે -
નહીં ..... હવેડ઼ ત્તિ જેમ નવા નગર અને સંનિવેશમાં કેટલાક પ્રભૂત જલનો અભાવ હોવાથી તૃષ્ણાદિથી પરિગત થયેલા એવા કેટલાક તેને–તૃષ્ણાને, દૂર કરવા માટે કૂવો ખોદે છે, અને તેમાં જોકે તૃષ્ણાદિ વધે છે, અને માટી અને કાદવ આદિથી મલિન પણ થવાય છે, તો પણ તેનાથી ઉદ્ભવેલ જ જલથી તેઓના તે તૃષ્ણાદિ અને તે મલ અને પૂર્વના મલ દૂર થાય છે, અને શેષકાળે તે અને તેનાથી અન્ય લોકો સુખભાગી થાય છે; એ પ્રમાણે દ્રવ્યસ્તવમાં જોકે અસંયમ છે, તો પણ તેનાથી જ તે પરિણામની શુદ્ધિ થાય છે, જેના વડે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ સંપૂર્ણ, કર્મક્ષય થાય છે.