________________
૭૧૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ સમાન છે તે વીતરાગ છે. તેથી કામભોગો કર્મબંધ કે કર્મના અબંધનું કારણ નથી, પરંતુ જીવનો છે તેમાં પ્રàષ અને પરિગ્રહ છે, તે કર્મબંધનું કારણ છે, અને વીતરાગભાવ છે તે કર્મના અબંધનું કારણ છે.
અહીં પરિગ્રહથી મૂચ્છ ગ્રહણ કરવાની છે, અને તેનાથી એ બતાવવું છે કે, કામભોગકાળમાં વર્તતો જીવમાં પ્રેષનો પરિણામ કે મૂચ્છનો પરિણામ કર્મબંધ પ્રત્યે કારણ છે, અને જે વીતરાગ છે તેમને કામભોગકાળમાં કોઈ કર્મબંધ થતો નથી. ટીકાર્ય :
સત વ ..... સવારે . આથી કરીને જ=નિશ્ચયનયની દૃષ્ટિથી કેવલ એક જ ભાવ ફળને આપનારો છે, આથી કરીને જ, વિષયોમાં પણ સત્ તત્વચિંતા વડે કરીને જે અભિસમત્વાગમન છે, તે અબંધનું કારણ આચારાંગમાં કહેવાયેલું છે. વિશેષાર્થ:
કોઈ જીવ વિષયોનું સેવન કરતો હોય તો પણ પદાર્થનું જે વાસ્તવિક તત્ત્વ છે તેનું ચિંતન કરે, અને તેના કારણે એની ઈન્દ્રિયો ચારે બાજુથી સમ્યગુ રીતે પાછી પોતાના ભાવોમાં=જ્ઞાનભાવમાં, આગમન કરે, તે અભિસમન્વાગમન છે.
આશય એ છે કે, ઇંદ્રિયો વિષયોમાં રાગાદિ ભાવોના અસંસ્પર્શવાળી બને, તો તે અભિસમન્વાગમનને આચારાંગ સૂત્રમાં અબંધનું કારણ કહેલ છે. ટીકા :
एवंविधः समाधिः, पूर्वभूमिकायां न भवत्येवेति चेत् ? न, सर्वथाऽभावस्य वक्तुमशक्यत्वात् । सम्यग्दर्शनसिद्धियोगकाल एव प्रशमलक्षणलिङ्गसिद्धरनुकम्पादीनामिच्छाद्यनुभावत्वात्, तदुक्तं विंशिकायां
'अणुकंपा णिव्वेओ संवेगो तह य होइ पसमु त्ति ।
एएसिं अणुभावा ईच्छाईणं जहासंखं' त्ति । ___ अनुभावा:-कार्याणि । इच्छादीनाम्-इच्छाप्रवृत्तिस्थिरसिद्धियोगानाम् । समाधिजनितश्च भावो ह्युत्थानकालेऽपि संस्कारशेषतया मैत्र्याधुपबृंहितोऽनुवर्तत एवान्यथा क्रियासाफल्यासिद्धेः, 'भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छेति' वचनात् । ટીકાર્ચ -
વંવિધ ... - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આવા પ્રકારની સમાધિ પૂર્વભૂમિકામાં १. आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतो ऽवगन्तव्याः । इति पूर्वार्द्धः । (षोडशक-३/१२)