________________
૭૧૯
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
- સદ્દગુણ ઉત્કીર્તના શું છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – ટીકાર્ય :વ્યાખ્યા :- અથા- .... ફત્યાતિ નક્ષ, - જેમ હે નાથ ! તારા એકલા વડે જે રીતે ત્રણ જગતને સમ્યફ પ્રકાશિત કરાયું, તે પ્રમાણે સમગ્ર પણ પરતીર્થાધિપો વડે પ્રકાશિત કરાયું નથી; અથવા જે પ્રમાણે એક પણ ચંદ્ર લોકને વિઘોતિત=પ્રકાશિત, કરે છે તે પ્રમાણે ઉદય પામેલો એવો સમગ્ર પણ તારાગણ શું લોકને પ્રકાશિત કરે ? અર્થાત્ કરતો નથી. ઈત્યાદિ સ્વરૂપવાળી સદ્ગણોની ઉત્કીર્તના છે.
આવશ્યકનિયુક્તિ ભાષ્ય-૧૯૧ ગાથામાં સંત પુતિના પછી ‘મા’ શબ્દ છે, તેનો અર્થ બતાવતાં કહે છે - વ્યાખ્યા :- “માવ' ..... તિ પથાર્થ || એ પ્રકારનો શબ્દ દ્વારપરામર્શરૂપ છે, અને ભાવનો અર્થ ભાવસ્તવ છે. વિશેષાર્થ :
સ્તવના નામાદિ ચાર નિક્ષેપા કહ્યા, તે ચાર દ્વાર છે, અને તે ચાર વાર દ્વારા “સ્તવ' શબ્દનો વાચ્યાર્થ બોધ કરવાનો છે. છેલ્લું દ્વાર ભાવ છે, તેનો પરામર્શક “સંતપુતિના' પછી રહેલો “માવે' શબ્દ છે. તેથી તે “ભાવ” શબ્દનો અર્થ ભાવસ્તવ છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, સદ્ગુણોની ઉત્કીર્તના એ ભાવસ્તવ છે. એ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય-૧૯૧ મૂળ ગાથામાં કહેલ “સંત પુણુવિયતના માવે” નો અર્થ થયો. ટીકાઃ
इह चालितप्रतिष्ठापितोऽर्थः सम्यग्ज्ञानायालमिति चालनां च कदाचिद्विनेयः करोति, कदाचित्स्वयमेव गुरुरिति, उक्तं च 'कत्थइ पुच्छइ सीसो कहिंचिऽपुट्ठा कहेंति आयरिया' इत्यादि (दस वै. नि. ३८) यतश्चात्र वित्तपरित्यागादिना द्रव्यस्तव एव ज्यायान् भविष्यतीत्यल्पबुद्धीनामाशङ्कासम्भव इत्यतस्तद्व्युदासार्थं तदनुवादपुरस्सरमाह-'दव्वथओ भावथओ, दव्वथओ बहुगुण त्ति बुद्धि सिआ । अनिउणमइवयणमिणं छज्जीवहिअं जिणा बिंति ।। व्याख्या-द्रव्यस्तवो भावस्तव इत्यत्र द्रव्यस्तवो बहुगुणः' प्रभूततरगुण इति-एवं बुद्धिः स्याद्, एवं चेत् मन्यसे इत्यर्थः । तथाहि-किलास्मिन् क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसायस्तीर्थस्य चोन्नतिकरणं दृष्ट्वा च तं क्रियमाणमन्येऽपि प्रतिबुद्ध्यन्त इति स्वपरानुग्रहः । सर्वमिदं सप्रतिपक्षमिति चेतसि निधाय 'द्रव्यस्तवो बहुगुण' इत्यर्थस्यासारतां ख्यापनायाह - ‘अनिउणमइवयणमिति । अनिपुणमतेर्वचनमनिपुणमतिवचनम्, 'इद मिति द्रव्यस्तवो बहुगुण इति । किमित्यत आह-'षड्जीवहितं जिना ब्रुवते' षण्णां पृथिवीकायादीनां हितं जिना:-तीर्थकरा, ब्रुवते प्रधानं मोक्षसाधनमिति गम्यते ।
ટીકાર્ય :
આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨નું ઉત્થાન કરતાં કહે છે -