________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૫
SHE
ભક્તિમાં જે હિંસા થાય છે, તે સ્વરૂપથી હિંસા છે અને અનુબંધથી અહિંસાનું કારણ છે; કેમ કે ભગવાનની પૂજાથી ગુણની વૃદ્ધિ થાય છે, જે અહિંસાનું કારણ બને છે.
૭ અહીં અભિચારનો અર્થ એ છે કે, ‘મિવરળ અમિવારઃ’ પ્રસ્તુતમાં સ્પેનયાગમાં કાગડાને જે રીતે રિબાવીને યજ્ઞમાં નાશ કરવામાં આવે છે, તેનું અભિચરણ=અનુસરણ, શત્રુ ઉપર થાય છેતે રીતે રિબાવીને શત્રુનો નાશ કરવામાં આવે છે, એ રૂપ અભિચાર ફળ અહીં ગ્રહણ કરવાનું છે.
ઉત્થાન :
‘યે દ્દિ થી કૃતિ ભાવઃ” સુધીના કથનને કહેનાર ગ્રંથકાર પોતાનું અન્ય વચન કહે છે -
ટીકાર્ચઃ
‘ઝવવામ =’ - અને જ્ઞાનસાર પ્રકરણમાં અમે કહ્યું છે
-
वेदोक्त
વિમ્ ।। વેદોક્તપણું હોવાથી મનઃશુદ્ધિ દ્વારા યોગીઓનો કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ છે, એ પ્રમાણે ઈચ્છતા એવા તમે શ્વેતયાગને કેમ ત્યજો છો ? ‘રૂતિ’ શબ્દ જ્ઞાનસારની સાક્ષીની સમાપ્તિસૂચક છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, યાગાદિમાં પણ, સત્ત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને અમને પૂજામાં જેવી અપવાદઉત્સર્ગની મર્યાદા છે, તેવી મર્યાદા નથી. એ જ વાતને પુષ્ટ ક૨વા અન્ય યુક્તિ આપે છે -
ટીકા :
तथान्यतो गायत्री जपादेस्तत्सम्भवात् सत्त्वशुद्धिसम्भवान्नेयं स्थितिरित्यपि बोध्यम् । अस्माकं त्वनन्यगत्या आयव्ययतुलनयाऽपवादाश्रयणे सत्त्वशुद्धेर्नासम्भवः । । ५५ ।।
ટીકાર્ય :
....
तथान्यतो • વોધ્યમ્ । અને અન્યથી=ગાયત્રીજપાદિથી, તેનો સંભવ હોવાથી=સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી, આ સ્થિતિ નથી=અમારા વ્યસ્તવમાં ઉત્સર્ગ-અપવાદની જેવી મર્યાદા છે, તેવી મર્યાદા યાગીય હિંસાવિધિમાં નથી, એ પ્રમાણે પણ જાણવું.
૦ ‘નેવં સ્થિતિરિ~પિ વોધ્યુમ્’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પૂર્વમાં કહ્યું કે, જેમ સ્પેનયાગથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી, તેમ જ્યોતિષ્ટોમાદિ યજ્ઞથી મનઃશુદ્ધિ કરવી અશક્ય છે, તેથી અમારી કહેલી જાતીય મર્યાદા નથી, તે તો જાણવું, પરંતુ અહિંસક એવા ગાયત્રીજપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી હિંસક એવી યાગીય હિંસાથી સત્ત્વશુદ્ધિ કરવી અનુચિત છે. એથી કરીને આ સ્થિતિમર્યાદા નથી, એમ પણ જાણવું.