________________
૬૮૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૭ नान्यस्याप्यादिना ग्रहणौचित्यात्, अन्यथा 'सुव्वइ दुग्गइनारी' इत्यादिवचनव्याघातापत्तेः, न हि तया यथालाभं न्यायोपात्तवित्तेन वा तानि गृहीतानि । तथा चैत्यसम्बन्धितया ग्रामादिप्रतिपादनानुપત્તેિ ટીકાર્ય :
અથ ... તિ ? ૧, “મથ’ થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ=ધર્મ માટે સંકાશે જે પિત્તોપાર્જનની ક્રિયારૂપ સાવધ પ્રવૃત્તિ કરી આ, આ પ્રકારે=જે પ્રકારે સંકાશે સાવધ પ્રવૃત્તિ કરીને દેવદ્રવ્યનું ઋણ ચૂકવ્યું અને તેનાથી ગુણની પ્રાપ્તિ થઈ એ પ્રકારે, સંકાશને જયુક્ત છે; કેમ કે તે પ્રકારે જ તેના કર્મક્ષયની ઉપપત્તિ છે, વળી અન્યની નહિ. એથી કરીને સંકાશાદિમાં આદિનું ગ્રહણ અફળ છે, અન્યથા=આદિનું ગ્રહણ અફળ ન માનો તો, શુદ્ધ આગમ વડે યથાલાભ ઈત્યાદિ શાસ્ત્રમાં અભિધાનની અનુપપત્તિ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું.
વ્યુત્પન્ન .. પૃહીતના કેમ કે વ્યુત્પન્ન-અવ્યુત્પષના આશયવિશેષના ભેદરૂપે અવ્યનું પણ “આદિ'થી ગ્રહણ કરવું ઉચિત છે, અન્યથા “સુવ્રફલુરૂ નારી” ઈત્યાદિ વચનવ્યાઘાતની આપત્તિ છે. જે કારણથી તેણી વડે=દુર્ગતા તારી વડે, યથાલાભ અને ન્યાય ઉપાવિતથી તે=પુષ્પો, ગ્રહણ કરાયાં નથી.
૦ ‘ચાયોપાવજોન વા તને દીતાનિ અહીં રા'કાર છે, તે ‘' કાર અર્થક છે. વિશેષાર્થ:
‘મથ’ થી પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, ધર્મ માટે સંકાશે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરી અને જે પ્રકારે સંકાશે સાવદ્ય પ્રવૃત્તિ કરીને દેવદ્રવ્યનું ઋણ ચૂકવ્યું, અને તેનાથી તેને ગુણની પ્રાપ્તિ થઈ, એ પ્રકારે સંકાશને જ યુક્ત છે; કેમ કે ધનાર્જન કરીને દેવદ્રવ્યને ચૂકવે તે રીતે જ તેના કર્મનો ક્ષય થાય તેમ છે. પરંતુ જેઓએ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું નથી, તેવા જીવોને ધર્મ માટે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. એથી કરીને સંકાશાદિમાં “આદિ પદનું ગ્રહણ અફલ છે= સાવિ’ એમ ન કહેવું જોઈએ. પરંતુ સાવ એમ કહેવું જોઈએ. અને સંકાશની જેમ ભગવદ્ભક્તિ અર્થે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે, એમ માનો તો શુદ્ધીમેર્યથાનામ ઈત્યાદિ શાસ્ત્રના અભિયાનની અનુપપત્તિ થશે.'
આશય એ છે કે શુદ્ધ પ્રાપ્તિ દ્વારા જે પ્રકારે લાભ થાય, તે પ્રકારે પુષ્પાદિને ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરવાનું વિધાન અષ્ટક પ્રકરણમાં સૂરિપુરંદર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે કહેલું છે. અને તેનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પૂજા માટે પુષ્પ તોડવાનો નિષેધ છે, કેમ કે જે રીતે શુદ્ધ પ્રાપ્ત થાય તે રીતે ગ્રહણ કરવાનું કહ્યું છે. તેથી પુષ્પ તોડવામાં પુષ્યના જીવોની કિલામણા થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, પૂજામાં પુષ્પત્રોટન દ્વારા હિંસાનો નિષેધ હોય ત્યારે પૂજા અર્થે વાણિજ્યાદિ સાવદ્ય વ્યાપાર તો સુતરાં ઈષ્ટ ન જ હોય. તેથી સંકાશને દેવદ્રવ્યના ભક્ષણથી થયેલા કર્મના ક્ષય