________________
ઉ૪
પ્રતિમાશતક/ બ્લોકઃપ૮ ટીકાર્ય :
નિરપેક્ષી .... વિતત્વર્િ - નિરપેક્ષને સંયત જ થવું ઉચિત છે. તવાદ થી તેમાં સાક્ષી આપતાં કહે છે - ળિવિસ.... ચેત્તિ / નિરપેક્ષને વળી સંપૂર્ણ સંયમ જ યુક્ત છે.
ત્તિ' શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે યતિક્રિયાનો અભ્યાસ જે કરતા હોય, અને નિરપેક્ષ પરિણામ ન હોય તો પણ જે યતિક્રિયા કરે છે, તેને અનુરૂપ કોઈક શુભ ભાવો તો થાય છે, તેથી તેને સ્વીકારવામાં શું વાંધો છે ? તેથી કહે છે -
ટીકાર્ય :
વ્યસ્તવ .. તુર્તમોધિત્વાન, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયથી ભ્રષ્ટ, દુર્લભબોધિપણું છે. વિશેષાર્થ :
તે શ્રમણોપાસક ગૃહસ્થ શ્રાવક જ્યારે યતિક્રિયાનો અભ્યાસ કરે છે ત્યારે દ્રવ્યસ્તવ સેવતા નથી, અને ચિત્ત નિરપેક્ષ પરિણામવાળું નહિ થવાના કારણે સામાયિકાદિ ભાવોવાળું ન થવાથી ભાવસ્તવ પણ ત્યાં નથી. આ રીતે યતિક્રિયાના અભ્યાસ દ્વારા તે લોકો ઉભય ભ્રષ્ટ બને છે અને તેથી તેઓ દુર્લભબોધિપણાને પામે છે.
ઉત્થાન :
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયભ્રષ્ટનું દુર્લભબોધિપણું છે, તેમાં સાક્ષી આપે છે. ટીકાર્ય :
તદુ¢ ધર્મવાળમાશ્રમી:' - ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ વડે તે કહેવાયેલું છે –
નો પુ ..... પરતો જો’ | ત્તિ | ‘જે વળી નિરર્ચન જ છે અને શરીરસુખકાર્યમાત્રમાં તસ્લિપ્સાવાળો= તત્પર છે, તેને બોધિલાભ નથી, સુમતિ= મોક્ષ, નથી, અને પરલોક સુદેવપણું, નથી.
0 ત્તિ શબ્દ ઉપદેશમાલાની સાક્ષીની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જે નિરર્ચન=ભાવઅર્ચનથી રહિત છે= તિવેશને ધારણ કરેલ હોવાથી દ્રવ્યાચન કરતો નથી અને ભાવઅર્ચન પણ કરતો નથી, અને નિરપેક્ષ પરિણામવાળો નહિ હોવાને કારણે શરીરસુખકાર્યમાત્રમાં તત્પર છે=સાધુવેશમાં રહીને શરીરને સંભાળવું અને એ રીતે આહારાદિની પ્રવૃત્તિ કરતો હોય અને સુખના