________________
૪૨૧
પ્રતિમાશતક/શ્લોકઃ ૩૦
(૨) વાવ = પ્રેણને આદેશ કરીને અને
(૩) મનના અનુનાળિકા = મનથી અનુજ્ઞા કરીને, ટીકાર્થ :- .
ત્તિ ..... તૃતીયમ્ ! આ ત્રણ આદાના કારણો છે, જેનાથી પાપ કરાય છે. તે આ પ્રમાણે -
મમ્મા' નો અર્થ બતાવતાં સૂયગડાંગના ટીકાકાર કહે છે –
(૧) મચ=અભિમુખપણાથી પ્રાણીને દબાવીને અર્થાત્ તદ્ અભિમુખ ચિત્તને કરીને જેમાં સ્વતઃ જ પ્રાણીનો નાશ કરાય છે. તે એક="fમાય', કર્માદાન છે.
રેવા' નો અર્થ બતાવતાં કહે છે –
(૨) અને બીજું-વેપાય કર્માદાન, પ્રાણીઘાત માટે પ્રેગને=નોકરને, આદેશ કરીને જે પ્રાણીનો નાશ કરાય છે, તે બીજું=pવાય', કર્માદાન છે.
મણા જુનાળિયા' નો અર્થ બતાવતાં કહે છે -
(૩) અને મારતા એવા બીજાને જે અનુજ્ઞા આપે છે, તે ત્રીજું=ખલા ગુનાળિયા', કર્માદાન છે. વિશેષાર્થ :
પ્રથમ ભાંગાથી કઈ રીતે હિંસા થાય છે, તે બતાવતાં કહે છે - અંતિ=ત્તિ=છે, =ામૂનિ=આ, તોત્રીજ–ત્રણ, કાયા=વાનાનિ=કારણો, આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેના વડે પાપ કરાય છે, તેમાં પ્રથમ કારણ પ્રાણીને મારવાને અભિમુખ થઈને પાપકર્મ બંધાય છે, બીજું કારણ સેવકને આદેશ કરીને હિંસા કરાવાય છે અને ત્રીજું કારણ મારતા એવા બીજાની મનથી અનુમોદના કરીને પાપકર્મ બંધાય છે.
(૧) “મિય' છે તે કૃતરૂપ છે, (૨) વેવાય છે તે કારિતરૂપ છે અને (૩) “મના અનુનાળિયા' છે તે અનુમોદનરૂપ છે.
આ ત્રણે ય પ્રકારની હિંસામાં, પૂર્વમાં કહેલ પ્રાણી, પ્રાણીનું જ્ઞાન આદિ પાંચ અંગો હોય ત્યારે જ હિંસા પ્રાપ્ત થાય છે. કોઈ જીવ પ્રાણી, પ્રાણીનું જ્ઞાન આદિ સામગ્રીથી સ્વયં હિંસા કરતો હોય ત્યારે એ પાંચ ભેદરૂપ સામગ્રીથી કૃતરૂપ હિંસા પ્રાપ્ત થાય; અને ભૃત્ય વગેરેને આદેશ કરીને હિંસા કરાવતો હોય ત્યારે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન અને ઘાતક ચિત્ત સ્વમાં છે અને ઘાતકગત ચેષ્ટા મૃત્યમાં પ્રાપ્ત થાય છે, અને પ્રાણીના પ્રાણનો વિયોગ થાય છે, ત્યારે કારિત હિંસા થાય છે; અને ત્રીજા પ્રકારની અનુમોદનામાં અન્ય કોઈ જીવ દ્વારા પાંચેય પ્રકારની સામગ્રીથી હિંસા કરાતી હોય ત્યાં પોતાને અનુમોદનાનો પરિણામ થાય ત્યારે પોતાને હિંસા પ્રાપ્ત થાય છે.