________________
'પ૩૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૯ જે વળી કહે છે કે, આ જગર સર્વથા દોષના અભાવપૂર્વક કેમ રક્ષણ કરતા નથી ? એથી કહે છે -
અન્યથા અન્ય પ્રકારે, અલ્પ પણ અનર્થનો આશ્રય કર્યા વગર રક્ષણનો અસંભવ છે. કા.
- અને કહ્યું છે -
તત્વ .... સુહનોનો T9 ’ જેમ નાગાદિથી રક્ષણ કરવામાં કર્ષણ દોષ હોવા છતાં પણ માતાને શુભયોગ= શુભ વ્યાપાર છે, તેમ ત્યાં શિલ્પાદિતા વિધાનમાં, બહુદોષનું નિવારણ હોવાને કારણે જગદગુરુનો પ્રધાન અંશ શુભયોગ છે.
તે દાંત દ્વારા બતાવતાં કહે છે -
“Bત કુંલિ ..... નળી રા’ વિષમ એવા ખાડાતટમાં ઈષ્ટ પુત્રને ક્રીડા કરતો જોઈને તેના અપાયથી ભય પામેલી માતા તેને= પુત્રને, લાવવા માટે ગઈ,
‘હિ ....... શુદ્ધમાવાણ ત્તિ ' અને પુત્ર પ્રત્યે જલદી આવતા એવા સાપને તેણે જોયો. તેથી નાગદર્શન પછી તે પ્રમાણે પીડાતા સંભવમાં પણ શુદ્ધભાવથી=ઉપકારકરણના અધ્યવસાયથી, સહિત એવી તેણી વડેઃમાતા વડે, તક= પત્ર, ખેંચાયો.
ટીકા :
उक्तानभ्युपगमे बाधामाह - 'इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ।।८।।'
कुधर्माः शाक्यादिकुप्रवचनानि आदिउँषां=श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां तेषां निमित्तत्वात्= हेतुत्वात्, जिनदेशनापि हि नयशतसमाकुला नयाश्च कुप्रवचनालंबनभूता दोषायैव ।।३९।। ઉત્થાન :
ઉક્ત અનભુપગમમાં=અધિક દોષ નિવારણાર્થે કિંચિત્ દોષવાળી પણ પ્રવૃત્તિ દુષ્ટ નથી, એ પક્ષના અનબ્યુપગમમાં=અસ્વીકારમાં, બાધા કહે છે – શ્લોકાર્થ:
ઘં .... પ્રખ્યત્વે સાદા આ પ્રકારે અનંતરોક્ત પ્રકારે ગુરુતર અર્થ નિવારકત્વ પ્રકારે, આ= રાજ્યuદાનાદિક, અહીં સ્વીકારવાં જોઈએ. અન્યથા કુધર્માદિનું નિમિતપણું હોવાથી દેશના પણ દોષને માટે જ પ્રાપ્ત થાય છે. ૮II