________________
જ
પ્રતિમાશતક શ્લોક : પર અવતરણિકા:
अत्र सूत्रनीत्या हिंसामाशङ्क्योद्वेगमभिनयति परः - અવતરણિકાર્ચ -
અહીંયાં દ્રવ્યસ્તવમાં સૂત્રનીતિથી=પ્રશ્નવ્યાકરણરૂપ સૂત્રની નીતિથી, હિંસાની આશંકા કરીને પર લુંપાક, ઉદ્વેગનું અભિનયત કરે છે=દ્રવ્યસ્તવમાં હિંસા હોવા છતાં દ્રવ્યસ્તવને ધર્મ શબ્દથી કહેવામાં પોતાને જે ઉદ્વેગ થાય છે, તેને બતાવે છે – શ્લોક :
अर्थं काममपेक्ष्य धर्ममथवा निघ्नन्ति ये प्राणिनः, प्रश्नव्याकरणे हि मन्दमतयस्ते दर्शितास्तत्कथम् । पुष्पाम्भोदहनादिजीववधतो निष्पाद्यमानां जनैः,
पूजां धर्मतया प्रसह्य वदतां जिह्वा न नः कम्पताम् ।।५२ ।। શ્લોકાર્ચ -
અર્થ, કામ અને ધર્મની અપેક્ષા રાખીને જેઓ પ્રાણીઓને હણે છે, તેઓ પ્રજ્ઞવ્યાકરણમાં નિશ્ચિત મંદમતિવાળા કહેવાયેલા છે. તેથી કરીને પુષ્પ, પાણી અને અગ્નિ આદિ જીવોના વધથી જન વડે નિષ્પાપમાન કરાતી, એવી પૂજાને હઠથી ઘર્મપણા વડે કહેતાં અમારી જીભ કેમ ન કંપે ? પિશા
શ્લોકમાં ‘અથવા’ શબ્દ ‘ર' કાર અર્થમાં છે અને દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે. ટીકા -
___ अर्थमिति :- अर्थ काममथवा धर्ममपेक्ष्य ये प्राणिनो नन्ति ते प्रश्नव्याकरणे हि= निश्चितम्, मन्दमतयो दर्शिताः । तत्-तस्मात्, पुष्पाम्भोदहनादिजीवानां यो वधस्ततो जनै: लोकैः, अतत्त्वज्ञैरित्यर्थः निष्पाद्यमानां-कार्यमाणां, पूजां प्रसह्य हठाद, धर्मत्वेन वदतां ना= अस्माकं जिह्वा कथं न कम्पताम् ? अपि तु कम्पताम्, धर्मिणां जिह्वैव मृषा भाषितुं कम्पत इत्युक्तिः ।।५२।। ટીકાર્ય -
મર્થ રૂ– િ અર્થ, કામ અને ધર્મની અપેક્ષા રાખીને જેઓ પ્રાણીઓને હણે છે, તેઓ પ્રશ્નવ્યાકરણમાં નિશ્ચિત નક્કી, મંદગતિવાળા કહેવાયેલા છે. તે કારણથી પુષ્પ, પાણી અને અગ્નિ આદિ જીવોનો જે વધ છે, તેનાથી લોક વડે અતત્વો વડે, નિપાધમાન=કરાતી, એવી પૂજા, હઠથી