________________
ઉલકા
પ્રતિમાશતક | શ્લોકઃ પપ યાગ માટે કરાતી હિંસાનો અર્થ ભૌતિક કામના છે અને તેનાથી અન્ય એવા મોક્ષરૂપ અર્થ માટે ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કર્યો છે. તેથી લક્ષ જુદું હોવાથી તે યાગીય હિંસા મોક્ષના ઉત્સર્ગનો અપવાદ થઈ શકે નહિ.
‘કપઘતે જ અહીંવ' કાર છે, તે અન્યયોગવ્યવચ્છેદિકા ગ્રંથના શ્લોક-૧૧ના પૂર્વકથન સાથે સમુચ્ચયાર્થક છે.
‘’ તિ અહીં તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ટીકા -
ननु यागादौ प्रतिपदोक्तफलकामनया माभूदेवमुत्सर्गापवादभाव:, 'तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेने त्यादि श्रुतेः, प्रतिपदोक्तफलत्यागेन शतपथविहितकर्मवृन्दस्य विविदिषायां सत्त्वशुद्धिद्वारा सम्भविसमुच्चयेनोपयोगो भविष्यतीत्यत आह - ટીકાર્ય :
નનું ...” “નનું' થી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે - વાવો - યાગાદિમાં પ્રતિપદ ઉક્ત ફળની કામના હોવાને કારણે આ રીતે પૂર્વમાં તમે કહ્યું એ રીતે, ઉત્સર્ગ-અપવાદભાવ ભલે ન થાઓ, પરંતુ તમેd ..” ઈત્યાદિ ઋતિથી પ્રતિપદ ઉક્ત ફળનો ત્યાગ થવાના કારણે, શતપદમાં વિહિત એવા કર્મવંદનો વિવિદિષામાં સત્ત્વશુદ્ધિ દ્વારા સંભવિ સમુચ્ચયરૂપે ઉપયોગ થશે. એથી કરીને કહે છે - અહીં તમેd ..... શ્રુતિનો અર્થ આ પ્રમાણે છે -
તે આને=બ્રહ્મ સ્વરૂપને, વેદના અનુવચનથી બ્રાહ્મણો યજ્ઞ દ્વારા વિવિદિષા કરે છે. છે ‘શત વિહિતવર્મવૃન્દ્ર' નો અન્વય “ઉપાયો વિષ્યતિ' ની સાથે છે.
‘સંમવિલમુળ ’ અહીં સ્વરૂપઅર્થક તૃતીયા છે. સંભવિ સમુચ્ચયપ્રાપ્તિનું કારણ વિવિદિષાથી થતી સત્તશુદ્ધિ છે.
વિશેષાર્થ :
યાગાદિને કહેનારા દરેક પદમાં ‘ભૂતિકામનાવાળો યજ્ઞ કરે ઈત્યાદિ કથનો હોવાના કારણે ભૌતિક ફળની કામના દેખાય છે, જે મોક્ષની વિરોધી છે. તેથી મોક્ષાર્થે જે હિંસા સામાન્યનો નિષેધ છે, તે ઉત્સર્ગ છે, તે ઉત્સર્ગનો અપવાદ યાગીય હિંસા બની શકે નહિ. તેથી તમે કહો છો એ રીતે ઉત્સર્ગ-અપવાદભાવ ન થાઓ, એ પ્રમાણે પૂર્વપક્ષી સ્વીકારે છે, અને કહે છે કે, તે આને=બ્રહ્મ સ્વરૂપને, વેદના અનુવચનથી બ્રાહ્મણો યજ્ઞ દ્વારા વિવિદિષા કરે છે–વિશેષ વિશેષ જાણવા માટે યત્ન કરે છે, એ પ્રમાણે શ્રુતિ હોવાથી પ્રતિપદ ઉક્ત ફળનો ત્યાગ થાય છે=યાગાદિના પ્રત્યેક પદોમાં કહેલ છે કે, “ભૂતિકામનાવાળો પશુનો યજ્ઞ કરે” ઈત્યાદિ રૂપ ઉક્ત ફળનો ત્યાગ થાય છે, યજ્ઞ કરીને જ્યારે બ્રાહ્મણો શુદ્ધ બ્રહ્મને જાણવા યત્ન કરે છે ત્યારે જ સંભવે કે જ્યારે ભૂતિકામના ચાલી જાય. તેથી વિવિદિષા પ્રગટે છે=શુદ્ધબ્રહ્મને જાણવા માટેના યત્નસ્વરૂપ વિવિદિશા