________________
૬૪૬
प्रतिभाशतs/cोs:43 પરિખાના=બાઈના ઉદકનું=જળનું, પરિશોધન કરીને ઉદકરત કર્યું તથા રાજા વડે કરાવાયું, એવો સુબુદ્ધિ મંત્રી મહાહિંસક અને મંદબુદ્ધિ થાય. विशेषार्थ :
રાજાને ભગવાનના વચનના અનુસાર સદ્ભત ભાવનો બોધ કરાવવા માટે, પરિખાના=બાઈના, ગંદા પાણીની વિશોધનક્રિયા સુબુદ્ધિ મંત્રીએ કરી, તેમાં ઘણી હિંસા થઈ, અને રાજાને વિશ્વાસ પેદા કરાવવા માટે રાજા દ્વારા ફરી તે પ્રક્રિયા કરાવી ત્યારે ફરીથી હિંસા થઈ; છતાં સુબુદ્ધિ મંત્રીએ ધર્મ પમાડવા માટે યત્ન કરેલ હોવાથી ત્યાં હિંસાનો અસ્વીકાર હોવાથી ખાઈના પાણીની શોધનક્રિયા સન્ક્રિયા હતી, માટે ત્યાં ધર્માર્થક હિંસા નથી. પરંતુ જો ભગવાનની પૂજામાં હિંસા માનવામાં આવે તો સુબુદ્ધિ મંત્રીને પણ મહાહિંસક કહેવા પડે. અને પ્રશ્નવ્યાકરણના કથન પ્રમાણે જો પૂજામાં ધર્માર્થક હિંસા ગ્રહણ કરવામાં આવે અને પૂજા કરનારને મંદ બુદ્ધિવાળા કહેવામાં આવે તો સુબુદ્ધિ મંત્રીને પણ મંદબુદ્ધિવાળા કહેવા પડે. टीका:. तथा च सूत्रम् -
तए णं सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए जाव मणोसंकप्पे समुप्पज्जित्था-अहो णं जितसत्तु संते, तच्चे, तहिए,अवितहे, सब्भूते जिणपण्णते भावे णो उवलभति, तं सेयं खलु मम जितसत्तुस्स रण्णो संताणं तच्चाणं, तहियाणं अवितहाणं, सब्भूताणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमठें उवाइणावेत्तए । एवं संपेहेति २ पच्चइएहि पुरुसेहिं सद्धिं अंतरावणाओ नवए घडए पडए य पगेण्हति २ संझाकालसमयंसि पविरलमणुस्संसि णिसंतपडिनिसंतंसि जेणेव फरिहोदए तेणेव उवागच्छइ २ तं फरिहोदगं गेण्हावेति २ णवएसु घडएसु गालावेति २ णवएसु घडएसु पक्खिवावेति २ लंछियमुद्दित्ते करावेतिर सत्तरत्तं परिवसावेति २ दोच्चंपि नवएसु घडएसु गालावेति २ नवएसु घडएसु पक्खिवावेति २, सज्जक्खारं पक्खिवावेइ, लंछिय मुद्दिते कारवेति २ सत्तरत्तं परिवसावेति २, तच्चंपि णवएसु घडएसु जाव संवसावेति । एवं खलु एएणं उवाएणं अंतरा गलावेमाणे अंतरा पक्खिवावेमाणे अंतरा य विपरिवसावेमाणे २ सत्त २ रातिंदिया विपरिवसावेति । तते णं से फरिहोदए सत्तम सत्तयंसि परिणममाणंसि उदगरयणे जाए यावि होत्था ।। 'अभिगमणट्ठयाए'त्ति अवगमलक्षणार्थायेत्यर्थः । 'एयमलैंति एवं पुद्गलानामपरापरपरिणामलक्षणमर्थं । 'उवायणावित्तए'त्ति उपादापयितुं, ग्राहयितुमित्यर्थः । 'अंतरावणाओ'त्ति परिखोदकमार्गान्तरालवर्तिनो हट्टात् कुम्भकारसम्बन्धिन इत्यर्थः । 'सज्जखार त्ति सद्यो भस्म । (ज्ञाताधर्मकथा अ. १२ सू. ९२). टीमार्थ :
तथा च सूत्रम् - सने त शत सूत्र छ - तए णं ..... होत्था ।। त्यार पछी अर्थात् हितशत्रु रानी साथे पाताला५ थया पछी सुद्धि नामना