________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪
ટીકાર્થ ઃ
կան
हार्थे
વૈં । જિનાલયને કહેનારા મહાનિશીથના વચનમાં કુવલયાચાર્યના કથનનો પૂર્વપક્ષી જે અર્થ કરે છે કે, “જિનાલય સપાપ છે” એ અર્થમાં ‘ઘપિ'='જોકે' એ પ્રમાણેની વચનરચના શું તારા મુખને વક્ર કરતી નથી? પરંતુ કરે જ છે.
વિશેષાર્થ :
-
પૂર્વપક્ષી વિચા૨ક હોય તો તેને લાગે કે, જિનાલયનું વક્તવ્ય પાપરૂપ હોત તો મહાનિશીથમાં ‘યવિ’એ પ્રકારે પ્રયોગ ક૨વાને બદલે એમ જ કહ્યું હોત કે “ચૈત્યાલય સપાપ છે.” પરંતુ મહાનિશીથસૂત્રમાં તેમ ન કહેતાં એમ કહ્યું કે, “જોકે આ ચૈત્યાલયના વિષયમાં વક્તવ્ય છે, તો પણ સપાપ છે” – એમ કહીને કુવલયાચાર્ય સંસારસમુદ્રને તર્યા. એ પ્રમાણે ‘યપિ’ થી કહ્યું, તે તારા મુખને વક્ર કરે છેતે વચન રચના તારા અર્થને પુષ્ટ કરે તેવી જણાવવા છતાં કાંઈક વાંકી લાગે છે, તે જ બતાવે છે કે, મહાનિશીથમાં જિનાલયનું વક્તવ્ય છે, તે પાપરૂપ નથી, પરંતુ એ લિંગજીવીઓની અસમ્યગ્ આચરણારૂપ હોવાથી પાપરૂપ છે.
ટીકા ઃ
अप्राकरणिकस्य सम्बोध्य मुखवक्रीकरणस्य कार्यस्याभिधानेन प्रकृतवक्रोक्त्यभिधानादप्रस्तुतप्रशंसालङ्कारः । ‘अप्रस्तुतप्रशंसा या सा सैव प्रस्तुताश्रया' इति लक्षणम् । (का० प्र० द० उ० सू० १५१)
ટીકાર્થ ઃ
----
अप्राकरणिकस्य • અનારઃ અપ્રાકરણિકને સંબોધન કરીને મુખવક્રીકરણરૂપ કાર્યના અભિધાન વડે પ્રકૃત વક્રોક્તિનું અભિધાન હોવાથી અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે અર્થાત્ પૂર્વપક્ષીના કથનના જવાબરૂપે ગ્રંથકારે કહ્યું છે. ‘યદ્યપિ’ એ વચનરચના શું તારું મુખ વક્ર કરતી નથી ? એ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે.
વિશેષાર્થ :
જે વસ્તુની વાત ચાલતી હોય તેના સંબંધી જે કથન હોય તે પ્રાકરણિક કહેવાય, અને તેની સાથે સંબંધ વગરનું કોઈ કથન હોય તેને અપ્રાકરણિક કહેવાય. પ્રસ્તુતમાં મહાનિશીથસૂત્રમાં કુવલયાચાર્યના વચનનો અર્થ લુંપાકે ચૈત્યાલયને સાવદ્યરૂપે સ્થાપન કરવામાં કર્યો, તેથી ચૈત્યાલયને સાવદ્યરૂપે સ્થાપન ક૨વામાં ‘નર્ વિ નિાનયે ..... એ વચન અપ્રાકરણિક બને છે; કેમ કે જિનાલયને સાવઘરૂપે સ્થાપન ક૨વામાં ‘સાવમિÍ’ એટલું જ વચન ઉપયોગી છે. પરંતુ એટલું જ વચન ન કહેતાં ‘નફ વિ નિાનયે તહ વિ સાવમાં’ એ પ્રકા૨ના કુવલયાચાર્યના વચનમાં ‘નફ વિ નિાળયે’ એ વચન જિનાલયને સાવદ્ય સ્થાપન