________________
પ્રતિમાશતકહોક: ૫૧
ઉ૩૮
સમ્યત્ત્વનું અંગ બને છે, તેમાં મદ ઘ થી વિંશિકાની સાક્ષી આપે છે – ટીકાર્થ:
‘કાદ - અને કહ્યું છે - પઢમા ... તદ્વિવેવરવાઈ' રિ જે કારણથી આને =સમ્યગ્દષ્ટિને, પ્રથમ કષાયના ઉદયનો અભાવ હોય છે, તે કારણથી આ સમ્યગ્દષ્ટિ, કેવી રીતે આવો ઉપશમાદિ લિંગવાળો છે ? આ પ્રમાણે પૂર્વપક્ષીની શંકાના સમાધાનરૂપે વિશિકાની ગાથામાં “મટુ' થી જવાબ આપે છે - તેના વિષયની અપેક્ષાએ=પ્રથમ કષાયના ઉદયના અભાવરૂપ વિષયની અપેક્ષાએ (સમ્યગ્દષ્ટિ પ્રશમાદિ લિંગવાળો છે.) વિશેષાર્થ –
વિંશિકા-/૧૭માં પૂર્વપક્ષીએ પ્રશ્ન કર્યો કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયરૂપ પ્રથમ કષાયનો અનુદય છે, તેથી પ્રશમ-સંવેગાદિ સભ્યત્ત્વનાં લિંગો તેઓને કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેના જવાબરૂપે વિંશિકા-૯/૧૬માં જ કહ્યું કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ છે, તેની અપેક્ષાએ પ્રશમાદિ લિંગો છે, પરંતુ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થયેલા પ્રશમાદિ લિંગો તેમને નથી. ઉત્થાન :
મૂળ શ્લોકમાં જે કહ્યું કે, દર્શનશ્રાવકોને સમ્યક્ત મુખ્ય હોવાથી તપ ગૌણરૂપે હોય છે, ત્યાં સુધીના ભાગનું વર્ણન થયું. હવે મુનિઓને ભગવાનની ભક્તિ પ્રધાન હોય છે, એમ જે તેમાં કહેલ છે તે ભાગનું વર્ણન કરતાં તેના ઉત્થાનરૂપે કહે છે – ટીકાર્ય :
પ્રથાનીમૂત ....... દિને, વળી પ્રધાનીભૂત ઉપશમાદિ પણ ચારિત્રીમાં જ ઘટે છે.
‘તવાદ' - થી વિશિકા-૬/૧૭ની સાક્ષી આપતાં કહે છે - તેને કહે છે =પ્રધાનીભૂત ઉપશમાદિ ચારિત્રીમાં જ ઘટે છે તેને કહે છે -
ચ્છિયે ..... વન્યુ ’િ અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવા રૂપ જ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને આ આવા પ્રકારનો નિયોગ =નિર્દેશ, વાચ્ય થાય છે. એ પ્રકારે વિંશિકામાં કહ્યું છે.
૦ પ્રધાનમૂતાતૂરીમદિરોડપિ અહીં વિ' થી એ કહેવું છે કે, ગીણીભૂત એવા આપેક્ષિક ઉપશમાદિ તો અવિરત સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પરંતુ પ્રધાનીભૂત એવા ઉપશમાદિ તો ચારિત્રીમાં જ ઘટે છે.
લવિંશિકા ગાથા-૯/૧૭ માં વહુ ત્તિ પાઠ છે, ત્યાં વિશિકાની હ. પ્રતિમાં વઘુ ત્તિ પાઠ પણ મળે છે. તેથી અહીં વઘુ ત્તિ પાઠ પ્રમાણે અર્થ કરેલ છે. વિશેષાર્થ -
વિશિકા-૬/૧૭ સાક્ષીનો ભાવ આ પ્રમાણે છે –