________________
Goo
પ્રતિમાશતક, શ્લોક : ૪૬ પોતાના જ હાથ-પગ કે અન્યતર એવા શલાકાદિ અધિકરણભૂત ઉપકરણના સમુદાયથી એકેંદ્રિયબેઈદ્રિયમાંથી એક પ્રાણીને સ્વયં જ જે કોઈ સંઘ કરે, સંઘટ્ટ કરાવે કે સંઘટ્ટ કરતાની અનુમોદના કરે, તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે, જે પ્રકારે શેરડીના ખંડો યંત્રમાં પિલાય તે પ્રકારે પિલાતાં છ મહિના વડે ખપાવે છે. એ પ્રકારે ગાઢ સંઘટ્ટ કરે, કરાવે કે અનુમોદે તો બાર વર્ષે તે કર્મ વેદાય છે. એ પ્રકારે અગાઢ પરિતાપનામાં એક હજાર વર્ષે. ગાઢ પરિતાપનામાં દસ હજાર વર્ષે, એ પ્રકારે અગાઢ કિલામણામાં લાખ વર્ષે, ગાઢ કિલામણામાં દસ લાખ વર્ષે અને ઉદ્દવણા–ઉપદ્રવ= મૃત્યુને છોડીને બધા પ્રકારનું દુઃખ આપવામાં, ક્રોડ વર્ષે કર્મ વેદાય છે. એ પ્રમાણે તે ઈદ્રિયાદિમાં પણ જાણવું. તેથી આ પ્રમાણે જાણતાં તમે મોહ પામો નહિ. એ પ્રમાણે હે ગૌતમ ! સૂત્રાનુસારે તે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ તે મહાપાપકર્મી જવામાં શીધ્ર અને ઉતાવળા થયેલા તે આચાર્યના અશેષ પાપકર્મના ફળરૂપ દુઃખથી મુકાવનાર વચનને બહુમાનતા નથી.
૦ વરવીરં સહસ્સાદું ઘડિતાળ નો અર્થ ૧૦૨૪ સ્પંડિલસ્થાનો છે, એ પ્રમાણે જાણવો. સહસ્સારું બહુવચનનો પ્રયોગ અંડિલોને આશ્રયીને છે. પંચવસ્તુ, ઓઘનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધાર દરેકમાં ૧૦૨૪ અંડિલસ્થાનો કહ્યાં છે. તેથી રવી સદસારૂં થી ચોવીસ હજાર અંડિલસ્થાનો એવો અર્થ ન સમજવો. હસ્તલિખિત પ્રતમાં સત્તાવીસ સદસાડું ચંડિતા એવો પાઠ પણ મળે છે, તે અશુદ્ધ ભાસે છે.
છે અહીં અમનહ7wજોગં=જવામાં શીઘ્રતાથી-ઉતાવળથી એવો અર્થ સમજવો. હ77=શીધ્ર અને હત્ત્વોદન્તી મૂi નો અર્થ ઉતાવળા થયેલા સમજવો. હન્તોહન્તી સ્વરા, આ બને દેશ્ય શબ્દો છે.
‘ સાર સંલ્થપરમતત્તા' - જે સર્વ પરમતત્ત્વના સારરૂપ આ સૂત્ર છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે – સંયમ લીધા પછી સાધુને માટે સંયમયોગમાં અપ્રમાદ કરવો એ જ પરમતત્ત્વ છે, અને એ પરમતત્ત્વને પ્રગટ કરવા માટે અનન્ય કારણભૂત એવું આ સૂત્ર છે. તેથી સર્વ પરમતત્ત્વના સારરૂપ આગળ કહેવાય છે. તે દિવેgિ ..... મુદત્ત | એ પ્રમાણેનું સૂત્ર છે.
નદી - વિકિg .. મા તુ મુદિત્તિ | આ મહાનિશીથનું ભયસૂત્ર છે, પરંતુ તે કેવલ ભય બતાવવા માટે નથી, વાસ્તવિક રીતે સંયમમાં ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ કરનારને તે તે પ્રકારની જ્યારે વિરાધના થાય છે, ત્યારે તે તે પ્રકારની અશાતા પોતાને ભવાંતરમાં મળે તેવું અશાતાવેદનીય કર્મ બંધાય છે, તે બતાવીને જાગૃતિ કરવા માટે પ્રેરણા અર્થે ઉપદેશ આપે છે. ટીકા -
ताहे गोयमा ! मुणियं तेणायरियेण, जहा - निच्छयओ उम्मग्गपट्ठिए सव्वपगारेहिं चेव इमैं पावमई दुट्ठसीसे । ता किमट्ठमहमिमेसि पिट्ठीए लल्लीवागरणं करेमाणोऽणुगच्छमाणो य सुक्खाए गयजलाए णदीए उवुझं(उच्छुज्झं) । “एए गच्छंतु दसदुवारेहिं अहयं तु तावायहियमेवाणुचिट्ठामि । किं मज्झं परकएणं सुमहंतेणावि पुण्णपब्भारेणं थेवमवि किंची परित्ताणं भविज्जा ? सपरक्कमेणं चेव मे आगमुत्ततवसंजमाणुट्ठाणेण भवोयही तरिअव्वो । 'एस पुण तित्थयरादेसो जहा-अप्पहियं कायव्वं जइ सक्का परहियंऽपि करेज्जा ।
૮ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૯૦૨ ૯ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૧૦૩