________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
શ્લોક ઃ
यत्कर्मापरदोषमिश्रिततया शास्त्रे विगीतं भवेत्, -स्वाभीष्टार्थलवेन शुद्धमपि तल्लुम्पन्ति दुष्टाशयाः । मध्यस्थास्तु पदे पदे धृतधियः संबन्ध्य सर्वं बुधाः, शुद्धाशुद्धविवेकतः स्वसमयं निःशल्यमातन्वते ।। ४५ ।।
શ્લોકાર્યુ :
અપરદોષથી મિશ્રિતપણા વડે જે કર્મ (ક્રિયા) શાસ્ત્રમાં નિષિદ્ધ હોય, (છતાં) શુદ્ધ પણ તે કર્મને સ્વ અભીષ્ટ=સ્વઈષ્ટ, અર્થ લવ વડે દુષ્ટ આશયવાળા (લુંપાકો) લોપે છે. વળી શાસ્ત્રના દરેક પદોમાં ધૃત બુદ્ધિવાળા=સંમુખ વિમર્શવાળા, મધ્યસ્થ એવા બુધ પુરુષો સર્વને=સર્વ ગ્રંથને, સંબંધ કરીને શુદ્ધ-અશુદ્ધના વિવેકથી સ્વસમયને=સ્વસિદ્ધાંતને, નિઃશલ્ય-શલ્યરહિત, વિસ્તારે છે. II૪૫]ા
ટીકા ઃ
ટીકાર્ય ઃ
૫૫૯
'यत्कर्म' इति :- यत्कर्म स्वरूपतः शुद्धमपि अपरदोषेण मिश्रिततया शास्त्रे विगीतं = निषिद्धं, भवेत्, तत् स्वाभीष्टार्थलवेन = स्वाभिमतार्थलेशप्राप्त्या, शुद्धमपि दुष्टाशया लुम्पन्ति छिद्रान्वेषिणामीदृशच्छलस्य सुलभत्वात्,
यत्कर्म
સુતમત્વાત્, ‘યત્કર્મ’ જે કર્મ સ્વરૂપથી શુદ્ધ પણ અપર દોષ વડે મિશ્રિતપણાથી શાસ્ત્રમાં વિગીત=નિષિદ્ધ, હોય તે શુદ્ધ પણ કર્મ સ્વઅભીષ્ટ અર્થલવથી=સ્વઅભિમત અર્થના લેશની પ્રાપ્તિથી, દુષ્ટ આશયવાળા એવા લુંપાકો લોપે છે; કેમ કે છિદ્રાદ્વેષીઓને આવા પ્રકારના છલનું સુલભપણું છે.
વિશેષાર્થ ઃ
શાસ્ત્રની વિધિ પ્રમાણે કરાયેલું દ્રવ્યસ્તવ આત્માના કલ્યાણનું કારણ હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, તો પણ મઠપ્રવૃત્તિરૂપ દોષથી મિશ્રિત હોવાને કા૨ણે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. તેથી તેનું આલંબન લઈને શુદ્ધ પણ તે દ્રવ્યસ્તવને દુષ્ટ આશયવાળા લુંપાકો લોપે છે; કેમ કે લુંપાકને અભિમત એ છે કે, દ્રવ્યસ્તવને પાપરૂપે સ્થાપન કરવું. એ રૂપ પોતાના અભિમત અર્થના લેશની પ્રાપ્તિ તેઓને અપર દોષથી મિશ્રિત એવા દ્રવ્યસ્તવના નિષેધના વચનથી થાય છે, અને તેથી તેના દ્વારા શુદ્ધ એવા દ્રવ્યસ્તવને પણ તેઓ તે શાસ્ત્રવચનો દ્વારા લોપે છે, અને તેમાં હેતુ તરીકે “છિદ્રાવૈપિળામીવૃશઅસ્તસ્ય સુક્તમત્વાત્' કહેલ છે. તેનો ભાવ