________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પ૬૪ અવતરણિકા:
एतेन प्रदेशान्तरविरोधोऽपि परिहत इत्याह -
અવતરણિકાર્ય :
આના દ્વારા શ્લોક-૪૪ માં કહ્યું કે, મહાનિશીથમાં કુવલયાચાર્યના પ્રસંગમાં “પિ' એ વચનની રચના તારા મુખને વક્ર કરતી નથી ? એ કથન દ્વારા, પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો, એ પ્રકારે કહે છે -
વિશેષાર્થ :
શ્લોક-૪૪માં કહ્યું કે, મહાનિશીથમાં કુવલયાચાર્યના પ્રસંગમાં ‘વિ' એ વચનરચના તારા મુખને વક્ર કરતી નથી ? એ કથન દ્વારા મહાનિશીથમાં દ્રવ્યસ્તવનો વિરોધ હતો તેનો પરિહાર થયો અર્થાત્ એક સ્થળે દ્રવ્યસ્તવનું કર્તવ્યતારૂપે વર્ણન અને અન્ય સ્થળે દ્રવ્યસ્તવ પાપરૂપ છે એમ કહ્યું, તે વિરોધનો પરિહાર કર્યો. અને એના દ્વારા પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો=મહાનિશીથમાં અન્ય સ્થાનમાં શ્રી વજસૂરિએ જે ચંદ્રપ્રભપ્રભુની યાત્રાનો નિષેધ કર્યો, તે રૂપ પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો, એ પ્રકારે કહે છે - શ્લોક :
तेनाकोविदकल्पितश्चरणभृद्यात्रानिषेधोद्यतश्रीवज्रार्यनिदर्शनेन सुमुनेर्यात्रानिषेधो हतः । स्वाच्छन्द्येन निवारिता खलु यतश्चन्द्रप्रभस्यानतिः,
प्रत्यज्ञायि महोत्तरं पुनरियं सा तैः स्वशिष्यैः सह ।।४६।। શ્લોકાર્ચ -
તેથી=પૂર્વોક્ત હેતુથી, ચારિત્રધારીઓની યાત્રાના નિષેધમાં ઉધત એવા શ્રી વજાચાર્યના દૃષ્ટાંતથી અતાત્પર્યજ્ઞ વડે તાત્પર્યને નહિ જાણનારા વડે, કલ્પિત, સુમુનિની યાત્રાનો નિષેધ નિરાકૃત કરાયો; જે કારણથી સ્વાસ્કંધથી સ્વતંત્રપણાથી, (ગુરુ વડે) ચંદ્રપ્રભસ્વામીની આનતિ વંદના, નિવારાઈ છે. વળી આ ચંદ્રપ્રભસ્વામીની યાત્રા કરવાની મહોત્સવ પછી તેઓ વડે શ્રી વજાચાર્ય વડે, સ્વશિષ્યો સાથે પ્રતિજ્ઞા કરાઈ છે. ll૪૬ll ટીકા :
____तेन' इति :- तेनोक्तहेतुना अकोविदेन अतात्पर्यज्ञेन, कल्पितश्चरणभृतां यात्रानिषेधे उद्यता ये श्रीवज्रार्या: श्रीवज्रसूरयः, तेषां निदर्शनेन दृष्टान्तेन, सुमुनेः सुसाधो:, यात्रानिषेधो हत:=