________________
પ૪૭
પ્રતિમાશતક / બ્લોક : ૨ શ્લોકાર્ધ :
- મહાનિશીથ સિદ્ધાંતમાં પ્રાચીન એવા તમારા સાંપ્રદાયિકોને પણ પ્રામાણ્ય નથી, એ (વચન) અપ્રિય છે. જે કારણથી (મહાનિશીથના) ચોથા અધ્યયનમાં પરિમિત આલાપકો વડે કેટલાકને તે (પ્રામાણ્ય) નથી.
વળી વૃદ્ધો કહે છે - આ=મહાનિશીથ, અતિશયવાળું છે, જેથી કરીને કોઈપણ સ્થળે શંકા ન કરવી, તે કારણથી હે પાપી ! પરવાણીના પ્રામાણ્યના સ્વીકારથી તને શું આપત્તિ નથી આવતી? અર્થાત્ આવે છે. II૪રા
ટીકા .
'प्रामाण्यम्' इति :- महानिशीथसमये प्राचामपि प्राचीनयुष्मत्साम्प्रदायिकानामपि, प्रामाण्यं न इति वचोऽप्रियम्-अरमणीयम्। यद्-यस्मात् तुर्याध्ययने-चतुर्थाध्ययने, केषाञ्चिदार्याणां परिमितैत्रैिरालापकैस्तत्प्रामाण्यं नास्ति ।वृद्धास्त्वाहुः-इदं महानिशीथं सातिशयं समहत्प्रभावमतिगम्भीरार्थं चेति क्वचिदपि स्थले नाशङ्कनीयम् । तत् तस्मात् कारणात्, हे पापे ! परगिराम्= उत्कृष्टवाचाम्, अस्मत्सम्प्रदायशुद्धानां प्रामाण्यत:-प्रामाण्याभ्युपगमेन, तवापदो नोदिता: ? अपि तूदिता एव, अभ्युपगमसिद्धान्तस्वीकारे स्वतन्त्रसिद्धान्तभङ्गप्रसङ्गात्, अजां निष्काशयतः क्रमेलकागमन्यायापातात् । ટીકાર્ય :
મદનિશીથ ... નાસ્તા મહાનિશીથસિદ્ધાંતમાં, પ્રાચીન એવા તમારા સાંપ્રદાયિકોને પણ પ્રામાણ્ય નથી, એ વચન અપ્રિય અરમણીય છે; જે કારણથી ચોથા અધ્યયનમાં પરિમિત એવા બેત્રણ આલાપકો વડે કેટલાક આચાર્યોને તે=મહાનિશીથ પ્રામાય નથી.
અહીં સંપૂર્ણ મહાનિશીથ પ્રામાણ્ય નથી એવું નથી, પરંતુ બે-ત્રણ આલાપકો વડે મહાનિશીથ પ્રામાણ્ય નથી. તેથી પૂર્વપક્ષીએ કહ્યું કે, પ્રાચીન તમારા સાંપ્રદાયિકોને પણ મહાનિશીથ સિદ્ધાંતમાં પ્રામાણ્ય નથી, એ વચન અરમણીય છે. ટીકાર્ય :
વૃદ્ધાસ્વાદુ? .. કાપતાત્ વળી વૃદ્ધો કહે છે કે, આ મહાનિશીથસૂત્ર સાતિશય અને મહાન પ્રભાવથી સહિત અને અતિ ગંભીર અર્થવાળું છે, જેથી કરીને કોઈપણ સ્થળમાં શંકા ન કરવી.
ત'=તે કારણથી=અમારા પ્રાચીન આચાર્યો મહાનિશીથસૂત્રના બે-ત્રણ આલાપકોને છોડીને મહાનિશીથને પ્રમાણભૂત માને છે, અને વૃદ્ધો સંપૂર્ણ મહાનિશીથને પ્રમાણભૂત માને છે તે કારણથી,