________________
પપર
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૩ આપને શું પ્રમાણ નથી? કે જે કારણથી મહાનિશીથના બળથી દ્રવ્યસ્તવની સ્થાપના કરો છો? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. II૪૩ll ટીકા :
भ्रष्टैः इति :- भ्रष्टैः लिङ्गमात्रोपजीविभिः, चैत्यकृते स्वाभिमतचैत्यालयसम्पादनाय, अर्थित:= प्रार्थितः, कुवलयाचार्य:-पदैकदेशे पदसमुदायोपचारात् कुवलयप्रभाचार्यः, 'यद्यपि एतच्चैत्यालये वक्तव्यमस्ति तथापि सतमः सपापम्', इत्युक्त्वा भवं संसारार्णवं, तीर्णवान् । एतत् किम् नवनीतसाराध्ययनवचनम् आयुष्मतां प्रशस्तायुषां, भवतां नो मानं=न प्रमाणम् ? यन्महानिशीथबलत:= महानिशीथबलमवष्टभ्य, द्रव्यस्तवस्थापनं कुर्वन्त्यायुष्मन्तः । यत्र हि वाङ्मात्रेणापि द्रव्यस्तवप्रशंसनं निषिद्धम्, तत्र कथं तत्करणकारणादिविहितं भविष्यतीति ? ॥४३।। ટીકાર્ય :
ભ્રષ્ટ: ..... વયપ્રભાવાર્થ, ભ્રષ્ટો વડે લિંગમાત્ર ઉપજીવીઓ વડે, ચૈત્ય માટે=સ્વાભિમત ચેત્યાલયના સંપાદન માટે, કુવલયાચાર્ય-કુવલયપ્રભાચાર્ય પ્રાર્થિત કરાયા.
અહીં પદના એક દેશમાં પદના સમુદાયનો ઉપચાર કરેલ હોવાથી કુવલયાચાર્યનો અર્થ કુવલયપ્રભાચાર્ય ગ્રહણ કરવાનો છે.
યદ્યપિ ....તીવાનું જો કે જિનાલયમાં=જિનાલય સંબંધી આ, વક્તવ્ય છે તો પણ સતમ= સપાપ છે, એ પ્રમાણે કહીને (કુવલયપ્રભાચાર્ય) સંસાર સમુદ્રને તર્યા.
પત્રેિ ...... સાપુખ7: I શું આ નવનીતસાર અધ્યયનનું વચન, આયુષ્યમાન પ્રશસ્ત આયુષ્યવાળા આપને અર્થાત્ દ્રવ્યસ્તવની સ્થાપના કરનારા મૂર્તિપૂજકોને શું પ્રમાણ નથી? જે કારણથી મહાનિશીથના બળથી=મહાનિશીથસૂત્રના બળનું અવલંબન લઈને, આયુષ્યમાન આપ દ્રવ્યસ્તવનું સ્થાપન કરો છો?
વત્ર દિ.... ભવિષ્યતીતિ? . જે કારણથી જ્યાં મહાનિશીથમાં, વચનમાત્રથી પણ દ્રશાસ્તવતી પ્રશંસા નિષિદ્ધ છે, ત્યાં કેવી રીતે તેનું દ્રવ્યસ્તવનું, કરણ-કરાવણાદિ વિહિત સંભવે?
૦ દિ' શબ્દ યસ્માદર્થક છે.
પવિષ્યતીતિ' અહીં ‘તિ’ શબ્દ છે તે કથનની સમાપ્તિસૂચક છે. કરાચારવિવિહેતું અહીં શક્તિ માં આદિ શબ્દથી અનુમોદનનું ગ્રહણ કરવું. l૪૩